________________
ધર્મ પરીક્ષાને રાસ. : (૨૩૫) અને તેઓની (રામ લક્ષ્મણની) જીતના વાજા વાગ્યા છે ૧૧ છે એટલામાં ચંદ્રના રાવણ પાસે ઉતાવળી ગભરાટથી મુખથી નિસાસા નાખતી ગઈ છે ૧૨ છે.
કહેવા લાગી ભાઈને, માર્યો મુજ ભરતા; મુખ શું દેખાડે લોકમેં, લાજે નહીં લગાર છે ૧૩ છે રાવણ ઉઠો સાંભલી, "ફક લેઈ વિમાન; અદભૂત રૂપ ન કરી, આવ્યો
સીતા ઠામ છે ૧૪ . અને કહેવા લાગી કે, અરે ભાઈ, મારે ભરતાર પણ રણ સંગ્રામમાં માર્યા ગયે, તે હવે તેને મેહાડું દેખાડતાં શરમ નથી થતી? ૧૩ છે તે સાંભળી રાવણ એકદમ પિતાના પુષ્પક વિમાનમાં બેશી અદભૂત રૂપ કરીને સીતાની પાસે આવ્યા. ૧૪
- ઢાઢ રાતની.
સીયાલે હે ભલે આવી—એ દેશી. સીતા દીઠી એકલી, ચિંતવે મનમાંહીં રાવણ વિચાર કે; કઈક બુદ્ધિ હવે કેલવું, જેમ આવે છે મારે હાથે નાર કે.
સુગુણ સભાગી સાંભલો છે એ આંકણી ૧ | અતિત રૂપ કરી અતિ ભલો, ભિક્ષા કારણ છે આ તતકાલ કે; અલેક જગાવ્યો આંગણે, સીતા આવી છે ઉભી ઉજમાલ કે. સુલ ૨ કેમ સ્વામિ તુમે આવીયા, તવ જોગી હે બોલે મુખ વાણું કે,
તાહરે પીયુ મને મોકલ્યો, તેડવા આવ્યો હે તુમને તિણ ઠાણ કે સુ૩ હે ગુણવાન સોભાગીઓ તમે સાંભળજે. ત્યાં રાવણે સીતાને એકલી જેવાથી તે વિચારવા લાગ્યું કે, હવે કઈક બુદ્ધિ મેળવીને સીતાનું હરણ કરૂં છે ૧ કે પછી તે જોગીનું રૂપ લઈ, એકદમ સીતા પાસે ભીખ માગવા આવ્યું, અને અલેક જ ગાવીને બારણે ઉભે, કે તુરત સીતા પણ હરખથી બહાર આવી છે. ૨ કે પછી સીતાએ તેને પુછયું કે, તમે અહીં કેમ આવ્યા છે ? ત્યારે જોગીએ કહ્યું કે, તારા સ્વામિએ મને અહીં તને તેડવા વાસ્તે મેકલ્યો છે૩ છે લશ્કર આવ્યો છે ઘણે, કોઈ દુશમન હે તુમને લઈ જાય છે; તે માટે ઉતાવેલાં, તમે બેસે હે આ વિમાનમાંય કે. સુ. ૪ સીતાએ જાણ્યું એ સહી, માંહે બેઠાં હે ઉધાયું વિમાન કે; આગલ જાતાં સામો મિલ્યો, વિદ્યાધર હું એકલો તેણે સ્થાન કે સુ૫ પૂછયું રાવણને તિહાં, કુણ નારી હે કેહની કહેવાય કે; તવ રાવણ કહે રામની, સીતા નારી હે કહે જે લેઈ જાય છે. સુદા અહીં વૈરીનું મોટું લશ્કર આવ્યું છે, માટે કોઈ દુશ્મન તમને ઉપાડી ન જાય, તેટલા માટે એકદમ તમે આ વિમાનમાં બેસી જાઓ ૪ પછી સીતાએ તે વાત સાચી માની પિતે વિમાનમાં બેઠી, અને તે વિમાન આગળ ચાલવા લાગ્યું, એટલામાં એક વિદ્યાધર તેઓને સામે મળે છે ૫ . તે વિદ્યારે રાવણને પુછ