________________
(૨૫૮ )
ખડી.
પિતા કહે પુત્ર તુમે સુણા, કન્યા નવિ દીએ વિપ્ર કાય; સા પરણ્યા વિના ભાજન તણા, દધિમુખ નિમ લીધા સાય. સાÂ પ્ માત પિતા શાક ઉપન્યા, તેહ નગરે વિપ્રજ એક; સા
.
દુર્બલને ધન આપ્યું ઘણું, તેહની પુત્રી પરણી વિવેક. મા શ્રા॰ ૬ એમ કહીને અગસ્ત્ય રૂષિ ત્યાંથી ચાલતા થયા, પછી દધિમુખને તેના માત પિતાએ ઘેર રહી પરણાવવાની તૈયારી કરવા માંડી ॥ ૪ ॥ પછી પિતાએ દધિમુખને કહ્યુ કે, કોઇ બ્રાહ્મણ કન્યા આપતા નથી; તે સાંભળી દધિમુખે નિયમ લીધુ કે, પરણ્યા વિના મારે ભોજનજ કરવુ' નથી ॥ ૫ ॥ તે સાંભળી માબાપ દિલગીર થયા; પછી તે શેહેરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતેા, તેને કેટલુંક ધન આપીને તેની પુત્રી સાથે ધિમુખને પરણાવ્યેા ॥ ૬ ॥
શ્રે
વિવાહ કરી ઘરે આવીયા, ધરે દ્રવ્ય નહીરે લગાર; સા॰ ચાર માણસ ઘર ખરચ ધણા, પિતા તવ કહે તેણી વાર. સા દધિમુખ સુત તમે સાંભળે, વિત્ત ખરચ્યું અમે વિવાહ; સા અમે ઉદ્યમ હવે નહીં થાયે, તુમે કરા ખર્ચે નિર્વાહ. સા॰ શ્રા॰ ॥ ૮॥ દધિમુખ કહે કામની સુર્ણા, માત પિતાના અપમાન; સા ઘર રહેવા ઘટતુ નથી, જો હાય હઇડામાં સાન. સા Àા ॥ ૯ ૫ વિવાહુ કરીને ઘરે આવ્યા બાદ ઘરમાં કઇ ધન ન રહેવાથી, ચાર માણસનુ· ખરચ નિભાવવા વાસ્તે દધિમુખના પિતા તેને કહેવા લાગ્યા ! છ ! હે દધિમુખ પુત્ર, અમે સઘળું ધન તારા લગ્નમાં ખરચી નાખ્યું છે, અને હવે અમારાથી મેહેનત થઇ શકતી નથી, માટે હવે તમેા સઘળુ ઘર ખરચ ચલાવા ॥ ૮ ૫ પછી ધિમુખે તે વાત પાતાની અને કડ઼ીને કહ્યું કે, હવે માબાપ આપણુ મપમાન કરે છે, માટે હવે જો આપણને સાન હેાય તે ઘરમાં રહેવું લાયક નથી !! હું દધિમુખ શિર સીકે ધર્યું, તેહ નારી લેઈ ચાલી તામ; સા
ง
.
દેશ નગર ગામે માંચરે, પતિવ્રતા નારીના નામ. સા Àા ॥ ૧ ॥ ભરતાર ભગતિ ઘણી કરે, સતી તણીને સહુ લાક, સા॰ ધણ કણ દાન દીયે ઘણું, સુખ પામ્યા ઢાયે ગયા શાક, સા॰ શ્રા૰૧૧ ભમતાં ભમતાં ઉજેણી ગયા, દૂતનો શાલા માઝાર; સા બ્રુઆરી ઘણા જીવટ રમે, તીહાં લાવી તેહ ભરતાર. મા શ્રા ૧૨૫ પછી તે સ્ત્રી દધિમુખતું માથું સીંકામાં ધારણ કરીને ત્યાંથી ચાલી, અને ત્યાંથી દેશ, શેહેર, ગામ વિગેરેમાં ફરવા લાગી, તથા તે પતિવ્રતા કહેવાવા લાગી ॥૧ના વળી તેન પેાતાના ભરતારની ભક્તિ કરતી જોઇને સતી જાણીને, લેાકેા તેને ધન, ધાન આદિનું ઘણું દાન દેવા લાગ્યા; અને તેથી તેએ અને શોકના ત્યાગ કરી સુખ પામ્યા ॥ ૧૧ ૫ પછી તેઓ બન્ને ભમતા જમતા ત્યાંથી ઉજેણી નગરીમાં ગયા, ત્યાં એક જુગારખાનું હતું, કે, જ્યાં કેટલાક જુગારીએ ગટે રમતા હતા, ત્યાં તે પોતાના સ્વામિને લાવી ! ૧૨ u