________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૧૫) તે લુખ્યદત્તને બીજાને દુઃખ દીધા વિના સંતોષ થાય નહીં, તેથી તેને બહુ દુઃખ દેવાથી લેકેએ તેના ગામનું કુટન નામ પાડયું; હવે ત્યાં એક તુંગભદ્ર નામે કણબી રહેતો હતો, કે જે, ઘણું દાન પુન્ય કરતો હતો, અને તેથી લોકોમાં તેની ઘણી કીર્તિ હતી કે ૩ છે હવે તે લુબ્ધદર ગુસ્સે થઈ તે બિચારા તુંગભદ્રને દંડાવવા વાસ્તે ઘણું ઘણું ઉપાય કરે, પણ તે કણબીએ તેને ઘણું ધન આપી શાંત કર્યો વળી પણ જ્યારે તે ગુસ્સે થાય ત્યારે તેને લાંચ તરીકે ખુબ ધન આપે, એવી રીતે બુદ્ધિબળે તે કણબી પિતાનું કામ પાર પાડે છે ૪
લુબ્ધની દેહે ઉપન્યો, પાપ પ્રભાવે રેગ ઉપન્ય, ઔષધ અનેક કર્યા તેહી નવી ટલે, ભૂમિ ઘાલ્યો લુબ્ધદત્ત જે હવે, આયુકર્મ તુચ્છ હતું તે હવે, આરતધ્યાન પામ્યા તે તરફડેએ છે ૫ છે પુત્ર કહે પિતાજી સાંભલો, ચિંતાતુર કાંઈ દલવલે, દાન પુણ્ય જે કહો તે કીજીયે, વૃદ્ધ પાપી તે કહે તામ, ધર્મ દાન નહીં મુજ કામ,
પુત્ર તમે સાંભળજે જે હું કએ છે હવે તે લુબ્ધદત્તને તેના પાપોને ગે એક જાતને એવો રોગ થયે; જે ઘણું ઔષધોથી પણ મટે નહીં, પછી જ્યારે તેને ભેંય પર લીધે, ત્યારે તેને હજું હું આયુ કર્મ ભોગવવાનું રહ્યું હતું, તેથી અંતરધ્યાનમાં જ રહી તરફડવા લાગ્યા. પા ત્યારે તેને પુત્ર કહેવા લાગ્યું કે, હે પિતાજી તમે આમ ચિંતાતુર થઈ શામાટે તરફડે છે, તમે જે કહો તે દાન પુણ્ય કરીએ ત્યારે તે દુષ્ટ પાપીએ કહ્યું કે, મારે ધર્મ કે દાનની કંઈ જરૂર નથી, પણ હું તમને જે વાત કહું તે ધ્યાન દઈ સાંભળજે છે દ છે
નેમ ભાગ્યે એક મુજ તણે, કાર્ય કરો તમે અતિ ઘણે, તે વલી પ્રાણ જાએ સુખ માહરએ; સકલ લોક દંડાવીયા, તુંગભદ્ર દંડ નહીં ફાવિયા, લાંચ આપીને એણે દુવારીયોએ છે ૭ લાજે કાજ એહ સિદ્ધો, રાજદંડ શિરમેં નવિ કીધે, ગો મહીષી ધણ કણ એહને છે બહુએ; માહરી બુદ્ધિ હઈડે ઘરે, છકની વાત રખે કંઈએ કરે,
રેઓ તે આણ દેઉં છું મુજ તણીએ . ૮ મારૂ એક નિયમ મેં ભાંગ્યું છે, માટે જે હું તમને કામ કર્યું, તે તો બજાવવાની હા પાડે, તો મારે જીવ ગત થાય; તે એકે સઘળા લોકોને મેં દંડાવ્યા છે, પણ એક તુંગભદ્રે મને લાંચ વિગેરે આપી પિતાને મારા સપાટામાં આવવા દીધું નથી. છે ક છે માટે શરમમાં ને શરમમાં મેં તેનાં ઉપર રાજ દંડ કરાવ્યું