________________
(૨૭૦)
ખંડ ૬ કે. હે પવનવેગ હવે તમે જૈન મતને વિચાર કરીને, મિથ્યાત્વને ત્યાગ કરો. કાર્તિક પુર નામે એક સુંદર નગર હતું, ત્યાં અગ્નિશ નામે રાજા હતું, તેને પાર્વતી સમાન રૂપાળી વિમલમતી નામે સ્ત્રી હતી કે ૧ છે તેને રંભા સમાન રૂપાળી કૃત્તિકા નામે પુત્રી હતી, તેણે એક મહત્સવ પૂર્વક નૃત્ય ગાયન સહીત અઠાઈ મહત્સવ માંડે છે ૨ પછી રાજાએ પણ કેટલાક શ્રાવકે સાથે વનમાં જઈ, જિનેશ્વરનો સ્નાત્ર મહોત્સવ કરી, આઠમને ઉપવાસ કર્યો છે ૩ છે.
કાર્તિકા ગોદક લેઈજી, પિતા ભણી આવી તામ; તાત વાંદે એ નિરમલુંછ, સેસ લેજે જિન સ્વામ. ૫૦૪ સરીર દેખી પુત્રી તણુજી, રૂપે મેરે રાય; કામ બાણે કરી તાડીયેજી, નૃપચિત વિહવળ થાય. ૫૦ + ૫. રાજ સભાએ આવી કરી, ખટ દર્શન તેડી લોક
સૈવ સાંખ્ય બેંધ પૂછીયાજી, ભટ્ટ સન્યાસીના થક. ૫૦ ૬. પછી એટલામાં કાર્તિકા પણ સુગંધિ પાણી લઈ આવીને પિતાને કહેવા લાગી કે, હે પિતાજી, આ નિર્મળ જિનેશ્વર પ્રભુની શેષ છે, તે તમે અંગીકાર કરે છે ૪ છે ત્યાં પુત્રીનું અદભૂત રૂપ જોઈ રાજાને તેના પર મેહ થવાથી કામાતુર થયે થકે આકુળ વ્યાકુળ થવા લાગે છે ૫ કે પછી રાજાએ સભામાં આવી, શૈવ, સાંખ્ય, ધ, બ્રાહ્મણ સંન્યાસી વિગેરે ખટ દર્શનનાં લેકેને તેડાવી પુછયું ! મુજ મંદિર રતન ઉપન્યુંછ, કહેજે કેનુંરે તેહ; પ્રત્યેક પંચ દરસની કહેછ, રાજા તણું હોય એહ. ૫. ૭ મુનિ પુછયા જિન દરસની, કહો જતિ કેહને સ્ત્રીરત્ન; મુનિવર બોલ્યા નૃપ સુણેજી, જૈન મારગ કહ્યાં યત્ન. ૫૦ ૮ | ચિાદ રતન વિચાર ઘણેજી, સાત ચેતન સુભ હોય;
અચેતન સાત જાણજી, ઘર ઉપન્ય સ્ત્રી રતન જોય. ૫૦ + ૯ મારા ઘરમાં જે રત્ન ઉત્પન્ન થયું છે, તે રત્ન કેવું? ત્યારે તે પાંચે દર્શનવાળા બોલ્યા કે તેના માલિક રાજાજ હોય છે ૭. પછી જૈનમતના મુનિને રાજાએ પુછયું કે, હે યતિરાજ મારા ઘરમાં ઉત્પન્ન થએલું સ્ત્રી રત્ન કેવું? ત્યારે મુનિએ કહ્યું કે, હે રાજા જૈન મતમાં રત્નની જે વાત કહેલી છે, તે તમને સંભળાવું છું . ૮. ચૌદ રત્નનું જિન શાસ્ત્રોમાં તે ઘણું વર્ણન છે, તેમાં સાત રત્ન ચેતત કહ્યાં છે, અને શાત અચેતત કહ્યાં છે, માટે હવે તે ઘરે ઉત્પન્ન થએલા સી રત્નને તમે પોતે વિચાર કરી જુએ છે ૯ છે
વચન સુણી ભૂપ કેપીછ, નિંધા તિહાં મુનિ તેહ;
દેશે ન રહેવું અમ તણેજી, જાજો સહુ જૈન છે. ૫૦ ૧૦ , મુનિવર તિહાંથી ચાલીયા, દક્ષિણ દેશ મઝાર;
પાપી રાજા પરણજી, પુત્રી કીધી ઘર નાર. ૫ ૧૧ છે