________________
(૨૫૬),
ખંડ ૬ ઠે. મહાદેવે પણ તેથી પ્રસન્ન થઈ ચૌદ ચોકડી રાજ આપી તેના મસ્તકે પાછા ધડમાં વલગાડ્યાં વિતા | ૧૨ છે રાવણ હથી રાજયે કરીરે, ગીત ગાન નૃત્ય કીધરે, હર તુક્યા તે અમે સુર્યું ઘણુંરે, પુરાણમાંહીં છે પ્રસિદ્ધ- દશાના મને વેગ તવ એવું બેલિયેરે, સાંભલ દ્વિજવર એહરે; નવ શિર ચેટયાં જ રાવણ તારે, તે એક શિર લાગે મુજ દેહરે.૧૪ મને વેગ વલી એમ બોલીયેરે, સાંભલો વિપ્ર વિચાર, તાપસ સઘલે ઈશ્વર શ્રાપીયરે, લિંગ પડયું તેજ સારરે. દીપા વળી રાવણે રાવણ હથ કરી, ત્યાં ગાયન સહિત નાટક કર્યું હતું, અને તેના પર મહાદેવ તુષ્ટમાન થયા, તે સઘળી વાત અમે પુરાણમાં ખુલ્લે ખુલ્લી વાંચી છે. ૧૩ પછી મને વેગે કહ્યું કે, હે બ્રાહ્મણે એવી રીતે જ્યારે નવ માથા રાવણનાં ધડ પર ચોટ્યાં, તો એવી જ રીતે મારું એક માથું મારા ધડ સાથે ચેટી ગયું છે ૧૪ વળી મને વેગ કહે કે, હે બ્રાહ્મણે, તેમ તાપસના શ્રાપથી મહાદેવનું લીંગ પણ ખરી પડયું હતું કે ૧૫ છે ઇશ્વરે લતા રૂષિવર શ્રાપીયારે, તાપસ લિંગ પડ્યાં સારરે, પર મરણાદિક દુઃખ ટાલીયેરે, આપણ સહીયે અપારરે. દર ૧૬ અપર કથા પુરાણની સાંભલોરે, વિપ્ર કરે રે વિચારરે, મસ્તક માત્રજ જે વલી ઉપરે, દધિમુખ નામે કુમારરે. દાણા છઠ્ઠા ખંડ તણી ઢાલ ત્રીજીયેરે, વાત કહી સુવિચાર
આગલ સકે સાજન સાંભરે, નેમવિજય કહે વિસ્તારરે. દ. ૧૮ વળી ઈશ્વરે પાછો શ્રાપ દીધાથી રૂષિઓના લીંગ ખરી પડ્યાં, એવી રીતે મહાદેવ કે જે બીજાનાં મરણ આદિક દુઃખ ટાળે છે, અને પિતે તે તેજ દુઃખ ભોગવે છે ! ૧૬ . વળી બ્રાહ્મણ બીજી પણ તમને પુરાણની વાત કહું છું તે સાં. ભળે, દધિમુખ નામે કુંવર ફક્ત મસ્તક રૂપે જ અવતર્યો છે ૧૭ છે એવી રીતે છઠા ખંડના ત્રીજી ઢાલ સંપૂર્ણ થઈ, વળી નેમવિજયજી મહારાજ કહે છે કે આગળ ઘણે વિસ્તાર છે તે તમે સાંભળજે છે ૧૮ છે
શ્રીકંઠનગર સેહામણું, વિપ્ર વસે તિહાં એક તેહની બ્રાહ્મણ ચડી, દધિમુખ સૂત વિવેક ના મસ્તક જણાયું કેવલ, દેહ નહીં તે સાર; દધિમુખ વેદ પુરાણ ભણે, નગર પ્રસીધ કુમાર છે ૨છે પુણ્ય દાન દિન દિન કરે, પીતા તણે ઘર રહે રંગ;
અગત્યે રૂષિ તવ આવીયે, દધિમુખ મંદિર ચંગ છે ૩ શ્રીકઠ નામે નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો, તેને એક ઉત્તમ સ્ત્રી હતી, અને