________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૬૫) મુખ ઝાંખા થયા, અને તેઓ કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના મૌન પણ રહ્યા ૧૧ પણ એટલામાં એક બ્રાહ્મણ બોલી ઉઠ્યો કે, તમે જે વાતો કહી તેતે અમોએ અંગીકાર કરી, પણ એક વાતમાં હજુ અમને સંદેહ છે, માટે તમે ખરેખર ઠગારા જણાઓ છે કે ૧૨ છે કઠ ઉપરથી ખાધાં મુંડ, હેઠું કેમ ધરાયું રૂડ; પર ખાય ને પર કેમ પ્રાય, એ વાત કેમ ઘટતી થાય છે ૧૩ મને વેગ તવ બલ્ય વાણુ, સાંભળો વાડવા તુમે અજાણ ઈહલોકે વિપ્ર ભેજન કરે, પરલોકે પૂર્વજ તૃપ્તિ ધરે છે ૧૪ માત પિતા સદ્ મુવા ઘણું, ચેરાસી લાખ જેનિએ જયાં; કાળ ઘણા દુ છે તેહ, ન જાણીયે અવતરીયા કેહ છે ૧૫ છે તમારા માથાએ ઝાડ ઉપર જઈ કોઠ ખાધા, પણ તેથી નીચે રહેલું તમારું પેટ શી રીતે ભરણું, કારણ કે એક જણ ખાય, અને પિટ બીજાનું ભરાય તે વાત તો મળતી આવે નહીં તે ૧૩ છે તે સાંભળી મને વેગ બે કે, હે બ્રાહ્મણ તું હજુ અજ્ઞાની છે, કારણ કે, (શ્રાદ્ધ પક્ષમાં) બ્રાહ્મણે અહીં ભજન કરે છે, અને તેથી પૂર્વજોનાં પિટ ત્યાં ભરાય છે ૧૪ છે. હવે તે માબાપોએ ચેરાસી લાખ જીવાયેનિમાં અનેક વખત અવતાર લીધે, તેને કેટલેક કાળ ચાલ્યો ગયે, તે આપણે શી રીતે જાણી શકીએ કે, હાલ તેઓએ કયે અવતાર લીધે છે ૧૫ છે
અર્ધ પક્ષનાં પંદર દાસ, સંવછરી છમાસી પ્રીસ; બ્રાહ્મણ સગાં જમે છે સહુ, તે પામે પુરવજ વલી બદ્દો ૧૬ છે પિતર ભવાંતર પામ્યા જેહ, વિપ્ર સગાં જમતાં પામે તેહ; તે મુજ માથું જેઠાં ખાય, મારું પેટ કહો કેમ ન ભરાય છે ૧૭ છઠ્ઠી ઢાળ ખંડ છઠા તણી, એહવી વાત તે દ્વિજવર સુણી; રંગવિજયને શિષ્ય એમ કહે, નેમવિજયની વાત એમ રહે છે ૧૮ છે શ્રાદ્ધ પક્ષમાં પંદર દહાડા સુધી, તેમ સંવત્સરી તથા છમાસીએ બ્રાહ્મણે તથા સગાવહાલા વિગેરે જમે છે, અને તેથી આપણા પૂર્વજોના વળી પેટ ભરાય છે! ૧૬ માટે એવી રીતે જ્યારે બ્રાહ્મણ અને સગાવહાલાઓને જમાડવાથી આગલા ભામાં થએલા માબાપ તૃપ્તિ પામે છે, ત્યારે મારા માથાએ કેઠના ફળ ખાવાથી મારું પેટ નીચે રહ્યું થયું કેમ ન ભરાય? ૧૭ છે એવી રીતે છઠ્ઠા ખંડની છઠ્ઠી ઢાલમાં રંગવિજયના શિષ્ય નેમવિજયે જે વાત કહી તે બ્રાહ્મણોએ સાંભળી છે ૧૮ છે
બ્રાહ્મણ સદુ હાથ જોડીયા, બોલે વચન અનાથ છો છો. મુખથી વદે, હાર્યા અમે જગનાથ છે ૧. તુમ સાથે અમે બોલતાં, નથી પુરવતો કેય; સાચા સંધાતે કેમ ઘટે, સ્મૃતિ પુરાણે હોય છે વાદ જીતી વનમાં ગયા, મિત્ર બેદુ આ૩૪