________________
(૨૨૬)
ખંડ ૫ મા.
ખડની રસાળ એવી ચાથી ઢાલ સપૂર્ણ થઇ ર`ગવિજયના શિષ્ય તેમવિજય સ
માન કાઇ નથી ! ૧૮ ॥
મુદ્દા. પવનવેગ કહું ભાઇને, રાવણ કેરી વૃતાંત, કે મિથ્યાતિએ અચ્છે, કે જિનશાસન સાંત ા! મનાવેગ કહે સાંભલા, રા. વણ કેરી વાત; જેમ નિશ્ચય તુમને પડે, ભાંગે મનની ભ્રાંત ।। ૨ ।। ત્રિકુટ ગઢ લંકા તણા, માટેા મહીયલ માંહીં; રાવણુ રાજ તિહાં ભાગવે, હારતણું મહીમાંહીં ॥ ૩ ॥
પછી પવનવેગે પુછ્યું' કે હે ભાઈ, રાવણનુ· વર્ણન મિથ્યા મતમાંજ છે કે, આપણા જિન મતમાં પણ છે? ॥ ૧ ॥ ત્યારે મનાવેગે કહ્યુ કે, રાવણની વાત પણ તમે સાંભળેા, કે જેથી તમાને નિશ્ચય થઇ, તમારા મનના સંદેહ દૂર થાય ॥ ૨ ॥ આ પૃથ્વીમાં લકાના ત્રગડા માટા ગઢ છે, ત્યાં હારના પ્રભાવથી રાવણ રાજ્ય કરતા હતા ॥ ૩ ॥
ત્રિખંડ રાજ્ય તણા ધણી, નવ ગ્રહ બાંધ્યા પાય; વીસ ભુજ તેણે કરી, સુરનર સેવે પાય ૫૪ ત્રિસ સહસ વર્ષ તણી, આયુ સ્થિતિ કહેવાય; નવ ધનુષ કાયા તણા, માને કહ્યા જિનરાય ।। ૫ ।। બત્રીસ સહસ નારી છે, પુત્ર પુત્રી રિવાર; માતાએ જસ ધણાં, કહેતાં નાવે પાર ॥ ૬ ॥
તે ત્રણ ખંડના રાજા હતા, વળી નવ ગ્રહેાને તે તેણે પોતાના પગે બાંધી રાખ્યા હતા, વળી તેને વીસ હાથ હેાવાથી, દેવ તથા મનુષ્યા તેની સેવા કરતા ॥ ૪ ॥ વળી જિનેશ્વરે તેનું ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય તથા નવ ધનુષ્યનુ દેહનુ પ્રમાણુ કહ્યુ છે. ા પ ા તેને ખત્રીસ હજાર તેા સ્ત્રીઓ હતી, વળી કેટલાક પુત્ર અને પુત્રીના પિરવાર તેને હતેા, વળી તેને એટલા તો જમાઇ હતા કે તેના કહેતા પાર પણ આવે નહીં ૫ ૬ u
અડ
લાખ બેતાલીસ ગજ તુરી, લાખ બેતાલીસ રથ; ક્રેડ તાલીમ પાયક ભલા,આયુ છત્રીસે' મુથ્થ ાળા સેાલ સહસ સામત છે, ક્રાડ અડતાલીસ ગામ; અઢાર ક્ષેાણી કટક તણા,
રાજા રાવણુ નામ । ૮ ।
વળી ખેતાલી લાખ હાથી, બેતાલીસ લાખ ઘેાડા, બેતાલીસ લાખ રથ, અડતાલીસ ક્રોડ પાળા ( પાયદળ) તથા છત્રીસ જાતના હથીયારે તેને હતા ! છ ા વળી તે રાવણુ રાજાને સાળ હજાર તા સામત હતા, તથા અડતાલીસ ક્રોડ ગામ હતા, તેમ તેનું સૈન્ય અઢાર ક્ષેાણી જેટલું હતુ... ! ૮ ॥
*હારના પ્રભાવે કરી રાવણુના દશ મસ્તક દેખાતા હતા, તે અપેક્ષા કરી કવીએ તેને વીશ હાથ હૈાવા વિષે દર્શાવેલું માલમ પડે છે.