________________
ધમે પરીક્ષાને રાસ.
(૨૩૭) છે, તે ઠીક નહીં ૧૩ છે વળી હે ભાઈ, તમારે સ્ત્રી માટે આટલે બધે શેક કરે લાયક નહીં, જે તમો હયાત બેઠા છે, તે આપણે કાલે તેને શોધી કહાડશું, મનને વિશ્વાસ રાખો કે ૧૪ . વળી રિવાથી કંઈ રાજ મળે? માટે ધીરજ રાખે, આમ કરવાથી તે આપણને શરમ લાગે, અને તેથી કામ પણ સઘળું માર્યું જાય, માટે એમ તમારે પિચા ન થવું જોઈએ છે ૧૫
ધીરા ધીરાં રાતાં, ધીર ધીર હે સર્વે કાજ હોય કે ચાર પહેારને આંતરે, દૂધ ફીટી હે દહીં થાયે જાય છે. સુ છે ૧૬ . ધીરા ધીરાં જે કરે, માલીની પરે હે સે ઘડા સિંચાય કે;પણ રૂતુ આ નીપજે, રૂતુ વગર હેફિલ કીણી પરે થાય છે. સુ. ૧૭ તે હવે ઉદ્યમ કીજીયે, તેહથી જાયે હે આરતિ સતી દૂર કે; હનુમાનને તેડાવીયે, મોકલીયે હે તેડવા દલપૂર કે. સુ છે ૧૮ છે વળી ધીરી ધીરે રાજા થવાય, અને સઘળા કામ ધીરજથી જ થાય છે, કારણ કે ચાર પહોરમાં તો દૂધ મટીને દહી થાય છે કે ૧૬ છે. વળી જે ધીરે ધીરે કરે તેજ સારૂં થાય, જુઓ કે કદાપી માળી સો ઘડા પાણે પાય, તે પણ રૂતુ આવ્યું તેમાંથી ફળ થાય, પણ રૂતુ આવ્યા વિના ફળ શી રીતે થાય? ૧૭ છે તે હવે આપણે ઉદ્યમ કરીએ કે જેથી સઘળાં દુઃખ દૂર થાય, અને તેને માટે હવે હનુમાનને માણસ મુકી બોલાવીયે છે ૧૮ છે વિદ્યાધર વાલી વાનરા, રાત રાણા હે જક્ષ સરૂપ કે હાથી ઘોડા રથ પાલખી, ઉંટ પેઠી હે અણા અનુપ કે. સુ. ૧૯ પાંચમા ખંડ તેણી કહી, ઢાલ સાતમી હે સહુ સુણજે સુજાણ કે; રંગવિજય શિષ્ય એમ કહે, નેમવિજય હે કીધાં રૂડાં વખાણ કે સુ૨૦ વળી કેટલાક વિદ્યાધર વાંદરા, રાજા, રાણા, યક્ષ, હાથી, ઘોડા, રથ, પાલખી, ઉંટ, પોઠીયા વિગેરે મગાવે છે ૧૯ છે એવી રીતે પાંચમાં ખંડની સાતમી ઢાલ સંપૂર્ણ થઈ, તે હે બુદ્ધિવાન લોકે, તમે સાંભળજે, રંગવિજયના શિષ્ય નેમવિજયે તે સારી રીતે વર્ણવી છે ૨૦ ||
હૃા. બોલાવ્યો હનુમાનને, સંભલાવી સવી વાત; દેશ પરદેશે ફરી, ભેલી કરો સદુન્યાતનામ-હનુમાન તીહાંથી ચાલી, ગયે દેશ વિદેશ ઉમરાવ અનેક ભેલા દુવા, વિધાધર વાનર વિશેષમારા યક્ષ રાક્ષસ વલી આવીયા, ચતુરંગ દલ પરિ
વાર; સંખ્યા કરતાં નવી બને, લશ્કર મલીયે અપાર પાડા પછી હનુમાનને બેલાવી સઘળી વાત કહીને કહ્યું કે હવે તમે દેશ પરદેશમાં જઈ લશ્કર એકઠું કરો છે ૧ પછી હનુમાન ત્યાંથી નિકળી દેશ પરદેશમાં ગયે, અને ત્યાંથી કેટલાક ઉમરાવ વિદ્યાધર વાંદરા વિગેરેને એકઠા કર્યા છે છે વળી