________________
(૨૨૪)
ખંડ ૫ માટે
સમુદ્રમાંહી દ્વીપ અનેક, લેાક વસાવ્યા તેણે વિવેક માનુ રાક્ષસ દેવ રાક્ષસ કેડે, એકસઠ રાજા ગયા છે તેડે ॥ ૨ ॥ કીર્તિધવલ રાજના વસ, લકા રાજ કરે પરમસ લક્ષ્મીમતી છે રાણી તાસ, સુખ ભાગવે કરેય વિલાસના ૩ ।। હવે તે મેઘવાહનને તનુમતી નામે ગુણવાન સ્ત્રી હતી, તેની કુખે ભાનુ રાક્ષસ અને દેવ રાક્ષસ નામે બે પુત્રાનેા જન્મ થયા ॥ ૧ ॥ તેઓએ સમુદ્રમાં રહેલા અનેક દ્વિપામાં માણસાની વસ્તી વસાવી, અનુક્રમે તેઓની પછી એકસઠ રાજા ત્યાં થયા !! ૨ ! ત્યાં પછી તે લકામાં કીર્તીધવલ રાજા રાજ કરતા હતા, તેને લક્ષ્મીમતી નામે સ્ત્રી હતી, તેની સાથે તે હમેશાં સુખવિલાસ ભોગવતા હતા ૫ ૩ ૫ રતન સ’ચય પુર દક્ષિણ શ્રેણ, શ્રીક’ઠું ખગપતિ રાજ તેણે; તીહાંથી લકાપુરી આવ્યા, બેન બનેવી મલવા ધાયા ૫.૪ ૫ કીર્તિધવલ રાન્ત આનંદ, સાલાને આલિંગ્યા જન વૃંદ; લક્ષ્મીમતી મલી ભાઇને, માન સનમાન દીધાં ધાઇને ॥ ૫ ॥ કીર્તિધવલ કહે સાંભલા સાર, તુજ સાથે મુજ સ્નેહ અપાર; જે જે લક્ષ્મી છે અમારે, તે તે શ્રીકંઠ છે તુમારે ॥ ૬॥ હવે દક્ષિણ શ્રેણીમાં રતનસ'ચય નામે નગરીના શ્રીકઢ નામે વિદ્યાધર, પેાતાની એન અને અનેવીને મળવા વાસ્તે લકામાં આવ્યે ॥ ૪ ॥ ત્યાં કીર્તિધવલ માણસે સહિત સાળાને મળ્યા, તથા લક્ષ્મીમતીએ પણ પોતાના ભાઇના ઘણા આદરસત્કાર આપ્યા ! પ ॥ પછી કીર્તીધવલે શ્રીકડને કહ્યું કે, અમારે તમારા સાથે ઘણા સ્નેહ છે, માટે જેજે આ લક્ષ્મી અમારી પાસે છે, તે સઘળી તમારીજ છે ! દા દ્વિપ દેશ પુર પાટણ જાણા, જે આપણે છે તે તુમે માણા; જે જોઇએ તે માગા આજ, રત્ન દ્વિપાદિક ભાગવા રાજ ।। ૭ । વાનર દ્વિપ માગ્યું અભિરામ, શ્રીક સાલાને આપ્યું' તામ; બેન બનેવીને મેાકલાવી, વાનર દ્વીપે આણુ પલાવી । ૮ । કુટુંબ સેનાદિક પરિવાર, વિષે આણી વાસ્યા નરનાર; વાનર દ્વીપ મધ્યે છે સાર, કીષ્કધ પર્વત ઊંચા અપાર ॥ ૯ વળી આ એટ, દેશ, નગર, ગામ વિગેરે જે કંઈ મારૂ' છે, તે સઘળુ' તમારૂ જ એમ માની, તમારે જે જોઇએ તે માગી લ્યા, અને ખુશી હોય તે આ રદ્વિપનું રાજ પણ ભાગવા ॥ ૭ ॥ ત્યારે શ્રીકંઠે વાનરદ્વીપ માગ્યે, તે તેણે આપી ત્યાં તેને પાતાની બેન સહીત મેાકલાવીને તેની આણુ ફેરવાવી ૫ ૮ ! ત્યાં પેાતાનુ કુટુબ, સેના, માણસા આદિક પરિવાર લાવીને તેણે વસાવ્યા; હવે વાનરદ્વિપમાં ઞીપ્સધ નામે એક ઘણાજ ઉચા પર્વત છે ! ૯ u
કધપુર વાસ્યા શ્રીક’, રાજ્ય ભાગવે મન ઉત્કંઠ; ખગે વિદ્યા વાનરી સાધી, તે માટે કહેવાય હિર બાંધી । ૧૦ ।।