________________
(૨૪૬)
* * ખંડ ૫. હવે એક દિવસે રામચંદ્રજીએ બેબીને પિતાના વ છેવાને આપ્યા, તે બીએ રાતે તે લુગડાં પલાળી મુક્યા, અને સવારે ઉઠીને પિતાની સ્ત્રીને તેણે જગાડી. ૧૩ અને કહ્યું કે, રાંડ હજુ સુધી સૂતી શું છે? રાજા આપણ ઉપર ગુસ્સે થશે; અને વેહેલાં જે આપણે રાજાને વસ્ત્રો આપણું તે, આપણને તે કંઇક ઇનામ આપશે. ૧૪ તે સાંભળી ધોબણે કહ્યું કે, અરે મૂરખ તું શું બકી મરે છે? તું અને તારે રાજા બને જ્યાં ઉચે જમરાજા વસે છે ત્યાં જાઓ છે ૧૫ છે રાજાનો સેવક એક જણે, સૂચી થાવા હો બેઠો તેણે ઠામ કે સાંભલે દેબીની વાતડી, કહે નારીને હો તું સાંભલ આમ ક. ૦ ૧૬ તાહરા નાક કાન વાઢું , રાજાને ઘરે હો એહવા થાયે ચયન કે રાવણે બાર વરસ લગે, સીતા રાખી હો કીધાં મોટાં ફયન કે. સુ. ૧૭ તે બગડી ઘરમાંય છે, હું તો નવિ રાખ્યું એહવી જે નાર કે;
તે સેવકે વાત સાંભલી, રાય પાસે હો વિનવે તેણી વાર કે. સ. ૧૮ તે વખતે એક રાજાને ચાકર ત્યાં ખરચું જવા બેઠેલો હતો, તેણે ધબીની વાત સાંભળી; વળી તે બેબી તેની સ્ત્રીને કહે છે કે, ૧૬ . હું તે રાંડ તારા નાક અને કાન પણ કાપી લઉ એ છું, બાકી જેમ રાવણે બાર વરસ સુધી સીતાને ઘરમાં રાખી, અને તેને પાછી રામ લાવ્યા, એવી વાત તે રાજાને ઘેર થાય. ૧૭ તે બગડેલી છે તે પણ તેને રામે ઘરમાં રાખી છે, હું તે એવી સ્ત્રીને કોઈ દિવસ પણ ઘરમાં રાખું નહીં; આ સઘળી વાતો તે ચાકરે સાંભળીને રાજા પાસે જઈને કહી. ૧૮ રામચંદ્ર મન ચિંતવે, નારી માથે હે કલંક ચડયે જેહ કે સીતા સતી માહરી ખરી, પણ એહનો હા ઉતારૂં એહ કે. સુtt૧લા પાંચમો ખંડ તણી કહી, ઢાલ દશમી હો સુણજો નર નારી કે; રંગવિજયશિષ્યએમકહે, નેમવિજયનિત્યનિત્યજયકારી કે. સુ. ૨૦ તે સાંભળી રામચંદ્ર મનમાં વિચારવા લાગ્યા કે, મારી સીતા સ્ત્રી તે સતી છે, પણ તેના ઉપર જે આ જુહુ કલંક ચઢેલું છે, તે ઉતરવું જોઈએ છે ૧૯ છે એવી રીતે રંગવિજયના શિષ્ય નેમવિજયે પાંચમાં ખંડની દશમી ઢાલ કહી, તે તમે સાંભળજે છે ૨૦ છે
રામચંદ્ર સીતા પ્રતે, કહે એક દિન વાત; નિંદા કરે છે લેક સ, કલંક ચડાવે નાત. ૧. તેહનો સાચ કરે તુમે, પાવકમાં ઘો પગ; નિંદા ન થાયે નાતમાં, વાત આવે વગ છે ૨. સીતા કહે સાચું કહ્યું, લોકાપવાદ ન જાય; સાહેબ
કરસે તે સહી, થાનાર તે થાય છે ૩. પછી એક દિવસ રામચંદ્ર સીતાને કહેવા લાગ્યા કે, લોકે સઘળા તારાપર જુઠું કલંક ચડાવી બહુજ નિંદા કરે છે કે ૧ છે માટે હવે તમે અગ્નિમાં પગ મુકીને,