________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૬૯) તેણે જાતિસ્મરણ જ્ઞાન ઉપજવાથી, તેણે અત્યંત વૈરાગ્ય પામી મુનિની પાસેથી જિન મત પ્રમાણે બારવ્રત અંગીકાર કર્યા છે ય છે પછી ત્યારથી તે ચાખે જીવજંતુ વિનાને આહાર પાણી લેવા લાગે, તથા એક જગાએજ બેસવા લાગે, તેથી આ જગતમાં તેની કીર્તિ બહુ ફેલાણી ૬ છે
ધર્મથી સામી સદ્દ કર્યો, થાપ્યો વિણાયક નામ; સંયમ પાલી નિરમલ,ગજ મરી દેવલોક ઠામ. ૭ તે લોકમાંહીં વ્યાપી, ગણેસ વિનાયક નામ; વિપરીત રૂપ કરી સદ્દ, પૂજે રાખી ધામ ૮ સિદ્ધિ બુદ્ધિ નામે નારી દે, લખ લાભ દો પુત્ર
મૂઢ મિથ્યાતિ માનવી, માગે ઘરનાં સૂત્ર છે ૯ પછી સઘળાએ તેને સાધમી ભાઈ લખી તેનું વિનાયક નામ આપ્યું, અને તે વિનાયક પણ એવી રીતે પવિત્ર સંયમ પાળી દેવેલેકે ગયે ૭ છે પછી આ દુનીયામાં તેનું ગણેસ અને વિનાયક નામ પ્રસિદ્ધ થયું, પછી લે કે તેનું રૂપ ફેરવીને પિતાના ઘરમાં તેની પૂજા કરવા લાગ્યા છે ૮ છે તેને સિદ્ધિ અને બુદ્ધિ નામે બે સ્ત્રી હતી, તથા લખ અને લાભ નામે બે પુત્ર હતા, એમ મૂર્ખ મિથ્યાત્વિ લેકે માનીને, તેની પાસેથી પોતાના વાંછિત કામોની જાચના કરે છે ૯ છે - અઢાર દષથી વેગલા, વીતરાગ ગુણવંત; તેહને પુન્ય પા
મીયે, સુગતિ સુખ અનંત ૧૦ પવનવેગ તમે સાંભલો, કાર્તિકેય વૃતાંત, જિન વચને જેમ ભાંખીયું, એક મના
સુણ સાંત ૧૧ છે જે દેવ અઢાર પા૫ સ્થાનકે થકી દૂર રહે છે, એવા ગુણવાન વીતરાગ દેવને પૂર જવાથી ઉત્તમ ગતિ તથા અત્યંત સુખ મળે છે કે ૧૦ છે વળી હે પવનવેગ કાર્તિકેયનું વર્ણન જૈન શાસ્ત્રોમાં જેમ કહ્યું છે, તે તમને કહી સંભળાવું છું, તે એક ચિત્તથી સાંભળજો ! ૧૧ છે
ઢાર માટી. સુવિવેક વિચારી જુઓ, જુઓ વરતુ સ્વભાવ—એ દેશી. કાર્તિકપુર નગર ભલુંછ, અગનિ ઈસ નામે છે રાય; વિમલમતિ તે ભામનીજી, ઉમીયાં સરખી કાય. પવનવેગે જાણ જૈન વિચાર, કરજો મિથ્યાત પરિહાર પવનવેગ છે એ આંકણી ૧૫ કૃતિકા પુત્રી રૂડીજી, રૂપે રંભ સમાન; અષ્ટાનિકા વ્રત આચરીજી, મહોત્સવ નૃત્યજ ગ્યાન. ૫૦ મે ૨ શ્રાવક સાથે સુદુ ધણજી, રાજા ગયા વનમાંહીં. નવણ કીધાં જિનવર તણુજી, ઉપવાસ અષ્ટમી ત્યાંહીં. ૫૦ ૩