________________
(૧૮૬)
ખંડ ૪ થા.
હેઠે ભા વાટ; તાંદુલે ભર્યું। કંઠ સમા, મધ્યે દી। ધાટ ॥ ૫ ॥ મસ્તક ધૂણી તે બાલીયા, ન જીવે જમાઈ આજ; તાંદુલ વ્યાધિ એ ઉપની, ગલામાં રાગ અસાજ ॥ ૬ ॥ કાઇ કહે કે શક્તિ દેવીનું ઉતારજી... મુકે, કાઇ કહે કે કુળ દેવીને ભાગ આપે, તા કાઈ કહે કે ગાગા, ગણેશ તથા યક્ષની પૂજા કરે, કે જેથી તે ગળાના રોગ નાબુદ થાય ॥ ૪ ॥ એટલામાં એક વૈદની ખાટલા હેઠે નજર પડવાથી. ત્યાં તેણે ચેાખાના ભરેલા વાટકા જોયા, પણ વચ્ચે તેમાં ખાડા હતા ॥ ૫ ॥ તે જોઈ કપટ ભાવથી તે (વૈદ્ય) માથુ જીવી કહેવા લાગ્યા કે, આને ગળામાં અસાધ્ય એવા તાંદુલ વ્યાધિ થએલા છે, માટે આ જમાઈ આજે જીવશે નહીં. અર્થાત જીવવે કઠિન છે ॥ ૬ ॥
તાંદુલ સરિખા ઉપન્યાં, કિટક વિષમ છે અંગ; વિત્ત વજ્ર ઘણાં આપો, જમાઇને કરૂ ચંગ uu શસ્ત્ર કાઢી ગાલ છેદીયા, સાહી રહ્યા ! ચાર; બુબારવ કરતાં થકાં, કાઢવા તાંદુલ તેણી વાર ૫૫ રૂધિરાણા તેનિકળ્યા, વૈદ્દે લીધાં વસ્ત્ર દાન; ગાલ સ્ફોટક મુજ નામ દીયા, મૂરખ માટા નહીં સાન. ચેાખા જેવા દુષ્ટ કીડાએ તેના મેહાડામાં થયા છે, માટે જો મને ખુબ ધન વ વિગેરે આપે। તે હમણાં હું આને સાજે કરૂ' ! છ ા પછી તેણે હથીયાર કહાડીને મારા ગાલ ચીરી, માંહેથી ચાખા કહાડ્યા, તે વખતે મને ચાર જણાએ પકડી રાખ્યા, અને હું તે શસ્ત્રની વ્યાધિથી બ્રૂમૈથ્યૂમ પાડવા લાગ્યા ! ૮ ! તે સઘળા ચેાખા લેાહી વાળા નીકળ્યા, પછી તે વૈદે ખુબ ધન વસ્ર વિગેરે લીધાં, અને મારૂ મહામૂરખનું તે દિવસથી ગાલસ્ફોટક નામ પાડ્યુ !! ૯ ૫
મૂરખ ચારે કથા કહી, સાંભલી સલે લેાક; ન્યાય નહીં એ તુમ તા, શું કહીયે અમે ફેક. ૧૦ ધર્મવૃદ્ધિ મુનિશ્વરે કહી, મહા મુરખ તમે ચાર; વઢવાડ તજી જાઓ મદિરે, એકેક અક્ષર લેવા તાર. ૧૧ તવ દ્વિજવર તે બાલીયા, સાંભલેા તાપસ વાત; એવા મૂર્ખ અમમાં નહીં, કહે। હવે તમારી ખ્યાત.૧ તે ચારે મૂર્ખાની વાત સાંભળી સઘળા લાકે કહેવા લાગ્યા કે, આ કઇ તમારી ન્યાય નથી, એમાં અમે શુ કહીયે? ॥ ૧૦ ૫ મુનિરાજે તેા તમેાને ધર્મ વૃદ્ધ કહી છે, તમેા તા સઘળા મહામૂર્ખ છે, માટે હવે કકાસ છેડીને ઘેર જાએ, અને અકેકે અક્ષર વેચી લેજો ! ૧૧ ॥ તે સાંભળી બ્રાહ્મણેા કહેવા લાગ્યા કે હું તાપસે, અમારામાં એવા મુર્ખ કાઇ નથી, માટે તમારી વાત તમે સુખેથી કહેા? ૧૨ ढाल चौथी.
એણે સરાવરી યારી પાલી, ઉભી દોય નાગરી મારા લાલ—એ દેશી. મનોવેગ ભણે દ્વિજરાજ, સુણા તમે સહુ મલી; મારા લાલ. સુ॰