________________
(૨૩૬).
ખંડ ૫ મે. કે આ સ્ત્રી કોણ છે, તથા તે તેની પત્ની છે, ત્યારે રાવણે કહ્યું કે, જા રામને જઈ કહેજે કે, તારી સ્ત્રી સીતાને રાવણ લઈ જાય છે . ૬
તે વિદ્યાધરે રામને, સંભલાવી છે સીતાની વાત કે રામને લક્ષ્મણ બે મલી, દુઃખ પામ્યા હે કહેતાં નાવે ઘાત કેસુ. ૭ રામ રાઈ ધણું ઢલવલે, મુખ જપે છે તરૂવર ભણી એમ કે, કહો મુજને તુમ ઈહાં રહ્યા, કેમ મલસે હે સીતા મુજ જેમ કે. સુ૮ તરવર વાયે ડેલતાં, રામ જાણે છે કહે ધુણીને શિશ કે;
અમે ન જાણું કહાં ગઈ, એમ ધારી છે મુજને કરે રીસ કે. સુટ લાં પછી તે વિદ્યારે જ્યારે તે વાત રામને સંભળાવી, ત્યારે તેઓ એટલા તો દુઃખી થયા કે, કહી શકાય નહીં ! ૭ . પછી રામ રૂદન કરતા કરતા વૃક્ષો પ્રતે કહેવા લાગ્યા કે, અરે વૃક્ષો મારી સ્ત્રી સીતા મને મળશે કે કેમ? તે તમે અહીં બેઠા બેઠાજ કહો ! ૮પછી વૃક્ષો પર્વતથી ડોલવા લાગ્યાં તે જોઈ, રામ વિચારવા લાગ્યા કે, તેઓ મારા પર ગુસ્સે થઈ માથું ધુણાવી મને એમ કહે છે કે, અમે તે વાત જાણતા નથી ! ૯ તવ કેકી પંખી પ્રતે, રામ બોલે હે તુમે ઉડો આકાશ કે, સીતા માહરીની વાતડી, બતાવો હે હું આપું શાબાશ કે. સુ૧૦ તવ પંખી બોલે મુખ થકી, ક્યાં વા ક્યાં વાહે ને જાણું અમે આપ કે; રામ જાણે એ જે કહે, કિમ ખોવે છે આપને માપ કે. સુ. ૧૧ છે પશુ ચોપગને પૂછે વલી, જાતાં વળતાં હે દીઠી સીતા નાર કે
શીયાલ બોલ્યા તતક્ષણે, સાંભળીને હે રામે કીધો વિચાર કે. સુ. ૧૨ પછી રામ કેકી પંખીઓને કહેવા લાગ્યા કે, તમે હમેશાં આકાશમાં ઉડે છે, તેથી જે મારી સીતાની શોધ લાવે તે હું તમને શાબાશી આપે છે ૧૦ છે ત્યારે તે પક્ષીયે, મુખથી કયાંવા ક્યાંવા કરવા લાગ્યા, તે જોઈ રામ વિચારવા લાગ્યા કે, તેઓ કહે છે કે, અમે જાણતા નથી, શા માટે તમે તમારે તેલ ખુઓ છે? ૧૧ વળી જાતાં આવતાં ચોપગા પશુઓને પુછે કે, તમે સીતાને જોઈ છે? ત્યારે શીયાળીયાં બોલવા લાગ્યા, તે સાંભળી રામે વિચાર્યું કે, જે ૧૨ .
ઉંઉંઉંઉં જે મુખથી કહે, લેઈ જતાં હે ન દીઠી ઉણ ઠાણ કે, લક્ષ્મણ રામ ભણી કહે, જે જાલનાં હે બોલો મુખ વાણ કે. સુ. ૧૩ ભાઈ તુમને કેમ ઘટે, સ્ત્રી માટે હે યે કરે ખાસ કે, જો વિદ્યમાન બેઠા તુમે, કાલે લાવસું હે રાખો વિશ્વાસ કે. . ૧૪ રેયાં રાજન પામીયે, રાખો ધીરજ હે આજે આપણે લાજ કે,
લાજે કાજ બગાડીયે, ભાઈ તમને હું કેમ ઘટે આજ કે, સુ છે ૧૫ તેઓ હેડેથી ઉઉઉઉ કરતાં હતાં, તે જોઈ રામ વિચારવા લાગ્યા કે, તેઓ કહે છે કે અમોએ દીઠ્ઠી નથી, ત્યારે લમણે કહ્યું કે તમે ખાલી બેલા કરો