________________
ધર્મ પરીક્ષાને રાસ..
(૨૨૭) ढाल पांचमी.
વયરાગી થયે–એ દેશી. લંકા પરિસર એક દરે, મુનિ સુવ્રત જિનરાય; વિહાર કરતા આવીયારે, સાધુ તણે સમુદાયે રે. સુગુણ સાંભળે છે એ આંકણી ૧ ખર દૂષણ ભૂપતિ ભલોરે, રાવણ બનેવી તેહ, ચંદ્રનખા નારી તણેરે, પતિ કહેવાય એરે. સુ છે ૨ સમોસરણ દેવે રચ્યુંરે, ભામંડલે કરી સાર; બગડે બેઠા દેશનારે, કરે ભવિક જન વિસ્તારરે. સુ છે ૩ છે એક વખત મુનિસુવ્રતસ્વામિ વિહાર કરતા કરતા, કેટલાક સાધુઓના પરિવાર સહિત લંકા પાસે આવ્યા છે ૧ છે ત્યાં રાવણની બેહેન ચંદ્રનખાને પતિ ખરષણ નામે એક ઉત્તમ રાજા હતો ૨ છે ત્યાં દેવેએ ભામંડલ સહિત સમોસરણની રચના કરી, ત્યાં ત્રગડા ગઢ ઉપર બેશી મુનિસુવ્રતસ્વામિ દેશના દઈ ભાવિક અને આ ભાવ થકી તારવા લાગ્યા છે ૩ છે વન પાલક જઈ વિનવે, સાંભલો સ્વામિરે વાત; આજ આવ્યા છે આપણેરે, ત્રિભુવન સ્વામિ વિખ્યાતરે. સુજો વારૂ દિધ વધામણી રે, થયે મન ઉછરંગ; ચતુરંગ સેના લેઈ કરીરે, વાજતે ઢાલ મૃદંગેરે. સુ| ૫ | બેઠા જિન વાંદી કરીરે, અભિગમ સાંચવી પાંચ દેશના સાંભલી જિન તણી રે, મૂકી મન ખા ખાંચારે. સુ છે ૬ ત્યારે વનપાલકે (માળીએ) રાજાને આરામણ આપી કે, હે સ્વામિ આજે આપણા ઉદ્યાનમાં ત્રણ ભુવનનાં સ્વામિ આવ્યા છે ૪ છે તે સાંભળી રાજાને આનંદ થવાથી, તેણે વનપાલકને વધામણી આપી, અને ચતુરંગી સેના સહિત વાજિંત્ર વાગતે ત્યાં આવ્યા છે ૫ છે ત્યાં તેણે પાંચ અભિગમ સહિત વાંદીને જિનેશ્વર પાસે બેશી મનને પવિત્ર કરી દેશનાં સાંભળી છે ૬ છે દીજે અમને સુખાસિકારે, સ્વામિ આપે સે; અરથ સરે અમને ઘણેરે, તુમને લાભ વિશેષરે. સુ| ૭ તવ ત્રિભુવન સ્વામિ કહેરે, સાંભલે રાય સુજાણ; ભેગ કરમા તુમને ઘણેરે, કેમ પાલસો પચખાણેરે. સુત્ર છે ૮ તવ રાવણ ફરી વિનવે, મુજથી થાયે જેહ; તેહ ઉપાય કહે હવે, પાલું નિશ્ચય તેહરે. સુ છે ૯ો. પછી રાવણે કહ્યું કે, હે સ્વામિ અને સુખાકારી એવી કાંઈક બાધા આપે, કે જેથી અમારું કામ થાય, આપને પણ વધારે લાભ થાય છે ૭ છે ત્યારે મુનિસુવ્રત