________________
(૨૮)
ખંઠ ૬ ઠે. પછી તેની માતા તરીએ લોકોમાં વ્યાધિઓ ઉત્પન્ન કરી લેકેને દુઃખ દેવા માંડયું; પણ જે સ્ત્રી પુરૂષે તેની જાત્રાએ જવા લાગ્યા, તેઓના દુઃખને નાશ કરવા માંડે છે. ૭ | પછી લેકે કાર્તિકેયનું મયૂરવાહના નામ પાડી તેની તીર્થ યાત્રા કરવા લાગ્યા, તથા તેની બેહેન વીરમતીથી ભાઈ બીજ નામનું પર્વ ચાલુ થયું 12 એવી રીતે કાર્તિકેય સ્વામિનું વૃતાંત શ્રી જિનેશ્વર પ્રભુએ કરેલું છે, તે વૃતાંત છે. પવનવેગ તમારે સત્ય કરી જાણવું, અને તેને વધારે વિસ્તાર બીજા ગ્રંથેથી જાણે છે કે મિથ્યાત્વીના હો એ વચન અસારકે મનમાંહી થકી એ ટાલ; ભોલા લોકજ હે ભૂલા ભમે ગમારકે, જિનવર વચનજ પાલ. ૧૦ પવનવેગને હા આણંદ ભયો તામ, સમકત ધારી શ્રાવક થયે; મનોવેગ મિત્રને કરી પ્રણામ કે વિમાન રચી લેઈનીજ ગામે ગયો.૧૧ મને વેગ કહે હે સાંભલે મિત્રક, શ્રાવકનો ધર્મ હું કદ્દ;
આદિ સમકિત હો સુધરે ચિતકે, સાત વચનથી દૂર રહ્યું છે ૧૨ વળી મિથ્યાત્વીઓના બેટા વચનેને તમારે ચિત્તમાંથી ત્યાગ કરે; કારણકે એવા ભેળા મૂર્ખ લોકે આ જગતમાં ઘણાં ભમ્યા કરે છે, તમારે માત્ર જિનેશ્વરનું વચનજ અંગીકાર કરવું છે ૧૦ છે આ સઘળે વૃતાંત સાંભળવાથી પવનવેગને ઘણે આનંદ થવાથી તે સમકત પામી શ્રાવક થયે અને પછી મને વેગને નમસ્કાર કરી પિતાના વિમાનમાં બેસી પિતાને ગામ ગયે છે ૧૧ છે પણ તેના ગામ જવા પહેલાં મને વેગ તેને કહેવા લાગ્યા કે હે મિત્ર, હું તને શ્રાવકને ધર્મ કહી સં. ભાવું છું, તે તું સાંભળ? પહેલાં તે શુદ્ધ સમકત અંગીકાર કરીને, સાત વ્યસનેને ત્યાગ કરે છે ૧૨ .
મુલ ગુણ છે પાલે આઠજ નેમકે, કંદમૂલ સદુ પરિહરે વ્રત પાલે હે શ્રાવકનાં બારક, સામાયિક ત્રણ કાળ કરે છે ૧૩. તિથિ પર્વણી હો પાસે કરે સુદ્ધકે, સચિત વસ્તુ દૂરે તજે, રાત્રિ ભેજન હો નિવારે બ્રહ્મ ચર્યકે, પાલે નવ ભેદ સીલ ભજે. ૧૪ ગ્રહ વ્યાપાર હે ટાલ પાપારંભકે, પરિગ્રહ દૃરે ટાલીયે; વિવાહ આદેહ અનુમત નવિદેયદે, ઉદે આહારને નિહાલીયે. ૧૫ વળી આઠ પ્રકારના મૂળ ગુણે પાળવા, તથા સધળા કંદ મૂળ ભક્ષણ નહીં કરવાં, વળી શ્રાવકના બાર વ્રત અંગીકાર કરી ત્રણ વખત સામાયિક કરલું છે વળી પર્વ તિથિએ પિસે કરે, તથા સચીત વસ્તુને ત્યાગ કરે, વળી રાત્રિ ભોજનને ત્યાગ કરી. નવ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું . ૧૪ છે વળી ઘર સંબંધી વ્યાપારમાં પાપ સહિત કાર્યોને ત્યાગ કરે, તથા પરિગ્રહને પણ છેડી દેવું, વળી વિવાહ અઠિકમાં ૨ આદેશ) ઉપદેશ નહી દેતાં, આધા કર્મ આહારને પણ ત્યાગ કરે છે ૧૫