________________
ધર્મ પરીક્ષા પાસ
(૨૪૭) તે નિદા દૂર કરો, કે જેથી ગએલી આબરૂ પાછી એની મેળે આવે છે ? છે તે સાંભળી સીતાએ કહ્યું કે, આપ કહે છે તે ખરૂં છે, કારણકે કાપવાદ આપણાથી ટાળી શકાય નહીં, માટે જે થવાનું હશે તે થશે (હું તે ખુશીથી અગ્નિમાં પગ મુકીશ) | ૩ |
ત્રણસે હાથ ખાઈ ખણી, ભર્યો ખેર અંગાર; રાઓ રાણાં ભેગા મલ્યા, આવ્યા જેવા નરનાર ૪ો નાઈ ધાઈ સીતા સતી, પહેરી ઉત્તમ ચીર, સમરણ કરી સાહેબ તણે, સંભામેં ઈષ્ટ વીરાપા પાવક માંહી પ્રવેશ કર્યો. અગન કીટી થયે
નીર અચરિજ પામ્યાં આદમી, ધનધન એહની ધીર દા ત્યાં ત્રણસે હાથની ખાઈ ખોદાવીને તેમાં ખેરના અંગારા ભર્યા, તે વખતે ત્યાં કેટલાક રાજા, રાણ, સ્ત્રી, પુરૂષે વિગેરે એકઠા થઈ જેવા આવ્યા છે ૪ કે પછી ત્યાં તે સીતાએ નાઈ ધોઈને તથા ઉત્તમ વસ્ત્રો પહેરીને, ઈશ્વરનું સ્મરણ કરી શ્રીવીર પ્રભુનું સ્મરણ કર્યું છે ૫ છે પછી જે તેણીયે અગ્નિમાં પ્રવેશ કર્યો કે, તે અગ્નિ પાણી રૂપ થઈ ગઈ, તે જોઈ સઘળા લેકે આશ્ચર્ય સહીત કહેવા લાગ્યા કે, તેની ધારજને ધન્ય છે કે ૬ છે
ધન ધન એહના શીલને, ધન ધન એહની જાતિ, ધન એહના માવિત્રને, ધન કુંવરી સુજાતિ પાવક માંહીંથી નીકળી, પ્રગટી અગનની ઝાલ; સતી સતી મુખ સદુ કહે, દેવ વાણી તતકાળ ૮ પુષ્પવૃષ્ટિ થઈ તદા, જયજયકારની વાણ;
ચરમ શરીરી તે અછે, મુક્તિરૂ૫ નિરવાણ છે ૯ છે વળી તેના શીયળને, તથા તેની જાતિને, તેના માતા પિતાને તથા તેને પિતાને પણ ધન્યવાદ છે કે ૭ | પછી જ્યારે તે ખાઈમાંથી નિકળી કે, સુરત તેમાંથી અગ્નિની ઝાળે નિકળવા લાગી, અને સઘળા લેકે ત્યાં તેને સતી સતી એમ મુખથી કહેવા લાગ્યા, અને દેવ વાણું પણ તેવીજ થઈ છે ૮ છે વળી ત્યાં જયજયકાર શબ્દો સહીત પુલોનો વર્ષાદ થયો, કારણ કે, તેને આત્મા તે આ ચરમ શરીરી (એકાવતારીજ) હતા, અને અહીંથી કાળ કરી તે મોક્ષે જાનાર હતી ! ૯ છે
ढाल अगिआरमी.
મયણરે હા સતી–એ દેશી. ઉછરંગે સીતા ભરે હાં, રામચંદ રંગ લાય, સુગુણું સાંભલો; ઘોડા હાથી શણગારીયારે હાં, ગીત ગાન ગવ રાય. સુ. ૧ સુખાસને બેસાડીનેરે હાં, આવ્યા નિજ ઘર માંય; સુ. શોક સરવે રીસે બલીરે હાં, નીચું મુખ કરી જય. સુ૨ તેણે અવસર સીતા સતીરે હાં, વિનવે નિજ પતિ પાસ; સુ જે આજ્ઞા આપો તુમેરે હાં, દિક્ષા હરખ ઉલ્લાસ, હું છે ૩.