________________
(૨૮૬)
ખંડ ૭.
ઢાઢ વન. " કાસ્યા કામની કહે ચાંદલા, ચાંદા તું છે પર ઉપગારીરે—એ દેશી. - હસ્તીનાગપુર વર ભલો, રાજ સુયોધન તિહાં રાયરે;
મંત્રી પુરૂષોત્તમ તેહને, રાજા પુરોહિત કાપિલ કહેવાયરે છે ? જમડંડ નામે કેટવાલ છે, રાજા બેઠા સભા મોઝારરે, દૂત આવી એક એમ કહે, રાજા અરિદલ આ યું અપારરે ૨ દૂતનું વયણ સુર્ણ એંસું, રાજા ભૃકુટી ચઢાવી ભારે
ઘાઓ નિસાણે ઘમકીયા, રાજા કો રિપુને કાળરે છે ૩ છે હસ્તીનાગપુર નામે એક સુંદર શહેર છે, ત્યાં સુધી નામે રાજા હતા, તેને પુરૂષોત્તમ નામે મંત્રી હતા, તથા કપિલ નામે પુરોહિત (ગોર) હતો કે ૧ છે અને જમદંડ નામે કેટવાલ હતે હવે એક દિવસ રાજા સભામાં બેઠા હતું, તેવામાં એક દૂત આવી રાજાને કહેવા લાગ્યું કે, હે સ્વામિ, આપણું નગર ઉપર એક ગંજાવર વેરીનું લકર ચડી આવે છે . ૨. દૂતનું તે વચન સાંભળી રાજા કોધથી કપાળ ચડાવીને ગુસ્સે થયે, અને તે કાળ સમાન રાજાએ લડાઇના ડંકા વગડાવ્યા | ૩ |
હય ગય રથ પાયક સજી, રાજા રાયે પ્રયાણજ કીધરે; રાજ નગરની રક્ષા કરે, રાજા જમદંડને ભલામણ દીધરે છે. ૪ લશ્કર લેઈ અરિ ઉપરે, રાજા બેદુ દલ મુઝે અપાર; દિવસ ઘણું તિહાં લાગીયા, રાજ સાંભલો વાત વિચારે છે : જમડડે જસ ઉપરા, રાજા રૂડીપરે પ્રજા રાખે; રાજકુંવર લોક વશ થયા, રાજા યમદંડ વણજે ભાંખેરે છે ૬ છે પછી રાજા પોતે હાથી, ઘોડા, રથ, તથા પાયદળ એકઠું કરી લડાઈ કરવા ચાલે, અને યમદંડ કોટવાલને નગરનું રક્ષણું કરવાની ભલામણ દેતે ગયે છે ૪ છેહવે તે રાજાએ વેરીના લશ્કર સામે પોતાનું લશ્કર લઈ જવાથી ત્યાં બન્નેની વચ્ચે જોસબંધ લડાઈ ચાલી, અને તેમાં ઘણાં દિવસે નિર્ગમન થયા, પછી જે વાત થઈ તે તમે સાંભળજે ૫ છે હવે અહીં જમદડે પ્રજા લેકેને પ્યાર ખેંચવાથી લોકો સઘળા તેને વશ થઈ તેનું વચન માનવા લાગ્યા છે ૬ છે
અરિજીતી નૃપ આવિયે, રાજા સનમુખ સહુ લેક જાય, રાજા પૂછે કુશલ સદુ, રાજ કહે યમદંડ પસાયરે છે ૭ છે વિલંબ કરી પૂછે વલી, રાજા તુમને અછે સમાધિરે; યમદંડના પરસાદથી, રાજા કસી નથી અસમાધિરે છે ૮ ચિંતવે ભૂપતિ ચિત્તમેં, રાજા રાજ્ય સુખે જે જયારે દૂધ બિલાડી રાખવી, રાજા છે તે પસ્તાયરે છે ૯ છે