________________
(૧૯)
ખંડ ૪ થા.
તવ તાપસ કહે એમ, સાંભન્ન તુ વાર્તા; મા॰ સાં સ્મૃતિ પુરા જે શાસ્ત્ર, માંહીં અમે ધારતા. મા॰ માં ॥ ૧૬ ॥ અક્ષત યાનિ પરણી તે, નહીં દોષ એહુમાં; મા॰ ન॰ જે નારીના નાથ, ગયા પરદેશમાં. મા ગ ચાર વરષ લગે વાટ, તે જીવે વેશમાં, મા તે જો ભરતાર નાવ્યા, કરે બીજો લેશમાં. મા ક૦ ૫ ૧૭ ॥ તારે મારા ઘરમાં પણ રહેલું નહીં, તે સાંભળી હું ત્યાંથી ચાલતેા થઈ પરદેશમાં જઈ તાપસેાની ટોળીમાં ભળી ગયા, અને રૂષિના વેષ લઇને અધ્યામાં આળ્યેા. ૧૫ ત્યાં મે મારી માતાને ત્રીજી વાર પરણેલી જોઇ, તેથી મે' તાપસાને તે વિષે પુછી જોતાં તેઓએ કહ્યુ* કે, સ્મૃતિ વેદ પુરાણ વિગેરેમાં તેમ કરવાની છુટ છે ૫ ૧૬૫ જે સ્ત્રીની ચેાનિ અક્ષત છે, વળી જે સ્ત્રીના ભરતાર પરદેશ ગયે હાય, અને જે તે ચાર વર્ષ દરમ્યાન ન આવે, તે તે સ્ત્રી પુનર્લગ્ન કરી શકે છે ! ૧૭ स्वत्युकं सद्भिर्वाचा प्रदत्ताया, यदि पूर्वतरोमतः ॥
साचे दक्षतयोनिः स्यात्, पुनः संस्कार मर्हति ॥ १ ॥
ઉત્તમ માણસે પોતાની કરી કદાચ વચનથી ક્રાઇને આપી, અને તે ધણી જો મરી જાય, અને તે છેકરી અક્ષતયેાનિ વાળી હોય તે તે પુનર્લગ્ન કરી શકે છે. ૧ પુત્રવતી જે નાર, મુએ ધણી તેહના; મા॰ મુ. બેઠી રહે આઠ વરસ, લગે માન એહના. મા ફરી બીજે ભરતાર, કરે નારી વલી; મા॰ ક
લ
તા શાને કહ્યા ઢાષ, નારીને એ ટલી. મા ના ૫ ૧૮ ૫ વળી જે સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ થઇ છે, એવી સ્ત્રી પરદેશ ગએલા ભરતારની આઠ વર્ષ સુધી વાટ જુએ, અને તેમ છતાં તે ન આવે તે તે બીજે ભરતાર કરે એમાં તેને દોષ નથી એમ શાસ્ત્રોમાં કહ્યું છે ! ૧૮ ૫
श्लोकः - आष्टौवर्षाणिसपुत्रा । ब्राह्मणीपतितंपति ॥ આપ્રભૂતાવાર । પુરતોī Hમાત્રવેત્ ॥ ૨ ॥
બ્રાહ્મણની શ્રી પુત્રવાળી હાય, તેા આઠ વર્ષ સુધી, અને પુત્ર વિનાની ચાર વર્ષ સુધી, પરદેશ ગએલા ભરતારની રાહ જીવે, તેમ છતાં ન આવે તે તે બીજે ભ
તાર કરે ! ૨ ॥
પરણી છે તુમ માય, વિચાર તેહના નહીં; મા॰ વિ
તે સાંભલીને દું આભ્યા, બ્રહ્મ સાલા મહીં. મારુ બ્ર કાંતિક કારણ ભેર, ઘંટા નાદ મે' કીયા; મા॰ ધ ચાલ્યા તાપસ સાથ, તિહાં વેશ મે લીયેા. મા॰ તિ ॥ ૧૯ !! ચેાથા ખડની ઢાલ, ચેાથી એ સહી; મા॰ ચા રંગવિજયના શિષ્ય, નેમવિજયે કહી. મા ને