________________
ધર્મ પરીક્ષાનો રાસ.
(૨૪૯) બદુ મૃત તે જાણસેરે હાં, નિબુદ્ધિ શું જાણે લોક સુ. શાસ્ત્ર પ્રમાણે કથા કહીરે હાં, વાંચી જે જે થક. સુ છે ૧૨ * રામચંદ્ર પણ પછી ભાવેથી કરી ત્યાંથી મેક્ષે ગયા, અને લક્ષ્મણને જીવ કર્મને
ગે નારકીમાં ગયે છે ૧૦ છે લવ અને કુશ રાજ્ય ઉપર બેઠા થકા સંસારિક સુખ ભોગવવા લાગ્યા, એવી રીતે તે અધિકાર દુકામાં કહી સંભળાવ્યું છે ૧૧ છે માટે હવે જે બહુ શ્રત હોસે, તે તે તે વાતને જાણશે, બુદ્ધિ વિનાને કંઈપણ જાણી શકશે નહીં, એવી રીતે શાસ્ત્ર પ્રમાણે વાત કહેલી છે, તે તમે વાંચી જોજો. ૧૨
હીરવિજય મૂરિ સરૂરે હાં, શુભવિજય તસ શિષ્ય સુ. ભાવવિજય ભગતે કરીરે હાં, સિદ્ધિ નમું નિસ દિસ. સુ છે ૧૩ છે રૂપવિજય રંગે કરી? હા, કૃષ્ણવિજય કર જોડ; સુ '
રંગવિજ્યના રૂપનેરે હાં, નાવે અવર કેાઈ હાડ. સુ છે ૧૪ - પાંચમો ખંડ પૂરો થયેરે હાં, ઢાલ અગ્યારે રસાલ સુ.
નેમવિજયને નિત્ય પ્રતેરે હાં, હોજ મંગલ માલ, સુ છે ૧૫ શ્રી હીરવિજય આચાર્યના શુભવિજય નામે શિષ્ય હતા, તેના ભાવવિજય અને તેના શિષ્ય સિદ્ધિવિજયને હું હમેશા નમસ્કાર કરું છું કે ૧૩ છે તેના શિષ્ય રૂપાવજય, તથા તેમના કૃષ્ણવિજય, અને તેમના શિષ્ય રંગવિજય હતા, કે જેની કેઈ પણ જેડી નહોતી ૪ છે એવી રીતે અગ્યાર ઢાલે કરી સંપૂર્ણ પાંચ ખંડ પૂરો થયો, નેમવિજયજી મહારાજ કહે છે કે સાંભળનારને ઘેર મંગલીકની માળા થજે છે ૧૫ છે
ઈતિ શ્રી મિથ્યાતું ખંડન રાવણત્પત્તિ, સીતા હરણ, રામચંદ્ર મિલણ,
ધર્મ પરીક્ષા પાસે પાંચમે અધિકાર ખંડ સંપૂર્ણ *સીતાને વનવાસ કાઢી અને તે મોક્ષ ગઈ ત્યાં સુધીની ઢાળોમાં વર્ણવેલી હકીક્ત આ રાસ કર્તાએ કયા ગ્રંથ અને શાસ્ત્રાધારે મુકી છે તે અમારા જોવા સાંભળવામાં આવ્યું નથી. લોકાપવાદના કારણથી સીતાને વનવાસ કાઢયા પછી તેને બે પુત્ર પ્રસવેલા અને તેઓએ રામચંદ્રની સાથે યુદ્ધ કરી પોતાના હાથે બતાવી ઓળખ પડાવેલી; બાદ સીતાએ ધીજ કરી ખોટ પણ લોકાપવાદ ટાળી દીક્ષા ગ્રહણ કરી ધર્મધ્યાન અને તપ જપ કરી આયુ પૂર્ણ થયે કાળ કર્યો, અને તેનો જીવ અય્યપણે ઉત્પન્ન થયે. એવી હકીકત શ્રી હેમચંદ્રાચાર્ય કૃન રામચરિત્રમાં છે. તત્વની વાત જ્ઞાની માહારાજ જાણે.