________________
(૨૫૨ )
ખાંડ ડી.
તે વાત માન્ય કરી હું અને અમારા નાના ભાઇ ને ગાડરા સભાળવા વાસ્તે વનમાં ગયા ! ૪ ૫ પછી સઘળા ઘેટાં વિગેરેને વનમાં છુટા ચરતા મેલી અમે અન્ને ભાઇએ રમવા લાગ્યા, એટલામાં ત્યાં એક કાઠનુ ઝાડ અમાએ જોયુ કે જે પર પાકા કાઠ ઘણાં હતાં ાપા પછી મે મારા નાના ભાઇને કહ્યુ કે જ્યાં સુધી હું આ કાઠના ફળા ખાઇ લઉં ત્યાં સુધી આ ગાડર ઘેટા વિગેરેનુ' તમે રક્ષણ કરો દા
કપીછ ફલ લાવું ધણાં તુમનેરે, ક્ષુધા તણી વેદન જાયે અમનેરે; ગાડર વન ભણી હાંકી જયરે, તેમ ચારે જેમ સુખીયા થાયરે ।। ૭ । મઢાં છાલાં ચારી લાવજે ઇહાંરે, પછે આપણુ બે મલસુ તીહારે; ગાડર હાંકી ચાલ્યા વનમાંહીરે, કાઠ ખાવાને રહ્યા હુ ત્યાંહિર u <u કાઠે વૃક્ષ દી। ઉત્તંગરે, ચડવા શક્તિ નહીં મુજ અગરે; વિચાર્યે મેં વૃક્ષ ઘણા ઉંચારે, ચડાય નહીંદુ છું નીચેારે । ૯ । વળી હું તારે વાસ્તે પણ કેટલાંક પાકા ફળેા લાવીશ, અને મારી પણ ભૂખ ભાંગસે; અને તારે હવે જે આ જાનવાને સુખ ઉપજે તેમ ચરાવતા ચરાવતા વનમાં જવું ! છ !! અને પછી આ સઘળા ગાડર ઘેટા બકરા વિગેરેને ચારીને અહીં પાછા લાવજે, કે જેથી આપણુ બન્ને અહીં મળશુ', પછી તે ત્યાંથી તેઓને હાંકીને વનમાં ચાલ્યા, અને હુ અહીં કાઠના ફળે. ખાવાને રહ્યો ! ૮ !! હવે અહીં તે કામનું ઝડ બહુ 'ચું હતું, તેથી તે પર મારાથી ચડાયુ' નહીં, વળી મેં વિચાર્યું કે આ વૃક્ષ બહુ ઉચું છે, અને હું બહુ નીચેા છુ, તે મારાથી તેને પહેાંચાસે નહીં. ૯ કટી માંહીંથી કાતુ' કાઢીરે, મસ્તક નિજ હાથેસુ વાઢીરે; ચુ ડેલીને મૃત્યું હાથેરે, ચડી બેઠુ કાઠા તણે માથેરે ! ૧૦ ॥ દાંતે ત્રાડી ખાધાં ઘણાં કાઠરે, મુખ ભરાયુ' નવી આવે વેરે; જેમ જેમ માથે ખાધું કાડ હેઠરે, તેમ તેમ પેટ ભરાયું હેઠરે ૫ ૧૧ ॥ તૃપ્તિ પામ્યાં મુજ મસ્તક દેહરે, પછી વિચાર કર્યા મે એહરે; ભાઇ કાજે ફલ ઘણાં જોધેરે, દાંતે ચુંટી નાખ્યાં ભૂમિ સાયરે ॥ 15 ॥ પછી તે। મે' કેડમાંથી દાતાઠુ કાઢી, તેનાથી મારે હાથેજ મેં મારૂ માથું કાપ્યુ, અને 'ચુ' ઠેલીને મુકયું, કે જે ત્યાં કેડને માથે જઇ ચડી બેઠુ` ! ૧૦ ૫ પછી ત્યાં તે મારા મસ્તકે દાંતાથી ત્રાડી ત્રાડીને ઘણા કાઠના ફળેા ખાધા, કે જેથી આખુ મહેડુ ભરાઈ ગયુ, વળી જેમ જેમ તે માથું કે ખાતુ' જાય, તેમ તેમ નીચે રહેલુ મારૂ પેટ પણ ભરાતુ જય ॥ ૧૧ ૫ પછી એમ ખાતા ખાતા જ્યારે મારૂ' માથુ' અને શરીર ધરાયા, ત્યારે મે વિચાર્યું કે, હવે ભાઇને વાસ્તે પણુ લે જોઇએ, તેથી મારા દાંત વડે કેટલાક ફળે તેડીને નીચે નાખ્યા ૫ ૧૨ ॥
દેહ બલે વૃક્ષ ધધાહ્યા જામરે, મસ્તક લાગ્યુ આવી નિજ ઠામરે; માથું ધડ દુવા બેઉ એકરે, પાટલી કેાઠ બાંધ્યા વળી છેકરે ॥ ૧૩ । કાઢ ગાંઠડા મસ્તક લેઇરે, વનમાંહીં ભાઇ જોયા કરી તેહીરે; શ્વેતાં થકાં દીઠે બંધુ ભ્રાતરે, મૃતા નિદ્રાભર તેહસું નતરે ॥ ૧૪ ॥