________________
ધર્મ પરીક્ષાના રામ.
( ૨૭૩ ) પિતાને કોઈએ ધાર્યો નહીં? ૫ ૧ ! વળી આ પાપી અન્યાયી જીવે પેાતાના કમ જશે જે અજીતુ કામ કીધુ તે વખતે અહીં કાઇ સત્ય ધર્મી હતા કે નહીં? ધારા તે સાંભળી માતા કહેવા લાગી કે હે પુત્ર, એક મહાગુરૂ મુનિરાજે તેને ઘણુા સમજાવ્યેા, પણ તેણે તે ન માનતા અન્યાયજ કર્યો ॥ ૩ ॥ ઢા નવમી.
તેહરે
વર વાઘેલારે વાડીયે ઉતા-એ દેશી. કાર્તિકેયરે કહે માતા મુણા, કીહાં છે મુનિવર વળી જનની બાહોર સુતજી સાંભલા, જૈન મુનિવર હતા જેહરે, સાજન સદ્ધાર્ં સુણજો એક મના ! એ આંકણી ॥ ૧ ॥ તુજ પિતાએરે તે નિરધાટીયા, ઇહાંથી ગયા દક્ષિણ દેશરે; જિહાં તુજ તાતની આણુ કરે નહીં, લાર્ક સહુ જિધર્મ સિસરે. સાર માત કહે। તે આચાર કેહેવા, જેહના આવા નિમલ ધર્મરે, રાજા અન્યાયેરે જેણે વારીયા, દૂષણ રહિત કરે છે કમરે. સા॰ ॥ ૩ ॥ હૈ. સજ્જના તમા સઘળા એક ચિત્તથી સાંભળજો. પછી કાર્તિકેયે માતાને પુછ્યુ કે એવા મુનિ હાલ ક્યાં છે? ત્યારે માતાએ કહ્યુ‘ કે, હે પુત્ર, તે જૈન મુનિ હતા તેમની હકીક્ત તુ' સાંભળ ॥ ૧ ॥ તે મુનિએને તારા પિતાએ કહાડી મુકવાથી, તે અહીંથી નીકળી જ્યાં તારા પિતાનુ શજ નહીં હતું, એવા દક્ષિણ દેશમાં ગયા, અને તેની પાછળ સધળા જૈન લેાકેા પણ ચાલ્યા ગયા ॥ ૨ ॥ પછી કાતિકૈય માતાને કહેવા લાગ્યા કે, જે સાધુના આવા પવિત્ર ધર્મ હતા, વળી જેણે રાને અન્યાય માર્ગથી વાર્યો, વળી જે હમેશાં દોષણ વિનાના કામે કરે છે, તેમના આચાર (વ્યવહાર) કેવા છે તે કહા ॥ ૩ ॥
કુમરને માત કહે તુમે સુણા, ચેાવિસ પરિગ્રહથી તે દૂરરેક નિગ્રંથ સાઞા તે ગુરૂ જાણીયે, માહ મદ ટાલણ તે કહ્યા સૂરે. સા ં ૪ આધા મુહપતિ માલા કર ધરે, તપ જય સજમનાં તે ગેહરે, દોષ બેતાલીસ ટાળી આહાર કરે, અંતરાય બત્રીસ પાલે તેહરે. સાપ વચન એહવારે સુણી માતા તણાં, વૈરાગ ઉપન્યા સુતને અંગરક ક્ષમા કરીને તિહાંથી નિકલ્યા, મુનિવર ગુરૂને જોવા રંગરે. સા ॥૬॥ પછી માતા કુવરને કહેવા લાગી કે, તે સાધુએ ચેવીસ જાતનાં પરિગ્રહથી તે છેટાજ રહે છે, વળી જેણે માહુ મા શૂરા થઈને નાશ કર્યો છે, એવા નિગ્રંથ સાધુઓને સાચા ગુરૂ જાણવા ॥ ૪ ॥ વળી તે હાથમાં આઘે, મહુપતિ તથા માળા રાખે છે, તેમ તે તપ જપ અને સયમનાં ા સ્થાનક રૂપજ છે, વળી તે બેતાલીસ પ્રકારના દોષ રહિત આહાર કરે છે, તથા બત્રીસ પ્રકારના અતરાય પાળે છે !! ૫ ।। માતાના એવા વચના સાંભળી કાર્તિકેયને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તે ત્યાંથી પેાતાના મનમાં ઉત્સાહ લાવી શાંત પણે તે મુનિએને મળવા વાસ્તે ચાલતા થયે! ॥ ૬
แ
૩૧