________________
(૨૮૮)
ખંડ ૭ મે. રે નિર્લજ્જ તું નગરને, રાજા રાખે છે રૂડી રીત, આજ ભંડાર ફાડી ગયા, રાજા તું સુઈ રહ્યો નિશ્ચિતરે૧૬ વસ્તુ સહીત જે ચારને, રાજા નહીં લાવે મારી પાસરે; ચોર તણે દંડ તુજને, રાજા થાસે સહી એમ વિમાસના ૧૭ | તુરત ગયો મુખ ખાત્રને, રાજા પાદુકાદિક પયા દીઠરે; પામ્યા ચોર તે પાપીયા, રાજા મનમાંહીં હરખ પઈડરે છે ૧૮ છે અરે દુષ્ટ કેટવાલ, તું નગરની આવી ચેક કરે છે કે? આજે આ રાજ ભંડાર ફાડીને કેઈએ તેમાંથી ચોરી કરી છે, અને તું આવી રીતે નચિંત થઈ સૂઈ રહે છે શું? એ ૧૬ માટે જે તે ચેરાએલી વસ્તુ સહિત ચારને શોધી લાવી મારી પાસે ખડે નહીં કરે, તે ધારજે કે, તે ચોરની શિક્ષા તનેજ થશે ! ૧૭ તુરત તે કેટવાલ જ્યાં ભંડારમાં ખાત્ર પાડેલું હતું ત્યાં જઈ તપાસ કરવા લાગે, તે ત્યાં પાવડી આદિક વસ્તુઓ જોઈ મનમાં હરખ લાવી વિચારવા લાગ્યું કે, તે દુષ્ટ ચોરો તે હાથ લાગ્યા ખરા! છે ૧૮ છે કોટવાલ ચિત ચિંતવે, રાજા જુઓ રાય એમ કરંતરે; તે કહીયે કેહને જઈ, રાજા સુણજે સર્વ જન સંતરે છે ૧૯ છે. રાજા આગળ આવીને, રાજા ચાર ન લાધ્યો સ્વામરે, કેપે કરી રાય એમ કહે રાજા એહને મારે તલ ઠામરે છે ૨૦ મલી મહાજન વિનવે, રાજા અવધ દીજે દિન સાતરે;
ચાર વસ્તુ આણે નહીં, રાજા મનમાની કરજો વાતરે છે ૨૧ છે ત્યારે કેટવાલ મનમાં વિચારવા લાગ્યું કે, રાજા પોતે જ જ્યારે આમ કરે ત્યારે હવે આપણે તેને જઈ કહેવું? છે ૧૯ છે પછી કેટવાલ રાજા પાસે આવી કહેવા લાગે કે, હે સ્વામિ ચેરને તે કઈ પતે મળે નહીં, ત્યારે રાજાએ ગુસ્સે થઈ હકમ કર્યો કે ચોરને બદલે આ કેટવાલને અહીં જ હમણાંજ મારી નાખો? રબા ત્યારે સઘળા મહાજને એકઠા થઈ રાજાને વિનતિ કરી કે, હે રાજા આપ કોટવાલને સાત દિવસની મેહેતલ આપ, અને તે અરસામાં જે તે માલ સહિત ચારને શોધી ન લાવે, તે પછી આપની ઈચ્છા પ્રમાણે કરજે છે ૨૧ છે કષ્ટ ભૂપે કહ્યું કર્યું, રાજા પરજાનું રાખ્યું અક્ષરે; યમદંડ સહુ આગળ કહે, રાજા સુણજે એક વચનરે કે ૨૨ છે રાજાનું મન એહવું, રાજા કહોને હવે કીજે કેમ મહાજન કહે બીજો રખે, રાજા ન્યાયિને થાસે ખેમરે ૨૩ - પરમેશ્વર પક્ષ ન્યાયને, રાજા કરસે સહી જાણે સાચરે;
હાલ બીજી ખંડ સાતમે, રાજા નેમવિજયની વાચરે છે ૨૪ો પછી રાજાએ મહા મેહેનતે તે વાત કબુલ કરી પ્રજાનું મન રાખ્યું, ત્યાર પછી યમદંડ એકાંતે સઘળા લેકેને કહેવા લાગ્યું કે, હે લેકે, તમો મારી એક