________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૭૧) અગ્નિશ કામાંધ થઇ, પુત્રીનું ભેગવે ભેગ; ગર્ભ રહે કનિકા ઉદરેજી, જનક તણે સંજોગ. ૫૦ ૧૨ તે વચન સાંભળી રાજા ગુસ્સે થઈ સાધુની નિંદા કરવા લાગ્યા, તથા હુકમ કર્યો કે, કઈ જૈનીએ મારા દેશમાં રહેવું નહીં ! ૧૦ | પછી મુનિ તે ત્યાંથી વિહાર કરી દક્ષિણ દેશમાં ગયા, અને તે પાપી રાજાએ તે પિતાની પુત્રી સાથે પરણી તેને પિતાની સ્ત્રી કરી છે ૧૧ છે હવે તે અગ્નિઈશ રાજા કામાંધ થઈ પિતાનીજ પુત્રી સાથે ભેગ ભેગવવા લાગ્યું, અને તેમ કરતાં પિતાના સંજોગથી તે કૃત્તિકાને ગર્ભ રહ્યો છે ૧૨
પુરે માસે સુત જનમીયેજી, કાર્તિકેય તેહનું નામ રૂપે સહ લેક રંજીયાજી, મહોત્સવ કીધો અભિરામ, ૫૦ ૧૩ પુત્ર જણી એક નિરમલીજી, વિરમતિ નામે સાર રૂપ સૈભાગે આગલીછ, કાર્તિકેય સમ મહાર. ૫૦ ૧૪ કોચ નામ નરપતિ ભલો, રહીડ નયરને રાય;
વીરમતી પરણાવી તેહને, મહત્સવ કરી ઉછાહ. ૫૦ ૧૫ માસ સંપૂર્ણ થવાથી તેણીએ એક પુત્રને જન્મ આપે, તેનું નામ કાર્તિકેય પાડયું, અને તેનું મનહર રૂપ જોઈ લોકેએ ખુશી થઈ નગરમાં મહોત્સવ કર્યો છે ૧૩ . પછી એક વીરમતી નામે પુત્રીને કૃત્તિકાયે જન્મ આપે, કે જે રૂપ તથા લાવણ્યથી કાર્તિકેય સરખી જ હતી ૧૪ પછી વીરમતીને આનંદ પૂર્વક મહોત્સવ કરી રહીડ નગરના કૌચ નામે રાજા સાથે પરણાવી છે. ૧૫ છે કોચ પરણી નિજ ગામે ગોજી, વીરમતીને લઈ તામ; કાર્તિકેય ભણવા મૂકીજી, ગુરૂ પાસે પઢી શાસ્ત્ર જમ. ૫ ૧૬ નીસાલીયા તે અનેક ભાણેજી, સદ્ધ સાથે રમે વળી તેહ , એક દિવસ સુખડી આવી, મસાલથી ઘણી જેહ. ૫૦ મે ૧૭ લાડુ ખાજો અતિ ઘણાંજી, મેવા મીઠાઈ અપાર; વસ્ત્ર આભૂષણ આપતાંજી, પહેર્યાં સઘલે તેણી વાર. ૫૦ મે ૧૮ પછી તે કૌચ રાજા વીરમતીને પરણને પિતાને ગામ ગયે, અને અહીં કાર્તિકેયને ગુરુ પાસે વિદ્યા ભણવા મુક, અને ત્યાં કેટલાક શાસ્ત્રો તે ભયે છે ૧૬ છે ત્યાં નિશાળમાં ઘૂણા નિશાળીયાઓ ભણતા હતા તે સઘળાની સાથે તે પણ ભણતે અને રમતો હતો, હવે એક દિવસ સઘળા નિશાળીયાઓને પિતા પોતાના શાળથી ખાવા વાસ્તે સુખડી આવી હતી જે ૧૭ છે જેમાં લાડવા, ખાજા, વિગેરે ઘણી જાતના મેવા મીઠાઈ આવ્યું હતું, તે દીવસે તેઓ સઘળા સુંદર વસ્ત્રો ઘરેણાં વિગેરે પણ પહેરી લાવ્યા હતા કે ૧૮
સુખડી વહેંચી આપ આપણીજી, નીશાલીયે અનેક કાર્તિકેય ભાઈ તુમે લેજી, મોશાળની છે પ્રત્યેક. ૫૦ ૧૯