________________
(૨૯૪)
ખંડ ૭ મા.
પુત્રને બલિદાન વાસ્તે માપે તેને માહાજન આ સુવર્ણ પુરૂષ આપે; તે સાંભળી એક વરદત્ત નામે ગરિબ બ્રાહ્મણુ પાતાની રૂદ્રદત્તા નામે સ્રીને કહેવા લાગ્યા ॥૧૧॥ આપણા આ સાતમા પુત્ર રૂદ્રદત્તને દઇને આપણે સેાનુ લઇએ, કે જેથી આપણુ દારિદ્ર દૂર જાય, એમ વિચાર કરી તેઓએ તે રૂદ્રદત્તને આપી સાનુ લીધુ. ૫૧૨। ચિતે રૂદ્રદત્ત મન માઝાર, અહે। સ્વારથી મીઠે સસાર, સુ આવ્યા કુંવર રાજને પાસ, હસ્યા કુંવર પૂછે નૃપ તામ. સુ॰ ।। ૧૩ ।। બચ્ચા મરણથી નહીં તુજ બીહુ, કારણ હસવાનું કહે સીહ; સુ માતા મારે સુતને જમ, પિતા કને પુત્ર જયે તામ. સુ॰ ।। ૧૪ । માત પિતા પીડયા નૃપ પાસ, ભૃપ પીડયેા મહાજન આવાસ; સુ॰ જો માતા હાથે વિષ દૈય, તાત ગલે છરી વાહેય. સુ॰ ॥ ૧૫ ૫ પછી આ વૃતાંત જોઇ તે રૂદ્રદત્ત મનમાં વિચારવા લાગ્યા કે, અહેા આ સસાર કેવે! આપ સ્વારથી છે! પછી જ્યારે તે કુવરને રાજ પાસે લાવ્યા, ત્યારે તે હસવા લાગ્યા. તેથી રાજાએ તેને પુછ્યુ... ॥ ૧૩ ॥ હે અચ્છા શું તુ... મેતથી બીતા નથી, તારા હસવાનુ` મને કારણુ સમજાવ; પછી કુવર કહેવા લાગ્યા કે, જ્યારે માતા પુત્રને મારવાનુ કરે, ત્યારે પુત્ર પિતા પાસે જઈ ફદ કરે ॥ ૧૪ ॥ જ્યારે મા અને માપ અને દુઃખ આપે, ત્યારે તે રાજા પાસે જાય, અને રાજા પણ જે દુઃખ આપે, તે તે માહાજન પાસે ાં ફર્યાદ કરે; પણ મારા સબધમાં તે માતા પેાતાના હાથે ઝેર આપે છે, તથા પિતા પાતે ગળા ઉપર છરી મુકે છે ॥ ૧૫ ॥ श्लोक – मातायदिविषंदद्यात् । पिताविक्रयते सुतम् ॥
राजाहरतिसर्वस्वं । कातत्रप्रतिवेदना ॥ १ ॥
જ્યારે માતા પુત્રને ઝેર આપે, પિતા પુત્રને વેચે, તથા રાજા જ્યારે લુટી લ્યે, ત્યારે પછી કાને કહેવુ ? ૫ ૧ ૫ •
નરપતિ પ્રેરે તેહને વલી, મારણ મહાજન ધન દે મલી; સુ તા કહેા કેહવા હવે શાઞ, જીએ કરમ તણા કાણુ જોગ. સુ ।। ૧૬ ॥ પેાળ નગરસું નહીં મુજ કાજ, કરૂણા સાગર કહે મહારાજ; સુ ધરા ધવનું ધીરજ દેખ, નયર દેવી તુઠી સુર્વિશેષ. સુ॰ ।। ૧૭ ૫ કીધી પુલ તણી તિહાં વૃષ્ટિ, ધરાપતિને થઈ સુખ સૃષ્ટિ; સુ॰ સાતમા ખંડની ચેાથી ઢાલ, નેમવિજય કહે રંગ રસાલ, સુ॰ ॥૧૮॥ વળી રાજા પાતે હુકમ કરે છે, અને માહાન તે મને મરાવા વાસ્તે ધન સુધાં આપે છે, ત્યારે હવે મારે શામાટે દિલગિર થવુ જોઇએ. જુએ આ કરમને કેવા સજાગ મળ્યો છે ! ૧૬ ॥ ત્યારે મહા દયાવાન રાજા મેલી ઉઠ્યો કે, આ પ્રમાણે મનુષ્ય વધ કરી મારે પેાળ અથવા નગરનુ` કઇ પ્રયેાજન નથી; તેજ વખતે રાજાનું આવુ. ધૈર્યપણુ જોઇ નગરની રખવાળી દેવી તુષ્ટમાન થઈ ॥ ૧૭ ॥ ત્યાં તે દેવીએ ફૂલની વૃષ્ટિ કરી, અને તેથી રાજા ઘણુંા સુખી થયા. એવી રીતે તેમવિજયે રસાળ
એવી સાતમા ખ'ડની ચેાથી ઢાલ કહી ! ૧૮ ॥