________________
(૨૩૮)
ખંડ ૫ મે.
ત્યાં કેટલાક યક્ષ, રાક્ષસ વગેરે આવ્યા, અને ત્યાં ચતુરગી સેના એટલી તે એકઠી થઈ કે ગણી ગણાય નહીં ॥ ૩ ॥
આસા સુદી દશમ દીને, શુભ વેલા શુભ વાર; શુભ સુકને સિદ્ધ કરી, થઇ ધાડે અશ્વાર. ૪ સાયર કાંઠે આવીયા, દી ધ્રુવલ એક; તે પાસે આવી ઉતર્યા, દર્શન કિધ વિવેકાū પછી આસા સુદ દશમને દિવસે, સારે ચાઘડીયે, શુભવારે, તથા શુભ સુને સઘળા ઘેાડેસ્વાર થઈ, દરીયા કિનારે આવ્યા, ત્યાં એક દેવળ જોયુ, ત્યાં ઉતરી સર્વેએ તેના દર્શન કર્યાં ॥ ૪ ॥ ૫ ॥
કરે અરદાસ બેઠા તીહાં, સાયર કેમ ઉત્તરાય; સાત માસ ને નવ દીને, સાયર પાજ બધાય । ૬ । સીતાને લેઇ ગયા, રાવણુ લકા માંય; ફુલવાડી આવાસમાં, રાખી છે તેણે ડાય ।। ૭ । નિત્ય આવે સીતા પ્રતે, છે વારંવાર, પટરાણી થાપુ કરી, માન વચન નિરધાર । ૮ ।
પછી ત્યાં રહીને સમુદ્ર દેવને અરજ કરવા લાગ્યા કે, હમારે સમુદ્ર શી રીતે ઉતરવા? પછી સાત મહીના અને નવ દિવસે, સમુદ્ર ઉપર પાજ બંધાણી ! ૬ L રાવણે સીતાને લકામાં લઇ જઇ, ફૂલવાડીના મેહેલમાં રાખી હતી ! છ ા અને રાવણુ હમેશાં સીતા પાસે આવી તેને વારવાર કહે કે, હું તને મારી પટરાણી કરી સ્થાપુ, માટે તું મારૂ વચન અગીકાર કર ! ૮ ॥ ढाल आठमी.
એડલે ભાર ઘણા છે રાજ-એ દેશી.
જનક સુતા હું' નામ ધરાવુ, રામ છે અંતર જામી; પક્ષ્ા અમારા છેડી દે પાપી, કુલમાં લાગસે ખામી, મુજને અડસા માં જો રાજ, નાહલીયા દુહવાસે-એ આંકણી ॥ ૧॥ મરૂ મહીધર ઠામ તજે જે, પથ્થર પકજ ઉગે; સાયર જો મરજાદા મકે, પાંગેલા અંબર પુગે. મુ॰ ॥ ૨ ॥ તેપણ તું સાંભલરે રાવણ, નિશ્ચ હું શીલ ન ખડું;
પ્રાણ અમારા પરલેાકે જયે, તે પણ સત ન ઈંડું, મુ॰ l॥ ૩ ॥
ત્યાં સીતા રાવણને કહે છે કે, હું જનક રાજાની કુમરી છુ, અને મારા સ્વામી તા રામચંદ્રજી છે, માટે હે પાપી તું મારે કેડો મુક? આથી કરી તારા કુળમાં લાંછન લાગશે; વળી મારા સ્વામિ પણ ગુસ્સે થશે, માટે મને અડકીશ નહીં. ૧ વળી કદાચ મેરૂ પર્વત ચલાયમાન થાય, પત્થર ઉપર કમલ ઉગે, સમુદ્ર પાતાની હુદ છેડે, વળી લ’ગડો માણસ આકારાને અડકે, તાપણ હે રાવણુ, હું મારૂ શીયલ ખડુ એમ નથી, વળી કદાચ મારા પ્રાણનેા નાશ થાય, તેાપણુ મારૂ સત છેડનાર નથી ! ૨ ॥ ૩ ॥