________________
(૨૬)
ખંડ ૬ઠે. એવી રીતના અંગદના બે કટકા હનુમાને લઈ, વનમાં જઈને સાંધવાથી તે જોડાઈને જીવતે થયે છે ૧૪. અને એવી રીતે તે અંગદ ફરીને જીવતો થયે, તે મારૂં મસ્તક મારા શરીર સાથે કેમ ન જોડાય? પ છે
दाल पांचमी.
કે પાઈની દેશી. અપર કથા બ્રાહ્મણ તુમ સુણે સંબંધ કહું પુરાણ તુમ તણે; દાણવ પતિતે દશરથ નામ, બે નારી તેહને અભિરામ છે ૧ પુત્ર પાખે તે દુખીયાં થયાં, ઈશ્વર ભણી તે ત્રણે ગયાં; માહાદેવની માંડી ભક્તિ, આરાધે પૂજે બહુ જુક્તિ છે ૨ માહાદેવ તવ તુઠયા તેહ, પુત્ર હાસે તુમારે દેહ;
મુજ લાડુ ચડીયો છે એક, ભક્ષણ ભામનો કરે વિવેક છે ૩. વળી પણ તે બ્રાહ્મણે તમેને હું તમારા પુરાણેની વાત કહું છું, તે સાંભળે; એક દશરથ નામે દાનાને રાજા હતો, તેને બે મને હર સ્ત્રીઓ હતી કે ૧ છે પણ તેને એને પુત્ર ન હોવાથી તેઓ ત્રણે મહાદેવ પાસે ગયા, અને ત્યાં બહુજ ભક્તિ પૂર્વક તેની પૂજા કરવા માંડી છે પછી મહાદેવ તુષ્ટમાન થઈ કહેવા લાગ્યા કે, જાઓ, તમોને પુત્ર થશે, આજે જે મને લાડુ ચડ્યો છે, તે સ્ત્રીને ખવરાવજે ૩
મેં વરદાન દીધો છે આજ, પુત્ર હસે તમારે કાજ; ઘર નીજ લઈ ગયા લાડુ તેહ, બે ફાડી કીધે વળી એહ છે ૪ ભામની બેદુને વેચી દીધ, ભાર્યએ તે ભક્ષણ કીધ; ગર્ભ રહ્યા બેદને વળી તામ, નવ માસ વાડા ગયા તે જમ છે ૫. એક દિવસે તે બે જયાં, અરધો અરધ અંગ તેહજ ભણ્યાં;
જઈ સંભળાવ્યો દશરથ તાત, પુત્ર એક દેય ખંડજ જાત છે ૬ છે વળી આજે મેં જે વરદાન આપ્યું છે, તેથી તમેને પુત્ર થશે; પછી તેઓએ લાડને ઘેર લઈ જઈ તેના બે કકડા કર્યા છે ૪ છે ત્યાં તે બન્નેને અધે અરધે વેહેચી આખ્યાથી તેઓએ તે ખાધે, અને તેથી તેઓ બનેને ગર્ભ રહ્યો, અને તે ગર્ભને નવ માસ થવા આવ્યા છે ૫ છે પછી તેઓ બનેએ અરધા અરધા દેહવાળા પુત્રોને એકજ દહાડે જન્મ આપે અને તે વાત દશરથ રાજાને સંભળાવી કે, એકજ પુત્રના બે કડકાઓને જન્મ થયે છે . ૬ બાપે દીધી આજ્ઞા તેહ, લેઈ નાખો વનમાં એહ; માતાને તવ ઉપન્ય નેહ, જોર કરી સંધાયો દેહ . ૭ જરાસંધ પર વળી તેહ, જેરે બંધાણે તેજ દેહ જરાસંધ તે નામજ ધર્યું નારાયણું સું વેરજ કર્યું છે ૮ છે સબળ સંગ્રામે તે ઝુઝાર, શરીર મળ્યું છે ખંડ અપાર; તેમ મુજ માથું માહરે દેહ, એહ વાતને નહીં સંદેહ દો