________________
(૨૬૮)
ખંડ ૬ ઠે. તેને ઘેર જરાસંઘ પુત્ર થયે, કે જે અર્ધ ચકવાત હતું, તેને કાલિટિ સેના આદિક સોળ હજાર સ્ત્રી હતી કે ૧૩ છે તેને કાળયવન આદિક મહા બળવાન પુત્ર હતા, વળી ઘોડા, હાથી, રથ, પાયદળ, તથા ત્રણ ખંડની લક્ષ્મી તેને ઘેર હતી કે ૧૪ પહેલાં આઠ વિદ્યારે પ્રતિ વાસુદે થયા હતા, અને આ જરાસંઘ નામે નવો વિદ્યાધર પ્રતિવાસુદેવ થયે, ત્યાં કુરૂ ક્ષેત્રમાં વિષ્ણુએ તેની સાથે લડાઈ કરીને તેનું મસ્તક કાપ્યું છે ૧૫ છે ત્રિજી પૃથ્વી ગયા તે દેઈ, હસે તીર્થકર દેવ; મ. પવનવેગ વિચારે, શાસ્ત્ર કહ્યું મેં સંખેવ. મમા છે ૧૬ સાતમી ઢાલ છઠ્ઠા ખંડન, સુણજો સદુ નરનાર; મ. રંગવિજય શિષ્ય એમ કહેરે, તેમને હર્ષ અપાર. મ મા છે ૧૭ છે પછી તે બન્ને જણ ત્યાંથી ત્રીજી નરકે ગયા, અને આવતી ચોવીસીમાં તીર્થંકરો થશે, માટે હે પવનવેગ એવી રીતે મેં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે દુકામાં તમને સમજાવ્યું છે, તે તમે વિચાર છે ૧૬ મે એવી રીતે છઠ્ઠા ખંડની સાતમી ઢાલ સંપૂર્ણ થઈ, તે હે સ્ત્રી પુરૂષે તમે સઘળા સાંભળજે, અને આથી કરીને રંગવિજ્યના શિષ્ય નેમવિજયને અત્યંત આનંદ થાય છે કે ૧૭
ગણેસ કર્યો દેહ મેલને, કેમ આવ્યો જીવમાંહીં, સપ્ત ઘાત કેમ નીપજે, સમજવો મુજ આંહીં. ૧ મગ કહેસાંભલો, ગણેસ સંબંધ અધિકાર જિન શાસન મતમાં ઘણે, સુણજે તે સુવિચાર. ૨ અયોધ્યા નગરી અનોપમ કહી, રામચંદ્ર
નામે રાય; તેહને હસ્તી મદ ભયે, મુનિ પુઠ મારણ ઘાય. ૩ પછી પવનવેગે પુછયું કે પાર્વતીએ શરીરના મેલમાંથી ગણેસ બનાવ્યું, પણ તેમાં સાતે ધાતુ નીપજીને જીવ શી રીતે આવ્યો? તે વાત મને સમજાવે છે પછી મને વેગે કહ્યું કે, હે ભાઈ, જિનશાસનમાં ગણેસનું વૃતાંત પણ ઘણું છે, તે તમે વિચાર પૂર્વક સાંભળજે છે ૨ એક અયોધ્યા નામે બહજ રળીઆમણું શહેર છે, ત્યાં રામચંદ્ર રાજા રાજ કરતા હતા, તેને એક મદેન્મત્ત હાથી એક વખતે છુટીને એક મુનિને મારવા વાસ્તે તેની પાછળ પડ્યો છે ૩ છે
સમીપે આવ્યો જે હવે, મુનિ દેખી ઉપસંત પૂરવ ભવ મુનિશ્વરે કહ્યું, સુણતાં ઉપની ખેત. ૪ જતિ સ્મરણ ગજ ઉપો, વૈરાગ પામ્યો અભિરામ; મુનિ પાસે વ્રત ઓચર્યા, દ્વાદશ જિનમતતામ. ૫ ફાસુ આહાર કરે નિરમલો ફાસુ જલ
પીયે તામ; લોકમાંહીં જસ વાગે ઘણ, બેઠે રહે એક ઠામ. ૬ પણ જ્યારે તે મુનિની પાસે આવ્યું, અને મુનિને તેણે શાંત જોયા, ત્યારે મુનિએ તેના પૂર્વ ભવને વૃતાંત તેને કહી સંભળાવ્યું તેથી તે રાજી થયે છે કે છે ત્યાં