________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૨૫) વાનર દ્વીપ ઘણાં વાનર, વિનેદ ક્રીડા કરે તે ફરફર; શ્રીકંઠ વિધાધર નર વરેશ, વાનર રમત કરે વિશેષ છે ૧૧ છે મુગટ છત્ર ધજાદિક ગેહ, સઘલે વાનર લીખીયા તેહ; વાનર કહે લોક અજાણ, વિદ્યાધર રાજાએ સુજાણ. ૧૨ છે. ત્યાં તે કંધપુર નગર વસાવીને આનંદથી રાજ્ય ભેગવવા લાગે વળી ત્યાં તેણે વાનર વિદ્યા સાધી, તેથી તે હરિબંધી (વાન) પણ કહેવાય છે કે ૧૦ કે હવે તે વાનરતીપમાં ઘણાં વાંદરાએ આનંદ સહીત આમ તેમ કુદી કીડા કરતા હતા, ત્યાં તે શ્રીકંઠ વિદ્યાધર પણ તેઓની સાથે ક્રીડા કરવા લાગ્યા છે ૧૧ છે વળી પિતાના મુગટ, છત્ર ધજા આદિકમાં પણ વાનરોનાં ચિત્ર કહાડ્યા; તેથી કેટલાક અજાણ લેકો તેમને વાનર કહેવા લાગ્યા તથાપી તે ડાહ્યા વિદ્યાધર રાજા હતા. ૧૨
એણી પરે મેઘવાહન લંકેશ, મુગટ ધ્વજ છ રાક્ષસ; મેધવાહન કલે ઉપન્યા રાય, ત્રિખંડ પતિ રાવણ તે થાય છે ૧૩ છે શ્રીકંઠ ખગેશ પરંપરા જાણ, વાલી સુગ્રીવ પવન્નાદિક ભાણ નેમિ વિનેમિ વિશે વિખ્યાત, વાનર રાક્ષસ નહિ વાત છે ૧૪ વાનર તે તિર્યંચની જાતિ, વ્યંતર રાક્ષર હેયે ભાતિ;
પશુ વ્યંતર કેમ હોય ચૂધ, એ સહુ જાણો મહા વિરૂદ્ધ છે ૧૫ વળી એવી જ રીતે લંકાના રાજા મેઘવાહને પિતાના મુગઢ, ધજા, છત્ર વિગેરેમાં રાક્ષસના ચિન્હ રાખ્યા; તેથી લેક તેમને રાક્ષસ કહેવા લાગ્યા. તે મેઘવાહનનાં કુળમાં રાવણને જન્મ થયે, કે જેણે ત્રણ ખંડો સાધ્યા છે ૧૩ . શ્રીકંઠ વિદ્યાધરના વશમાં સૂર્ય સમાન વાલી, સુગ્રીવ, તથા પવન આદિકની ઉત્પત્તિ થઈ એવી રીતે નમિ અને વિનામીનાં વંસમાં તેઓ ઉત્પન્ન થએલા છે; કાંઈ તેઓ વાનર અને રાક્ષસ નહતા . ૧૪ છે હવે વાનર તે તિર્યંચ જાતિ છે, અને રાક્ષસ અંતરની જાતિ છે, તે પશુ અને વ્યંતરનું યુદ્ધ શી રીતે થાય? માટે તે વાત તે અસંભવિત જાણવી છે ૧૫ છે
વિદ્યાધર વિદ્યાબલ ચાલે, ગિરિ ઉચલતાં તતક્ષિણ ઝાલે; કદાચિત હોય તે સબલી હય, સાગર બંધન ઘટતું જોય છે ૧૬ મનોવેગે કથા કહી સાચી, પવનવેગ મનમાં રહ્ય રાચી; જિનવર વચન કયાં અંગિકાર, મિથ્યા વચન કીધાં પરિહાર છે ૧૭ પાંચમા ખંડ તણી દ્વાલ, ચેથી કહીયે નિપટ રસાલ; રંગવિજય શિષ્ય એમ બોલે, નેમવિજયને નહીં કોઇ તોલે છે ૧૮ વળી વિદ્યાધરો પિતાની વિદ્યાનાં બળથી પર્વત ઊંચકી પણ શકે, વળી કદાચ તે બહ બલવાન હય, તે સમુદ્ર ઉપર પાજ પણ બાંધી શકે છે ૧૬ છે એવી રીતે મને વેગની સાચી કથાથી પવનવેગે મનમાં આનંદ પામીને જિનેશ્વરનાં વચને અંગીકાર કર્યા, તથા મિથ્યાત્વના વચનેને ત્યાગ કર્યો છે ૧૭ છે એવી રીતે પાંચમાં