________________
(૨૨૨)
ખંડ ૫ મે. તેમને ધ્યાનમાં વિદ્ધ કરવા લાગ્યા, તથા પ્રેમ વચને કહેવા લાગ્યાથી તેમને દયા આવી છે ૫ તે વખતે ધરણેનું આસન કંપવાથી, તેણે પ્રભુનું રૂપ લઈ બેઓને વિદ્યા આપી છે ૬ છે વિજયારધ લેઈ ચાલીયે, દક્ષિણ શ્રેણ નગર પચાસ; તે પચાસ કેડી ગામ તહાં ભલા, નમી થાપ્યો ચક્રવાલ પુરવાસ. ૦૭ ઉત્તર શ્રેણિનગર સાઠ, તેટલા કેડ છે વલી ગામ; તો.. રથનો પુર સ્વામિ વિનમી કરી,નાગરાજ ગયો નિજ ઠામ. તે ૮ નમિવસે વિધાધર ઘણું દુવા, ચક્રવાલ પુર તણું ઇસ; તે
અનુક્રમે પુર્ણ મધ નૃપ , દક્ષિણ શ્રેણ તણે મહીસ. તે છે ૯ છે. ત્યાંથી તેઓને વિજયાર્ધની દક્ષિણ શ્રેણિમાં લઈ જઈ પચાસ મોટા નગરો, તથા પચાસ ક્રોડ ગામ વસાવી આપી, ચક્રવાલ નામે રાજધાનીને નમીને અધિપતિ કર્યો છે ૭ છે અને ઉત્તર શ્રેણીમાં સાઠ નગર અને સાઠ ક્રોડ ગામ વસાવી આપી રથનેપુર નામે રાજધાનીને વિનમીને અધિપતિ કરી, તે નાગરાજ પિતાને સ્થાનકે ગયો ૮ છે એવી રીતે નમિનાં વંશમાં ચક્રવાલપુરમાં ઘણા વિદ્યાધરો થયા, ત્યાં અનુક્રમે તે દક્ષિણ એણિને પૂર્ણ મેઘ નામે રાજા થયે છે ૯ વિનમી અનુક્રમે તૃપ દુવા, ઉત્તર શ્રેણના રાય; તે સત લોચન ખગપતિ ભલો, રથનુપુર સેવે નર પાય. તે ૧૦ | ચકવાલપુર જઈ વીટીયે, સત લચને તેણી વાર તે પૂર્ણ મેઘ રણવટ કરી, હણીયો સત લોચન માર. તે ૧૧ સહસ્ત્ર લોચન તિહાં આવીયે, પિતા તણે સાંભલી મરણ; તે વિષમ સંગ્રામ તવ તેણે કર્યો, પૂર્ણ મેઘ ગયો જમ સરણ. તે ૧૨ હવે ઉત્તર શ્રેણિમાં વિનમિના કુળમાં અનુક્રમે રથનુપુર નામે શહેરમાં સતલોચન નામે વિદ્યાધર થયે છે ૧૦ છે ત્યારે સતલેચને ચક્રવાલપુરમાં જઈ ઘેરો ઘાલ્યો, ત્યાં પૂર્ણમેઘ લડાઈ કરીને સતલેચનને માર્યો ! ૧૧ છે ત્યારે તે સતલેચનનો પુત્ર સહસ્ત્રલોચન પિતાનું મરણ સાંભળી ત્યાં આવ્યું, અને મોટી લડાઈ કરી પૂર્ણ મેઘને તેણે માર્યો છે ૧૨ છે તેહ તણે સુત મેઘવાહન, સહસ્ર લોચન સાથે ગ્રામ; તે મેઘવાહન ના ભાજીને, વિમાને બેસી નિજ જમ. તે ૧૩ સહસ્ત્રલોચન પુઠે થયો, સમોસરણ દીઠું મને હાર તે મેઘવાહને પ્રવેશ કર્યા, અજિતનાથ વિદ્યા ભવતાર. તે છે ૧૪ . પાછલથી શત્રુ આવીયે, સહસ્ત્રલોચન વલી કાળ; તે
માનસ્થંભ દીઠે ભાનજ ગહ્યું, શાંતરૂપ થઈ વાંધા દયાલ. તે ૧૫ તેના પુત્ર મેઘવાહને સહલચન સાથે યુદ્ધ કર્યું, પણ ત્યાં પોતે હારવાથી મેઘવાહન વિમાનમાં બેસીને એકદમ નાસવા લાગે છે ૧૩ છે ત્યારે સહઅલેચન તેની