________________
ધર્મ પરીક્ષાનો રાસ. (૨૩૯) દૂધણીયાતી પીયુ ગુણ રાતી, હાથ છે મારે છાતી; રહે અલગે ન ચલું તુજ વયણે, કાં કુલ વાયે કાતી. મુ. ૪ કોણ મણિધરની મણિ લેવાને, હઈડે ઘાલે હામ ' સતીય સંધાતે સ્નેહ ધરીને, કહો કોણ સાધે કામ, મુ. ૫ ૫. કહો પરદારા સંગ કરીને, આખો કોણ ઉગરીયે;
ઉં તે જેય આલોચી, સહી તુજ દહાડે ફરીયે. મુ૬ વળી હું ધણયાતી છું, અને મારા ભરતાર ઉપર મને અત્યંત પ્રેમ છે, વળી મારૂં હૈયું મારે હાથ છે, હું તારા વચનેથી લલચાઉ તેમ નથી, માટે તું મારાથી દૂર રહેજે, વળી શા માટે તાજ કુળમાં તે છરી મુકે છે? ૪ છે વળી મણિધર સર્પ પાસેથી મણિ લેવા વાતે કોણ હીમત કરી શકે એમ છે? વળી સતી સાથે લંપટાઈ કરીને, કેણે પોતાનું કામ પાર પાડયું છે? | ૫ છે વળી તમેજ કહે કે પરસ્ત્રીમાં લુબ્ધ થઈને કયો માણસ ઉગયો છે? માટે તું જરા ઊંડું વિચારને તે ? મને લાગે છે કે ખરેખર તારો દિવસ ઘેર નથી / ૬ !
અગ્નિકુંડમાં નિજ તનુ હામે, વાગ્યું વિષ કોણ લે; જેહ અગજિત કુલના ભોગી, તે કેમ ફરી વિષ સેવે. મુ| ૭ | લોક હસે નિજ ગુણ સવિ નીકસે, વિકસે દુરગતિ બારી; એમ જાણીને કહો કોણ સેવે, પાપ પંક પર નારી. મુ. ૮ છે. વલીય વિશેષે સ્ત્રીને સંગે, બોધ બીજ વલી જાવે;
લોક માંહીં અપજશ થા, તે કેમ મરણ ન આવે. મુ૯ વળી ક માણસ પિતાના શરીરને અગ્નિના કુંડમાં ફેકે? વળી વમેલા વિષનો કેણ સ્વાદ ચાખે, વળી જે અગજિત કુળના નાગ છે તે કદી પણ ફરી વિષ યુસતા નથી છે વળી પરસ્ત્રી ભેગવવાથી ગુણનો નાશ થઈ, દુર્ગતિમાં જવું પડે છે, અને લોક પણ હસે છે. તો એમ જાણું જોઈને કે માણસ પા૫ રૂપી પરસ્ત્રીને સેવે? ૮ છે વળી સ્ત્રીને ઘણે સંગ કરવાથી જ્ઞાનનો નાશ થાય, વળી લેકમાં તેની અપકીતિ થાય, તે તેથી તેને શા માટે મરવું ન પડે છે ૯ છે
કોઈ મુરખ ચંદન કાજે, છારકે કોયલા આણે વિષ હલાહલ પીધા થકી જે, કોણ ચિરંજીવિત માણે. મુને ૧૦ સીતા બોલી વચન રસાલા, જેમ અંકુસ સુંડાલ; તેપણ રાવણ ન મેલે ચાળા, એહનાં કર્મનાં કાલા. મુ| ૧૧ | એહવી સીતાની જે વાણી સાંભલે નિત્ય એમ જાણી -
સતી જાણીને ન કહે તાણ, આણતાં શું તે આણી. મુ. મે ૧૨ વળી ક મૂરખ માણસ ચંદન આપીને તેને બદલે રાખ અને કોયલા અંગીકાર કરે? વળી આકરૂં ઝેર પીધા પછી, ક માણસ જીવી શકે છે ૧૦ છે એવી રીતે સીતા, હાથીને અંકુશ સરખા જે કાતિ વચને બોલી, તેથી પણ રાવણનું