________________
(૨૪૮)
‘ખંડ ૫ . હવે રામચંદ્ર આનદ પૂર્વક ઉત્સાહથી સીતાને, કેટલાક ઘેડા હાથી વિગેરે શણગારીને, તથા ગીત ગાયન વિગેરે ગવરાવીને, પિતાને સ્થાનકે લાવવા તૈયારી કરી | ૧ | પછી સીતાને પાલખીમાં બેસાડીને ઘરે લાવ્યા, ત્યાં સઘળી સોકે ગુસ્સે થઈ, નીચું મુખ કરી મનમાં બળવા લાગી છે જે છે તે વખતે સીતા પિતાના પતિને કહેવા લાગી કે, હે સ્વામિ આપ જે આજ્ઞા આપે તે મને દીક્ષા લેવાની ઘણું ઉત્કંઠા છે ! ૩ રામચંદ્ર સીતા ભણુંરે હાં, કહે વચન અમેલ સુ ન ઘટે એવું બેલતાંરે હાં, રાખે મોટે તેલ. સુ૪ સ્વામિ કર્મ ઘણું આછેરે હાં, તે ક્ષય કરવા કાજ; સુઇ તપ જપ કરું એક ધ્યાનથીરે, હાં, આજ્ઞા આપો આજ. સુરે પો આજ્ઞા લીધી નિજ પતિરે હાં, સદ્દ શું કીધી શીખ સુત્ર સાધુના સંગથીરે હાં, ઉછરંગે લીધી દીખ. સુ છે ૬ છે ત્યારે રાજચંદ્રજીએ સીતાને મીઠાં વચને કહ્યું કે, એવું બોલવું તમારે વાજબી નહીં, તમારે તે ગંભીર થવું જોઈએ છે કે છે ત્યારે સીતાએ કહ્યું કે, હે સ્વામિ હજુ મારે ઘણું કર્મોને નાશ કરવાને છે, માટે જે આપ આજ્ઞા આપે, તે એક ધર્મનું ધ્યાન ધરી તપ જપથી તે કર્મોને હું નાશ કરૂ છે ૫ કે પછી ત્યાં પતિની આજ્ઞા લઈને, તથા સઘળા કુટુંબીઓની સીખ લઈને, તેણે સાધુ પાસે જઈ આનંદથી દીક્ષા લીધી છે ૬ છે
વિહાર કર્યો અન્ય દેશમરે હાં, પાલે ચારિત્ર પાંચ, સુ પાંચ મહાવ્રત પાલતાંરે હાં, પાંચ સુમતિનાં સંચ. સુ છે ૭. ત્રણ ગુપતિને ગોપવીરે હાં, ચાર કષાયને વાર સુત્ર રાગ દ્વેષને ટાલનેરે હાં, ઉતાર્યો કર્મનો ભાર. સુ. ૮ આયુ સ્થિતિ પૂરી કરી હાં, માસ સલેખણ કીધ; સુ
અંતે અણસણ આદરીરે હાં, પહાતી શિવપુર સીધ. સુ છે ૯ પછી ત્યાંથી અન્ય દેશમાં વિહાર કરી, પાંચ મહાવ્રત તથા પાંચ સુમતિ સહિત, ચારિત્ર પાળવા લાગી છે ૭. વળી ત્રણ ગુણિને વશ રાખી, તથા ચાર કષાષને ત્યાગ કરી, તથા રાગ દ્વેષને ત્યાગ કરી સઘળાં કમીને તેણે નાશ કર્યો છે ૮ છે વળી ત્યાં પિતાનું આયુષ્ય સંપૂર્ણ થવાથી, એક મહીનાની સલેષણ કરીને, અંતે અણસણ કરીને મોક્ષે ગઈ છે ૯ રામચંદ્ર પણ ભાવથીરે હાં,
પિતા સિદ્ધને ઠામ, સુઇ લક્ષ્મણને જીવ નારકીરે હાં, કર્મ તણું એહકામ. સુ છે ૧૦ લવ ને કુશ રાજ થાપીયારે હાં, સુખ વિલસે સંસાર સુo એ અધિકાર એમ જાણજોરે હાં, સૂત્ર થકી નિરધાર. સુ છે ૧૧ .