________________
(૨૩૨)
, ખંડ ૫ મા.
જે સુખ વાંછે એમરે, કુંડ વણુ તુ મત લવેએ। ૧૨ ।
તે। મન ધારજે,
ત્યારે લક્ષ્મણે કહ્યુ કે, એ કામ મારાથી થાય નહીં, કારણ કે પરી માટે ખપે નહીં, કેમકે જે ભેાજન મીઠુ. હાય, પણ તે જે કાઈનું એઠું હાય તા તે ખવાય નહીં ! ૧૧ ॥ તે સાંભળી ચંદ્રનખા બેલી કે, જો તુ સુખની ઇચ્છા કરતા હાય, તેા મારૂ વચન ઉથાપજે નહીં, અને વિચાર કરીને આવાં ખાટાં વચને બેલતા નહીં. ૧૨ લક્ષ્મણ કહે હવે એમરે, ભગની માહરી, ધર્મની માતા તું અહેએ;
ક્રધાતુર થઇ એમરે, ખબર રાખે માહરી, એમ કહીને પાછી ગળેએ। ૧૩ । તુજ સરીખા છે ભાઈ, તે ચિંતા કસી, એમ ૐ નિત્ય જાણતી હતીએ; માહરા વિધનપતિ પુત્રરે, મા લક્ષ્મણે, તા હું નારી છતી છતીએ ॥ ૧૪ ॥
ત્યારે લક્ષ્મણે કહ્યુ કે, તુ' તા મારી બેહેન, અથવા ધર્મની માતા સમાન છે, તે સાંભળી ચદ્રનખા ગુસ્સો કરી કહેતી ગઇ કે, બચ્ચા તું ધ્યાન રાખજે, તારા કેવા હાલ થાય છે, એમ કહી ત્યાંથી ચાલી ગઇ । ૧૩ । પછી તે રાવણુ પાસે જઇ તેને કહેવા લાગી કે, તારા જેવા જ્યારે મને ભાઇ છે, ત્યારે હુ એમ માનતી હતી કે, હવે મને શી ફિકર છે? પણ આજે મારા પુત્ર વિશ્ર્વપતિને લક્ષ્મણે માર્યો, જેથી હું જીવતી છતાં મુઆ જેવી છુ ! ૧૪ ૫
વાર કરો હવે મારીરે, ઢીલ ન કરા કસી, જે ઘડી જાયે જીંગ સમીએ; સાંભલી રાવણ તામરે, દૂત એક માકલ્યા, સામત ભેલા કયા ભમીએ । ૧૫ । ખર દૂષણુ પરિવારરે, લશ્કર કરી ભેલા, ચઢા કટક ગેડી થઈએ; આવી ડેરા દ્વીધારે, સાયરને કાંઠે, પ્રતિમા ધરે વિસરી ગઇએ ! ૧૬૫
માટે હવે તમે મારી મદદ કરે, એમાં જરા પશુ વખત લગાવા નહીં, કારણ કે, હવે એક ઘડી પણ એક જુગ સરખી જાય છૅ, તે સાંભળી રાવણે માણસને એકલી સામત લેાકાને એકઠા કર્યાં ॥ ૧૫ ॥ પછી ખરદૂષણે પરિવાર સહિત લશ્કર એકઠુ કરી સમુદ્ર કાંઠે જઈ લડાઇ વાસ્તે ડૅશ તળુ માર્યો, પણ પેાતાની જિન પ્રતિમા ઘેર આગળ વિસરી ગર્ચા ॥ ૧૬ ॥