________________
(૨૭૨)
ખંડ ૬ ઠે. કાર્તિકેય કેડામણજી, વર્ષ ચદને કુમાર ઘરે આવી વેગે પુછીયું, મુજ કહો માય વિચાર. ૫ ૨૦ અમને મોસાલની સુખડી, નવી આવે કાંઈ માય;
અશુપાત માતાએ કર્યો, મનમાંહે દુઃખ ઘણું થાય. ૫o | ૨૧ ! તેઓ સઘળા નિશાળીયાઓ એક બીજાને સુખડી વેહેંચવા લાગ્યા, અને કાર્તિકેયને પણ કહેવા લાગ્યા કે, આ સુખડી અમારા સઘળાના મસાની છે, માટે તમે પણ લે છે ૧૯ છે તે ચૌદ વર્ષની ઉમરને મનહર કાર્તિકેય કુંવર ઘેર આવી પિતાની માતાને સાળ સંબંધી વૃતાંત પુછવા લાગે ૨૦ કે તેણે માતાને પુછયું કે સઘળા નિશાળીને મે સાળની સુખડી આવી છે, અને મને કેમ નથી આવતી? તે સાંભળી તેની માતા અત્યંત દુખી થઈ આંખમાંથી આંસુ પાડવા લાગી. ૨૧ કૃતિકા બોલે સુત સાંભલોજી, કર્મ કાણી કહ્યું કેમ; ઘાટ ન આવે કહેતાં ઘણુંછ, પુછીસ માં વલી તેમ. ૫૦ રર છે સુત બોલ્યો માતા સુણે, તે જમણું અમે આજ; જેવું હોય તેહવું કહોજી, મુજ આગળ છોડી લાજ, ૫૦ ર૩ માતા કહે તુજ તણે પિતાજી, મુજ બાપ તેહજ હોય; અન્યાય કીધો રાજાએ ઘણેજી, બાપ બેને સેય. ૫૦ ૨૪ છઠ્ઠા ખંડની આઠમીજી, ઢાલ કહી સુવિશાલ રંગવિજયનો શિષ્ય કહેજી, નેમવિજય મંગલ માલ. ૫૦ ૨૫ ૫ પછી કૃત્તિક પુત્રને કહેવા લાગી કે, હે પુત્ર હું મારા કર્મની શું વાતો તારી પાસે કહ? કહેવાને ઘાટ નથી, અર્થાત કહેવું યોગ્ય લાગતું નથી, માટે તારે તે મને - પુછવું નહીં ૨૨ છે ત્યારે પુત્ર બોલ્યો કે હે માતા, જેવી વાત હોય તેવી શરમ છેડીને મને કહી સંભળાવે, અને તે કહેશે તેજ હું ભજન કરીશ કે ૨૩ છે ત્યારે માતાએ કહ્યું કે, હે પુત્ર જે તારે પિતા છે, તે જ મારો પણ પીતા છે, આ રાજાએ અત્યંત અયુક્ત કામ કર્યું છે, કેમકે આપણે બન્નેને એકજ પિતા છે. ૨૪ એવી રીતે છઠ્ઠા ખંડની આઠમી ઢાલ વિસ્તાર પૂર્વક કહી, રંગવિજયના શિષ્ય નેમવિજયને મંગળકની માળા થજે છે ૨૫ છે
કાર્તિકેય નંદન કહે, સાંભલે મેરી માય; કામ નિવાર્યો કેણે નહીં, એહ જે અન્યાય. ૧ અધટ માન એણે કી, કે નહીં હો તવ ધર્મ પાપી અન્યાયી છવડા, તે બાંધે નિજ કર્મ ૨ માત કહે સુત સાંભલે, મુનિવર ગુરૂરાય;
તેણે ઘણી પરે પ્રીછો, તાહી કીધે અન્યાય છે ૩ પછી કાર્તિકેય પિતાની માતાને કહેવા લાગ્યું કે, આ અન્યાય કામ કરતાં મારા