________________
ધર્મ પરીક્ષાને રાસ. (૨૮૩) નગરી છે, ત્યાં ચલણ નામે સ્ત્રી સહીત શ્રેણિક રાજા રાજ્ય કરતે હતે છે ૧ તેને મોટો પુત્ર મહાબુદ્ધિવાન અભયકુમારે નામે છે, તે પુરૂષની બહોતેર કળામાં પ્રવીણ, તેમજ રાજ કારભારમાં પણ મહા ચતુર છે . ૨ છે ત્યાં એક અહદાસ નામે શેઠ રહેતું હતું, જેની પાસે ઘણું ધન હેવાથી તે ઉદાર ચિત્તે જિનેશ્વરની પૂજા કરીને, દુઃખી માણસોને ધન આદિકનું દાન દઈ સુખી કરતું હતું કે ૩ છે
આઠ રમણીશું સુખ ભેગવે, પાળે તે નવવાડે સીલ સ0 સમકત સુધું સહે, ધર્મ કરતો ન કરે ઢીલ. સ. સં૪ ગિરિ વૈભારે એકદા, સમાસ શ્રી મહાવીર સ. વનપાલકે વધામણી, પાસે મૈતમ સ્વામિ વિછર. સ. સં. ૫ સાંભલી સંતળે સુભપરે, પૃથ્વી પતિયે પરભાત; સંગ
મહા મચ્છવ કરી વાંદવા, આભે આણંદ અંગ નમાત. સસં. ૬ વળી તે આઠ સ્ત્રીઓની સાથે ભેગવિલાસ કરતે થકે, નવ પ્રકારે સિયળનું પણ રક્ષણ કરતે; વળી તે શુદ્ધ સમકિત અંગીકાર કરીને ધર્મ કાર્યોમાં જરા પણ પ્રમાદ કરતે નહીં ૪ છેએક વખતે ત્યાં વૈભાર પર્વત ઉપરે શ્રી મહાવીર સ્વામિ પ્રભુ આવીને સમોસર્યા, તેમની સાથે ગૌતમ સ્વામિ નામે મોટા ગણધર હતા, તે બાબતની વનપાળકે રાજાને વધામણી આપી છે ૫ છે તે વધામણી સાંભળી રાજા અત્યંત ખુશી થયે, તથા સવારે મોટા મહોત્સવ પૂર્વક, અત્યંત આનંદ સહીત વાદવા જવાની તૈયારી કરવા લાગ્યા છે ૬ છે
પાંચ અભિગમ સાચવી, ભગવંત ઉપર ધરી ભાવ; સ. વાંદી બેઠા વિધિપૂર્વક, કહે ભવજલ તારણ નાવ. સવ સં૭ પૂજા ભાવ આણે ચિત્તમેં, એતો ચોથ તણો ફલ જોય; સ. પૂજો પગરણ હાથે ગ્રહે, છઠ્ઠ તણે ફલ હોય. સ” સં૦ | ૮ . ગમણગમણે ફલ અમે, પાસે આવ્યે દશમ ફલ જાણક સત્ર
દવાલસ ફલ જિનપસે, પ્રદક્ષિણે પક્ષ ફલ આણ. સ. સં. ૯ પાંચ અભિગમ સાચવીને તથા પ્રભુ ઉપર ભાવ રાખીને, વિધિ સહિત વાંદીને, તે રાજા બેઠે, ત્યાં ભવરૂપી સમુદ્રમાંથી તારવાને વહાણ સમાન તે પ્રભુ પણ દેશના દેવા લાગ્યા છે ૭ છે જે માણસ જિનેશ્વરની પૂજામાં ચિત્તથી ભાવ લાવે, તેને ચોથનું (અપવાસનું) ફળ થાય, તથા પૂજા કરવા માટે પૂજાને સામાન હાથમાં ઝાલતાંજ છઠ્ઠનું ફળ થાયt૮ (બે અપવાસ) ચાલતા અઠમનું (ત્રણ અપવાસ) ફળ થાય, પ્રભુની પાસે આવ્યાથી દશ ઉપવાસનું ફળ થાય, તથા ગભારામાં દાખલ થતાં બાર ઉપવાસનું ફળ થાય, અને પ્રદક્ષિણા ફરતાં પંદર ઉપવાસનું ફળ થાય છે માસ ફલ જિન બિંબ દેખીચે, ૫મજણે સત ઉપવાસ; સત્ર સહસ ફલ વિલેપને કહ્યો, ફુલ માલાયે લાખ ફલ તાસ. સ. સં. ૧૦ અનંત ફલ ગીત નૃત્યથી, એહવા ફલ સુણી શેઠે તાસ; સ નીમ ધાર્યા ત્રણ કાળનો, જિન પૂજ વિના ઉપવાસ. સ. સં. ૧૧