________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૬૧ ) ત્યારે દશરથે કહ્યુ કે, તે બન્ને કકડાઓને વનમાં નાખી આવેા, પણ માતાને સ્નેહ થવાથી તેણે જોર કરી બન્નેનું શરીર જોડી દીધુ... ! છ ા એવી રીતે તે જોરથી તેનુ' શરીર જોડવાથી તે જીવતા થયા, તથા તેનુ જરાસંઘ નામ પાડયું, કે જેણે વિષ્ણુ સાથે વેર બાંધ્યું ॥ ૮ ॥ એવી રીતે તેનુ શરીર એ કકડાનું બન્યું હતું, પણ તે સંગ્રામમાં મહાબળવાન હતા, તેવીજ રીતે મારૂ માથુ પણ મારા શરીરમાં જોડાયું તે વાતમાં જરા પણ શંકા નથી ! ૯ ॥
।। ૧૧ ।।
અપર વળી કહુ` સાંભલે વાત, શાસ્ત્ર પુરાણે તેહ વિખ્યાત; ઇશ્વર મોટા સબલેા દેવ, પારવતી નારીસું ટેવ ।। ૧૦ । ઉમીયાને ભાગવતાં ગયાં, સહસ વરસ દેવતાના થયાં; સુર સધલાને ચિંતા થાય, કેમ કરીશું આપણુ ભાય પુત્ર ઉપજસે એહના જેહ, સબલ સતાપિ હેાસે તે; ધ્રુવ દાનવને કરસે તાડ, જગત જગડસે તે મહા પાપ । ૧૨ । વળી પણ તમારા પુરાણાની પ્રખ્યાત વાત તમાને કહું તે તમા સાંભળેા, મહાદેવ મહાબળવાન દેવ છે, કે જે પાર્વતી સાથે અત્યંત સ્નેહ રાખે છે ૫૧૦ના એવી રીતે પાર્વતી સાથે ભેગ ભાગવતાં મહાદેવને એક હજાર વર્ષાં નિકળી ગયા, ત્યારે સઘળા દેવા વિચારમાં પડ્યા કે, હવે આપણે કેમ કરશુ? ૫ ૧૧ ॥ આ મહાદેવના જે પુત્ર થશે, તે મહાબળવાન થઇ, દેવ, દાનવ વિગેરેને મારમારી બહુજ સંતાપશે, તથા તે મહાપાપી આખા જગતને હેરાન કરશે ॥ ૧૨ ॥
તા આપણ હવે કરીએ એમ, ભાગવી જોગ ઉપાઈએ તેમ; દેવ મળી વિચાર એ કીધ, ગારી બાંધવને આજ્ઞા દીધ ।। ૧૩ ।। વિશ્વાનર તુમે વિશ્વના દેવ, સુરનર કરે તુમારી સેવ; પાર્વતોના ભાઈ ભણી, કાજ આવેા સહુ દેવજ તણી ।। ૧૪ । ઇશ્વર ભાગ કરો અંતરાય, તેા સહુને સુખ હર્ષજ થાય; અગ્નિદેવ તેણે માન્યા બાલ, ઉમીયા ઈશ તિહાં ગયા નિટાલ ॥૧૫॥ તે હુવે આપણે એક વિચાર કરીયે, અને મહાદેવના ભાગમાં વિન્ન પાડીએ, એમ વિચારિ તેઓએ પાર્વતીના ભાઇને ખેલાયે ॥ ૧૩ ! અને તેને કહ્યુ કે, હૈ' વિશ્વાન દેવ તમે આખા જગતના દેવ છે, વળી દેવા, માણસે વિગેરે તમારી સેવા કરે છે; વળી તમે પાર્વતીના ભાઈ છે, માટે આજે તમે સઘળા દેવાનુ એક કામ બજાવે ! ૧૪ ૫ તમે મહાદેવના સભાગ વખતે તેને અતરાય કરી તા સઘળા દેવાને સુખ થાય; પછી તે વાત અગ્નિદેવે અગીકાર કરીને, ત્યાંથી તે જ્યાં પાર્વતી અને મહાદેવ હતા ત્યાં ગયા ! ૧૫ ॥
જઈ ખેાંખારા બાહીર જામ, વિધન ઉપન્યું વીર્ય ખલતાં તામ; પાર્વતી ઉઠી તેણી વાર, ભાઈ દેખી લાજી અપાર ॥ ૧૬ ॥ ઇશ્વરને બહુ કાપજ ચડયા, લષ્ટિ મુઠ્ઠી વિશ્વાનર પડયેા; સાલા માટે મા નહીં, મુખ ધરરે વીર્ય મૂકુ` સહી ॥ ૧૭ ૫