________________
(૨૮૪)
ખંડ ઉમે. આ ઓચ્છવ એહવે, કૈમુદી કૌતિકકાર; સ.
સુંદર વેશ સજી સંવે, નગર બહાર આવે નરનાર. સ. સં૦ | ૧૨ વળી જિન પ્રતિમાને જેવાથી મહીનાના ઉપવાસનું ફળ થાય, તેમ મજન કરવાથી સો ઉપવાસનું ફળ થાય, વળી પ્રભુને અંગે સુગંધિ વિલેપન કરવાથી હજાર ઉપવાસનું ફળ થાય, અને પુષ્પની માળા ચડાવવાથી લાખ ઉપવાસનું ફળ થાય છે. ૧૦ વળી ગાયન તથા નાટકથી અનંત ફળ થાય છે; એવા ફળોનું વૃતાંત સાંભળીને તે શેઠે અહંદાસે ત્રણ વખત હમેશાં જિન પ્રતિમાને પૂજવાનું અને પૂજા થાય નહીં તે ઉપવાસ કરવાનું નીયમ લીધું છે ૧૧ છે હવે એટલામાં કૌમુદી મહોત્સવ આવવાથી કેટલાક સ્ત્રી પુરૂષ, ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરીને શેહેરની બહાર આવ્યા. ૧૨ , ખેલે હો મન ખાતમું, ફકમ કરે રાજાન; સત્ર
કાતિ પુનમને દીને, ગાઓ વજાઓ તાન. સ. સં. ૧૩ છે બાર વરસને અંતરે, પડદે વજાડે એમ; સ ૧ અહંદાસ શેઠ મન ચિંતવે, મુજ વ્રત રહેશે હવે કેમ. સં. ૧૪ ઊંડું મનમાં આલેચીને, આવ્યો શેઠ નૃપને પાસે, સ, મિતી આગળ મૂકીને, ઉભો અરજ કરે ઉલ્લાસે. સસં. ૧૫. ત્યારે તે વખતે રાજાએ હુકમ આપે કે, હે લેકે, આજે કાર્તક સુદ પુનમને દિવસે, તમે સઘળા, રમે, હસે, ગાઓ, વગાડે, વિગેરે અનેક કીડાઓ સુખેથી કરે છે ૧૩ છે એવી રીતે બાર બાર વર્ષને આંતરે રાજા પડે વજડાવતા હોવાથી અહદાસ શેઠ મનમાં વિચારવા લાગ્યા કે, હવે મારું વ્રત શી રીતે રહેશે ! ૧૪. એવી રીતે શેઠ કેટલોક ઉડો વિચાર કર્યા બાદ રાજા પાસે આવી અમુલ્ય મોતીનું ભેટશું દઈ ઉભે રહી અરજ કરવા લાગે છે ૧૫ મેં લીધું છે વ્રત નેમ જે, તે તમે જાણો છો સ્વામ; સ. આજ આદેશ દુ એસો, કેવું કરવું હવે કામ. સ. સં છે ૧૬ છે ધન દેઈધન ધન કહી, એને ઘણું પ્રશંસે રાજ; સ. જિન ધરમી જયવંત તું, કર જઈ ઘરનાં કાજ. સસં૦ કે ૧૭ ચકી મેલી ચિઠું દસે, એ સુભટ રહ્યા સાવધાન; સ રાત પડી રાજા કહે, એને સાંભલ તું પરધાન. સસં. ૧૮ છે પહેલી ઢાલ ખંડ સાતમે, સાંભળજો સદુ નર નાર; સ0 રંગવિજય કવિ રાજને, નેમવિજય જયકાર. સ. સં છે ૧૯ છે હે સ્વામિ મેં જે વ્રત અંગીકાર કર્યું છે, તે તે તમે જાણો છો, અને આજે આપે આ હુકમ કર્યો છે, તે મારે હવે શું કરવું છે તે સાંભળી રાજાએ તેને કેટલુંક દ્રવ્ય આપીને તથા ધન્યવાદ સહીત તેની પ્રશંસા કરીને કહ્યું કે, હું જૈન ધમ શ્રાવક તારો હમેશાં જય થજે, અને તમે તમારે ઘેર જઈ ઘરનું કામ કાજ સુખેથી કરે છે ૧૭ પછી રાજાએ ચારે બાજુ સુભટની ચકી રાખી, તેઓને