________________
ખંડ ૫ મા.
કુહા સોરટા. સુગ્રીવે તેડચેા તામ, હનુમત વીર સાહામણા; તે ગયા લ કાએ સાર, શુદ્ધ કરવા ભામણા ૫૧ મુદ્રિકા આપી સાર, સંદેશા કહ્યા શ્રીરામ તણા; પ્રશ'સી સીતા નાર, કા કુશલ છે બેદુ જણા ારા લકા બાળી હનુયે, સુદ્ધ આણી સીતા તણી, શ્રીરામ દ્વવા સતાય, સૈન્ય ચાલ્યું લંકા ભણી ।૩।। પછી સુગ્રીવે હનુમાનને ખેાલાન્ગે, અને તે હનુમાન સીતાની શોધ કરવા વાસ્તે લકા ગયા ॥ ૧ ॥ ત્યાં સીતા પાસે જઈને, રામની વીંટી આપી સર્વે સમાચાર કહ્યા, તથા સીતાનાં વખાણ કરી કહ્યું' કે, ત્યાં રામ અને લક્ષ્મણ અને ખુશીમાં છે ॥ ૨ ॥ ત્યાં હનુમાને લંકા ખાળીને, સીતાની શેષ લાવી રામને આનંદ ૫માડ્યો, પછી રામ સેના લઇ લકા તરફ ચાલ્યા ॥ ૩ ॥
વાનર સદુ મિલેવ, પર્વત ઉચેલી આણીયા; બાંધી સમુદ્રમાં પાજ, પાણી ઉપર તથા પાહાણીયા ॥૪॥ રામ લક્ષ્મણના સેન, સાગર પાજે ઉતારીયા, લંકા જઇ કીધું યુદ્ધ, રાવણ રાક્ષસ મારીયા પપ્પા સભ્ય વિમલ્યા કાજ, આષધિ ગિરિ ઉચેલી ધરીય; આણ્યા લંકા પૂરી માંહીં, હનુમંત સેન બેઠા કરીય.૬ પછી ત્યાં સઘળા વાનરા મળી મોટા મોટા પર્વતા ઉંચકી લાવ્યા, અને સમુદ્રમાં પાળ આંધીને, પાણી ઉપર પાણા (પથ્થર) તરાવ્યા ॥ ૪ ॥ રામ અને લક્ષ્મણનુ સૈન્ય તે પાજ ઉપરથી સમુદ્ર ઉતરીને, લકામાં ગયુ, અને ત્યાં લડાઇ કરી રાવગુને માર્યો ! ૫ ૫ વળી સભ્ય અને વિસલ્યાને વાસ્તે મેાટા ઔષધ ગિરિને હનુમાન લકામાં ઉચકી લાવ્યેા, અને પેાતાના લશ્કરને બેઠુ કર્યું ॥ ૬ ॥
રામાયણ વાલ્મિક રિષિ, ભાષિત તેમાંહીં કહ્યું; જો સાચું હાય એહ, મુજ ભાંખ્યું ખાટુ' કેમ લધુ'. ૭ તવબાલ્યા દ્વિજરાજ, એ ખાટુ કેમ ભાંખીયે; વળી મનાવેગ કહે વાત, એક વયણ તુમ દાખીયે. ૮ વાનર પાંચે મિલેવ, ડુંગર મેટા ઉચેલીયા; લાવ્યા જોજન લાખ, સાગર બાંધ્યા જ્યુબેલીયા ॥ 4 ॥ આવી રીતે વાલ્મિક રૂષિએ પાતાના કરેલા રામાયણમાં કહ્યુ છે, માટે એ વાત જો સાચી હોય, તેા મારૂ' કહેવુ` કેમ ખાટુ' હાય ? ! છ !! ત્યારે બ્રાહ્મણેા ખેલ્યા કે, તે વાત, અમારાથી કેમ ખાટી કહેવાય ? ત્યારે મનાવેગ કહે વળી પણ તમાને હું બીજી વાત કહું છુ' તે સાંભળે ur ૮ ! વળી પાંચ વાનરો મળી મેટા પર્વતા ઉં’ચકી લાખા જોજન સુધી લાવ્યા, અને સઘળાને એકઠા કરી સમુદ્ર ઉપર પાજ માંખી ! હું !
(૨૨૦)
તા લઘુ ડુંગર તેહ, સીયાલ બે કેમ નવી ધરે; વચન સુણી દ્વિજરાજ, સત્ય સત્ય કહી ગયા ધરે. ૧૦ વાદ જીપી વન