________________
(૧૮૮)
ખંડ ૪ થા.
લા
તે વખતે મારા બાપ મારી માતાને એકલી છેાડી નાશી ગયા, અને મારી માતા પણ સ ́કટ જાણીને નાસવા લાગી; તેના કેમળ અગને ધ્રુજતુ જોઇ લેાકેા કહેવા લાગ્યા કે, તારા ભરતાર ક્યાં ગયા ! ૫ ! હવે એવી રીતે તેણીને છેડી મારા આપ પરદેશ જતા રહ્યો, અને મારી માતાના ગર્ભ તા દિવસ દિવસ પ્રતે વધતે ગયા, ત્યારે લેાકેા પૂછવા લાગ્યા કે, અમેાને સઘળાને માલુમ છે કે, તારા ભરતાર તા નાશી ગયા છે, છતાં તને ગર્ભ કેમ રહ્યો ? ॥ ૬ ॥ તવ નારી કહે ાર, પુરૂષ સંગ નવી કા; મા પુ હાથ મેલાવે સકંટ, લાગ્યા તેણે ધા. મા માની લેાકે વાત, કર્મ ગતી એહની; મા॰ કુ પીહર તે રહી કુણુ, કરે વાત તેહની. મા ક॰ ૫૭ ૫ નવ મસ વાડા, પૂર્ણ થવા આવીયા; મા॰ પૂ જમવા કારણુ તાપસ, ઘણાં તેડાવીયા. મા ૬૦ વિશ્વ ભૂતિયે અધરણી, કરી જમાડીયા; મા૦ ૩૦ સનમુખ ઉભા વિનતિ, કરે હાથ જોડીયા. મા ૬૦ ૫ ૮ ૫ ત્યારે સ્ત્રીએ કહ્યુ કે મે જાર કર્મ કર્યું નથી, કેવળ હાથ મેળાવાથીજ મને આ સ'કટ રૂપ ગર્ભ રહ્યો છે, પછી લેાકેાએ વિચાર્યું કે, એના કર્મની ગતિ એવીજ છે, અને પછી મારી માતા પણ પીયરમાં જઇને રહેવાથી તેની વાત કઈ કરે નહીં. છ હવે તેને નવ મહીના પૂરણ થવાથી, વિશ્વભૂતિએ અઘરણી કરીને કેટલાક તાપસાને જમવા વાસ્તે નેતર્યાં, અને તેની સામે ઉભા રહી હાથ જોડી વિનંતિ કરવા લાગ્યા ! ૮ !
થા ! ૯ u
નારી તણા તીહાં તાત, પુછે તાપસ ભણી; મા॰ પુ ભવિતવ્યતાના વિચાર, કહા બુદ્ધિનાં ધણી. મા કુ કહે તાપસ તમે સાંભલા, વાત કરું નવી; મા॰ વા તુમ દેશમાંહીં દુકાલ, થાસે સહો સભવી. મા બાર વરસાંના કાલ, સહી કરી જાણજો. મા સ પેટમાંહીંથી મેં' સુણી, વાણી પરમાણો. મા વા હું હવે ર૬ પેટમાંહીં, દુકાલ એમ લાગીયે; મા ૬૦ બાલ્યા તાપસ વયણ, થાસે એમ પાલીયે. મા થા॰ ।। ૧૦ ।। પછી મારી માતાના બાપ તાપસાને પૂછવા લાગ્યા કે, તમેા મહા બુદ્ધિવાન છે, માટે હુવે પછીના વખતમાં શુ' બનાવ ખનશે ? તે કહે, ત્યારે તાપસેાએ કહ્યું કે, એક નવી વાત એ છે કે, તમારા દેશમાં દુકાળ પડશે !! ૯ ! અને તે દુકાળ માર વષા સુધી ચાલુ રહેશે; હવે તે સઘળી વાત મેં પેટમાં રહ્યા થકાં સાંભળી, અને તેથી મેં વિચાર્યું કે મારે તે પેટમાં રહીનેજ દુકાળ કહાડવા, કારણ કે તાપસે જે વચના બેલ્યા છે, તેમજ થશે ! ૧૦ ॥