________________
(૨૩)
' ખંડ ૫ મે. ચંદ્રનખા ભંગની સહીએ, તેહને પુત્ર છે એકરે, વિઘનપતિ નામે, નિત્ય જાયે છે વન વહીએ છે ૧ પર વિઘનની વિદ્યારે, સાધવાને કાજે, વંશજાલ ગુચ્છા માંહીં; સાધે નિત્ય પ્રતે તેહરે, એકાકી વનમાંહે,
નવી દેખે કઈ તાંએ ૧ ૨. ત્યાંથી તે રાવણ પરિવાર સહિત પિતાને ઘેર આવ્યું હવે તે રાવણની ચંદ્રનખા નામે બેહેનને વિધ્રપતિ નામે પુત્ર હતું તે હમેશાં વનમાં જાતે હતે ! ૧ છે તે વિધ્રપતિ “બીજાને દુઃખ દેવાની વિદ્યા સાધવા વાસ્તે હમેશાં વનમાં જઈ, વાંસની ઝાડીમાં સંતાઈને, જેમ કેઈ દેખે નહીં તેવી રીતે એકાએક વનમાં હમેશાં વિદ્યા સાધતે છે ૨ //
તેહને ભેજન કાજ, માતા તેહની, લઈ આવે છે નિત્ય પ્રતેઓ; એમ કરતાં એક દીરે, રામ ને લક્ષ્મણ, સીતા સાથે લેઈ છએ છે ૩ છે આવ્યા છે વનવાસરે, તેહ નીજ ઠામે, લક્ષ્મણ ચેક કરતા ફરેએ; ચિંતવી મનમાં એમરે, દુર્ઘર કઈક જીવ,
ઉપદ્રવ આવીને કરે છે ૪ વળી તેને ભેજન વાસ્તે હમેશાં તેની માતા ત્યાં ભાતું લાવતી, હવે એમ કરતાં એક દિવસ રામ તથા લક્ષ્મણ સીતાને સાથે લઈ ત્યાંથી નિકળ્યા છે ૩ છે તેઓ વનવાસ ભેગવતા ત્યાં આવી ચડ્યા, ત્યાં લક્ષ્મણ મનમાં વિચારે છે કે, કેઈ દુષ્ટ જીવ આપણને ઉપદ્રવ કરે નહીં, તેટલા માટે તે ચેક કરતે હતે છે કે છે
તે માટે લેઈ ખડગરે, વાંસની જાલમાં છે તે ખડગે કરીએ તે કુંવર વિધનપતિરે, બેઠે છે ધ્યાને ઘા વાગ્યે ગયો મરીએ છે ૫છે. દીઠે લક્ષ્મણે તામરે, એરત કર્યો ઘણે નિમિત માત્ર મિટે નહીં; પાછા ફરી વલી આવરે વરની માતા તિહાં
ભજન લેઈ આવી વહો એ છે ૬ માટે તે વખતે પગ લઈ તેણે વાંસની ઝાડી કાપવા માંડી, તે વખતે ત્યાં ધ્યાનમાં બેઠેલા વિશ્વપતિને તેને ઘા.વા. અને તેથી તે ત્યાં તત્કાળ મરણ પામે પા ત્યાં લક્ષ્મણે તેને મૃત્યુ પામેલે જોઈ બહુ પસ્તાવો કર્યો પણ કર્મમાં લખ્યું હોય