________________
(૨૩૪)
ખડ ૫ મા.
હવે તે સઘળુ' લશ્કર એકઠુ થઇને તે વાંસનાં થનમાં આવ્યુ', ત્યારે તે આખતની રામચંદ્ર અને લક્ષ્મણને તુરત ખબર પડી ૫ ૧ !! ત્યારે લક્ષ્મણે રામને કહ્યુ` કે, તમે સાવચેતીથી સીતાની પાસે રહેજો, અને હું ત્યાં લડવાને જાઉં છુ ॥ ૨ ॥ વળી જે હું સિંહનાદ કરૂ તાજ તમે મારી મદદે આવજો, પણ હું એટલું તે આપને ખરાવીને કહુ છું કે સીતાને વીલી મુકશેા નહીં ૫ ૩ ૫
લક્ષ્મણ ચાલ્યા ઝુઝવા, લશ્કર સનમુખ જય; એક બાણ નાખે થકે, સહસ્ર સંખ્યા થાય ૫૪ વાસુદેવ બલ આગલે, સહસ પચવીસ દેવ; એતા શરીરના દેવતા, રક્ષા કરે નિત્ય મેવ ।। ૫ । જે આયુધ લશ્કર તણાં, લક્ષ્મણ ઉપર આવે; તે દેવતા રક્ષા કરે, તે સર્વે નિષ્ફલ ચાવે ॥ ૬ ॥
હવે લક્ષ્મણ ત્યાંથી લશ્કર સામે લડવા ચાલ્યા, અને પાતે એક માણુ મારે તે તેમાંથી હજાર ખાણ નીકળી શત્રુઓને સંહાર કરે ॥ ૪ ॥ વાસુદેવ પાસે પચીસ હજાર દેવતાએ હમેશાં તેના શરીરની સેવા કરવા વાસ્તે હાજર રહે છે ! ૫ ॥ હવે દુશ્મનનાં લશ્કરમાંથી જે ટુથીયારો લક્ષ્મણ ઉપર આવે તે સઘળા દેવે પાછા વાળે તેથી તે ફાકટ જાય ! મૈં ॥ જે લક્ષ્મણ નાખે તદ્દા, જે ઉપર તાણી બાણુ; તેહને સહસ ગમે સહી, જાયે તેહના પ્રાણ । ૭ । ખર દૂષણ રાજ તિહાં, મરણ ગયા તતકાલ; તેણે અવસર લક્ષ્મણ તવ, મનશું થઈ ઉજમાલ !!! મિહનાદ કરૂં જોહવે, કટક જાયે સવી ભાજ; એમ ચિતવો તેણે કયા, સિંહ સમા આવાજ । ૯ ।
પણ લક્ષ્મણ જેના ઉપર પોતાનું ખાણું નાખે, તેમાંથી હજાર ખાણુ થઇ સમા ધણીના પ્રાણ જાય ! છ ા હુવે એમ લડતાં લડતાં ખરદૂષણ રાજાને તુરત મરણ પામ્યા જાણીને, લમણે ખુશી થઇ મનમાં વિચાર્યું કે, જો હવે હુ સિંહનાદ કરૂ તો હમણાં સઘળું લશ્કર નાશી જાય, એમ વિચાર તેણે સિંહનાદ કર્યો ॥ ૮૫ ૯ ૫ તે અવસર રામે તિહાં, સુણીયા સિંહના નાદ; સીતા મૂકી એકલી, આવ્યા કરવા વાદ ૫૧ના બે ભાઇ મલી એકઠા, માા કાચા દૂર; નાડા લેઇ લશ્કર વેગળ, છતનાં વાગ્યાં તૂર । ૧૧ ।। ચંદ્રનખા ઉતાવલી, ગઇ રાવણની પાસ; આકુળ વ્યાકુલ થાતી થકી, મૂકતી મુખ નિશ્વાસ । ૧૨ । તે સિંહનાદ રામે સાંભળવાથી તે એકદમ સીતાને વીલી મુકીને ભાઈની મદદે આબ્યા ।। ૧૦ ।। ત્યાં બન્ને ભાઇએ એકઠા થઈ સઘળા લક્ષ્યને ક્રૂર નસાડી મુકયું,
*હેમચંદ્રાચાર્ય કૃત રામ ચરિત્રમાં સીતાનું હરણ માટે રાવણે લક્ષ્મણના જેવા કપટે કરી સિંહનાદ કર્યો માલમ પડે છે. તત્વની વાત કેવળા ણે.
કરવા માટે તેની પાસેથી રામને દૂર કાઢવા વિશેના સંબંધ છે જેથી આ પાઠાન્તર