________________
ધર્મ પરીક્ષાના રાસ.
માંહીં, આયા પૂર્વલી પરે; મનાવેગ કહે સુણા ભાય, સુગ્રીવ હનુમંત વાનર કરે ! ૧૧ ૫ વિદ્યાધર દુવા રામ, રાવણુ રાક્ષસ વિ હોયે; ખગપતિ તણા વસ ચંગ, પવનવેગ તુમે સાંભલે। ।। ૧૨ ।
તે આ એક નાનકડા ડુઇંગરને તે શિયાળીયાએ શામાટે ન ઉચકી શકે ? તે વચન સાંભળી બ્રાહ્મણેા સઘળા સત્ય સત્ય કહી પાત પાત.ને ઘેર ગયા । ૧૦ । એવી રીતે તેઓ બન્ને આગળની માફક વાદ જીતીને વનમાં આવ્યા, ત્યારે મનેવેગ પવનવેગને કહેવા લાગ્યા કે, હે ભાઈ, એ સુગ્રીવ, તથા હનુમાન વાંદરા નહાતા. ૧૧ રામ વિદ્યાધર થયા, તેમ રાવણ રાક્ષસ નહેાતા, માટે હે ભાઈ તે વિદ્યાધરના વંશનુ' વૃતાંત તમે સાંભળે ? ૫ ૧૨ ા
ढाल त्रीजी.
(૨૨૧ ).
રામ પુરા બજારમાં—એ દેશી.
કાશલ દેશ અયેાધ્યાપુરી, રાજ પાલે નાભિ રિઢ, તારી બલીહારીરે આદિ જિષ્ણુદની એ આંકણી-હાજી મરૂદેવી ઉદરે ઉપન્યા, રિષભ દેવ પ્રથમ જિષ્ણુ દ. તા॰ ॥ ૧ ॥
ત્રાસી લાખ પુરવ ગયા પછી, ભરતને આપ્યુ નિજ રાજ; તે આદિ દેવે દીક્ષા તે અનુસરી, કાયાત્સર્ગ ધરી કરે કાજ. તે॰ ॥ ૨ ॥ ધ્યાન ધરે જિન જે હવે, તેહવે આવ્યા. સાલા બેહ; તા નમિ વિનમી નામે ભલા, આદિ દેવ મતે કહે તેઙ. તે ॥ ૩ ॥ કાશલ નામે દેશમાં અયેાધ્યા નગરીમાં નાભિ રાજા રાજ કરતા હતા, ત્યાં મરૂદેવી માતાની કુખે રિષભદેવ નામે પ્રથમ તીર્થંકરના અવતાર થયે ॥ ૧ ॥ ત્રાસી લાખ પૂરવ વર્ષો ગયા ખાદ તેએ (રિષભદેવ) પેાતાનુ' રાજ ભરતને સોંપી, પાતે દીક્ષા લઇ કાયાત્સર્ગે ધ્યાને રહ્યા !! ૨ !! પછી જ્યારે તે ધ્યાન ધરીને ઉભા છે, ત્યારે તેના નમિ અને વિનમિ નામે બન્ને સાલાએ તેમની પાસે આવ્યા ॥ ૩ ॥ પુત્ર સહુને વ્હેંચી આપીયા, દેશ નગર તુમે દેવ; તા અમને કાંઇ નહીં આપીયુ, તુમારી ઘણી કીધી સેવ. તે। એણી પરે માગે સાલા ઢોય, હઠ લેઇ ધરી રહ્યા પાય; તે ધ્યાન વિધન સ્વામિને કરે, દિન વચને કૃપા થાય. તે। ।। ૫ ।। આસન કપ્યું ધણેંદ્રતુ, નાગરાજ આવી કરે કાજ; તા વિધા આપી બેદુને ધણી, રૂપ ધરી જિનરાજ. તેા અને કહેવા લાગ્યા કે, તમાએ સઘળા દેશ, નગર વિગેરે તમારા પુત્રાને તમે વેચી આપ્યા, અને અમેએ તમારી ઘણી સેવા કર્યાં છતાં, અમેને કઇ તમેએ આપ્યુ નહીં !! ૪ ૫ એવી રીતે બન્ને સાલાએ હઠ લઈને પ્રભુના પગે પડી તે ઝાલીને
।। ૪ ।
॥ ૬ ॥