________________
ધર્મ પરીક્ષાનાં રાસ.
(૨૫૩) સાદ કરી ઉઠા ભાઈર, ગાડર કયાં છેરે કહાં જાઈરે લધુ ભાઈ ભણે બાંધવતુમ સુણજોરે, ક્ષુધાદેષ મુજ ઉપન્ય ગણજેરે.૧૫ પછી મેં એવું તે ઝાડને મારા શરીરથી હલાવ્યું કે, તરત માથું નીચે આવી મારા ધડ સાથે જોડાઈ ગયું, અને પછી મેં તે સઘળા ફળો એકઠા કરી તેની પિોટલી બાંધી | ૧૩ પછી તે કેને ગાઠડો માથે લઈને, ભાઈની શેધ વાતે હું વનમાં ફર્યો, ત્યાં મેં તેને એક જગાએ નિદ્રાભર સૂતેલે દીઠે છે ૧૪ છે ત્યાં સાદ પાડી પોતાના ભાઈને ઉઠાડી પુછયું કે, આપણી ગાંડ વિગેરે કયાં છે? તે સાંભળી તે નાનો ભાઈ કહેવા લાગ્યું કે, હે ભાઈ મને ભૂખ બહુ લાગવાથી હું તે સૂઈ ગયા હતે ! ૧૫ છે તરૂવર તલે સૂતો હું જામરે, મેંઢાં ન જાણું ગયા કે કામરે ' બે ભાઈ મલી જોયા વન માંહીં, નહીં દીઠા ગાડર અજ ત્યાંહી રે.૧૬ મન ભયભીત હું જામરે, લધુ ભાઇને કહું છું તામરે; સાંભલ ભાઈ આપણે પિતારે, કોપ કરસે આપણને ભીતરે છે ૧૭ માતા આપણી જુઠી બદ્ધ અરે, મંદિર પેસવા નહીં દીએ પછેરે; વારૂ વિચાર ઘટે છે એહરે, આપણુ જઈએ પરદેશ બેહેરે છે ૧૮ છે પછી હ તે વૃક્ષ નીચે સૂઈ ગયે, તેથી મને ખબર નથી કે આપણું પશુઓ કયાં ગયા? પછી અમે બન્ને ભાઈઓએ મળીને વનમાં બહુ શોધ કરી પણ તે પશઓને કયાંય પત્તો લાગ્યો નહીં ૧૬ છે પછી તે હું પણ બીકને માર્યો નાના ભાઈને પુછવા લાગે કે, હવે તે આપણે પિતા આપણા પર ગુસ્સે થશે . ૧૭ વળી આપણી માતા પણ બહુ લબાડ છે, તે આપણને ઘરમાં પણ પેસવા દેશે નહીં, માટે હવે તે આપણે બને પરદેશમાં નિકળી જઈએ, એ વાત મને પસંદ આવે છે કે ૧૮ છે
પેટ ભરવાની પરેજ કીધીરે, મસ્તક મુંડાવી દીક્ષા લીધીરે; કંઠ કંઠા કાને મુદ્રા કીધરે, હસ્ત દંડ ધ દુવા એમ સિદ્ધરે છે ૧૯ છે દેશ વિદેશે ભીક્ષાને ભમતાંરે, એણી પરે કોલ બે નિગમતારે, પાટલીપુરમાં ફરતા આવ્યા, જેમાં દેખી ભૂમિકા ફાડ્યારે તે ૨૦ છે વાદશાલાને દેખી હરખ્યારે, ભેર ઘંટા વાડી પરખ્યારે; કેડે વજાડ્યાં અમે વારે, સિંહાસન બેઠા ન રહી માજારે છે ૨૧ છે પછી તે અમેએ પેટ ભરવાની તજવીજ વાતે માથું મુંડાવીને દીક્ષા લીધી, વળી મળે માળા, કાનમાં મુદ્રિકા તથા હાથમાં લાકડી લઈ તાપસને વેષ લીધે. ૧૯ પછી ત્યાંથી ભીક્ષા વાસ્તે દેશ પરદેશમાં ભમતા ભમતા કેટલાક કાળે અમે આ પાટલીપુરમાં આવ્યા, અને આવતાજ આ સ્થાનક અમોને પસંદ પડયું છે ૨૦ છે વળી આ વાદશાળ જોઈ અમને આનંદ થયે, અને આ બેરી તથા ઘંટ વગાડી અમે સિંહાસન પર મર્યાદા મુકીને ચડી બેઠા છે ૨૧ છે