________________
( ૨૬૪)
ખ'ડ તા.
॥ ૫ ॥
એકલુ તેણી
પુત્ર હત્યા લાગી તુજ હાથ, એ અઘટતુ કીધુ કાજ; પુત્ર હત્યારા ધરથી નય, કાળા મુખવાળા કેમ થાય જે જીવતા કરશે. એહ, તે તુમસુ' ધરીનુ સ્નેહ; ઇશ્વર તવ આવી જેણે બાર, ધડ દીઠુ વાર મk ૬ ॥ તે સાંભળતાજ પાર્વતી એલી ઉઠ્યાં કે, હે ઇશ્વર તમે આ શું પાપનું કામ કર્યું ? તમે મારા પુત્રને મારી નાખ્યું, માટે હવે હુ તમારી સાથે બેલીશ નહીં રાજા આ કામ તેં બહુ અયુક્ત કર્યું છે, પુત્રને મારવાથી હવે તારે શરમાવુ પડશે, માટે હે પુત્રની ઘાત કરનારા, તું ઘરમાંથી નિકળ આ કામ કરી તેં તારૂં માહેાડું કાળું કેમ કર્યું? ૫ ૫ ૫ માટે હવે જો તે પુત્રને તમે જીવતા કરશેા, તેજ હુ તમારી સાથે પ્રિતિ કરીશ; તે સાંભળી મહાદેવ મારે આવીને જુએ છે તે ગણપતિનુ માથા વિનાનુ' એકલુ' ધડ તેણે જોયુ. ૫ ૬ u
ખેત્રપાલને તવ દીધી સીખ, જેાઇ લાવે ગણપતિનુ શિશ; ખેત્રપાલ જેવે જગમાંહીં, નવિ દેખે મસ્તક વળી કયાંહીં ॥ ૭ Ik ઠામ ઠામ જાયું તે મુંડ, નવિ દીસે ગણપતિનું તુ'ડ; મુઆ હસ્તીની આણી સુંઢ, ચાડી ગણેસ તણે જે રૂડ ૫ ૮ ॥ ગેજ વદન દુવા તસુ નામ, જીવતા દુવા તેહજ તામ; મિથ્યાતિ સદ્ પૂજે લેાક, એન્ડ્રુ વચન સાચાં કે ફેક ॥ ૯॥ પછી મહાદેવે ખેત્રપાળને હુકમ કર્યો કે, ગણપતિનુ માથું તમે શેાધી લાવે તેથી ક્ષેત્રપાળ તેની શેાધ વાસ્તે આખી દુનિયામાં રખડ્યો, પણ તેને કઈ હાથ લાગ્યું નહીં ા છ !! પછી જગા જગેાએ શેાધ કરતાં પણ જ્યારે ગણપતિનુ માથુ' મળ્યુ નહીં ત્યારે, એક ભરેલા હાથીનુ' સુંઢ સહીત માથુ લાવી તેના ધડ સાથે જોડી દીધું । ૮ ।। તેજ વખતે તે ગણપતિ જીવતા થયા, અને ત્યારથી તેનું નામ “ગજવદન” પડયું, અને મિથ્યાત્વિએ તેને પૂજવા લાગ્યા, માટે હું વિપ્રે। તે વાતે સઘળી સાચી છે કે જુઠી ? ॥ ૯ !
વિપ્ર સાંભલેા એહજ સાચ, અમારી નહીં માનેા તુમે વાચ; આપણું વચન આપણને ગમે, બાકી સદુ તે ફેકે ધમે ॥ ૧ ॥ સૂદ્ર અન્ય અગ્રાહ્ય એમ કહે, ધૃત પ તે સહુને ગ્રહે; દ્વિજવર સહુ તે ઝાંખા થયા, મૈાન ધરીને વલતા રહ્યા । ૧૧ । બ્રાહ્મણ એક બાલ્યા વળી એમ, ધૂર્ત બેઠુ દીસા છે. તેમ;
તુમે કહ્યા તે માન્યા સહુ, એક સૌંહ છે અમને બહુ । ૧૨ । માટે હું બ્રાહ્મણા એ વાત ખરેખરી છે, પણ તે તમા માનશે નહીં; કારણ કે પેાતાનુ કહેલું પેાતાને ગમે છે, પણ બીજાનું કહેવું તેા માણસે જુદું જ જાણે છે. ૧૦ ઘીના પકવાન સઘળાઓને ગમે છે, પણ હલકા માણુસા કે જેણે તે કદી નજરે પણ જોયા નથી, તેને તે ગમતા નથી; પછી ઉપરની વાતથી સઘળા બ્રાહ્મણાના