________________
ધર્મ પરીક્ષાના રાસ.
(૨૯૩ )
O
પડી વળી તિમહીજ તે પાળ, મત્રી કરાવી દેઈ બહુ માલ; સુ॰ ત્રીજે દીને પેસે જવ ભૂપ, પુનરપી થયા તેહ સરૂપ, સુ॥ ૪ ॥ મંત્રી કહે રાજન અવધાર, કાઈક સૂર કેપ્ચા સુવિચાર, સુ નિજ હાથે માણસ એક માર, તેહને રૂધિરે જો દોજે ધાર. સુ॰ ાપા તેા નિશ્ચય એ થાયે સ્વામ, અવર પૂજા બલિ નાવે કામ; સુ ભૂપ ભણે હિંસા જિહાં હૈાય, તેહ નગરસું કામ ન કૈાય. સુ ॥ ૬ ॥ તે વખતે પણ તેજ પાળ પડવાથી, મંત્રીએ ઘણું ધન ખરચી પાછી તે ફરી બનાવરાવી, વળી ત્રીજે દિવસે જ્યારે રાજા પ્રવેશ કરવા લાગ્યા, ત્યારે પણુ તેમજ અન્યું અર્થાત તે પડી ગઇ ॥ ૪ ॥ ત્યારે માત્રિએ કહ્યુ કે, હે રાજા, ખરેખર કાઇ દેવ કાપાયમાન થયા છે, માટે તારે પાતાને હાથે એક માણસ મારી, તેના લેહીની ધાર કરે તે તે કામ થાય, એમાં બીજું કઈ પૂજા મળિદાન કામ આવશે નહીં; તે સાંભળી રાજાએ કહ્યુ કે, જ્યાં હિસા હાય, ત્યાં યારે પણ ધર્મ હોતા નથી, તેમ હિંસા થાય તે નગરનુ` પણ અમારે કામ નથી ॥ ૫ ॥ ૬ ॥ જે સુવર્ણ તુટે કાન, પેહેરે તેને કાણુ અણુ; સુ
જિહાં દું તિહાં નગર વિશાલ, કાણુ કરે એહવે જનલ. સુ॰ । ૭ । નિશ્ચય રાજાનેા એ જાણુ, મંત્રી મહાજનસુ કરે વાણુ; સુ રાજ નિવે માને એ વાત, નિજ નગર કેમ છેાડચા બત. સુ। ૮ । સહુ મલી વિનવીયા રાય, અમે કરતુ એહ ઉપાય; સુ॰
પુણ્ય તણા જેમ છઠ્ઠા વિભાગ, પામે નપતિ પાપ વિભાગ. સુરાા વળી જે સેાનાથી કાન તુટી પડે, તે સેાનાને પણ કાણુ અગીકાર કરે ? માટે જ્યાં હું જઇશ, ત્યાં નગર વસાવી લઈશ, આવી જ'જાળ શામાટે કરીયે? ॥ ૭॥રાજાના એવા નિશ્ચય જાણીને મત્રી, મહાજન લેાકેાને કહેવા લાગ્યા કે, રાજા એ વાત માનતા નથી, અને આપણાથી તે પેાતાનુ નગર શી રીતે છેડી શકાય ! ॥૮॥ ત્યારે સઘળાઓએ એકઠા થઇને રાનને વિનતિ કરી કે, અમેએ એક ઉપાય શેાધી કહાડ્યો છે, કે જેમ પુણ્યમાં રાજાના છઠ્ઠો ભાગ છે, તેમ પાપમાં પણ મળે છે. ૯ પાપ તણું ફળ અમને દેવ, તમે પુણ્યવત પ્રભુ નિત્ય મેવ; સુ કચન પુરૂષ કરાવ્યેા એક, અલકા તેને સુવિવેક. સુ॰ ।। ૧૦ ।। રથ આરૂઢ કરી નર તેય, ભાંખે પુત્ર આપે સા લેય; સુ વરદત્ત નામે બ્રાહ્મણુ રક, હૃદત્તાસુ કહે નિસક સુ॰ ।। ૧૧ । સાતમા રૂદ્રદત્ત દેઇને દાન, સાનુ` લીજે જેમ વાધે વાન; સુ એમ આલેાચ કરી નીજ બાળ દીધા નક લીધેા તતકાળ. સુ॰ ૧૨ તથાપી તે પાપિનું પૂળ અમેાને છે, અને તમે તે હમેશાં પુણ્યશાળીજ છે. એમ કહી એક સેનાને પુરૂષ લેાકેાએ બનાવી તેને ખુખ ઘરેણાં આદિકથી શણગાર્યો. ૧૦ પછી તે સુવર્ણ પુરૂષને એક રથમાં બેસાડીને થાળી પીટાવી કે, ၇ માણસ પાતાના
"