________________
ધર્મ પરીક્ષા રાસ.
સાંભલો દ્વિજ રાજ હા, ગુ॰ દેખાડુ જેજે જિહાં કહ્યું જી; રામાયણ પુરાણુ હા, ગુ॰ વાલ્મીકે ભાંગ્યુ. તે લધુ જી ૫ ૧૩ ॥ એક વાર શ્રી રામ હા, ગુ॰ સીતાસુ વનવાસે ગયાજી; ખરદુષણુ મારી જામ હા, ગુ॰ લક્ષ્મણ સદુ વનમાંહી રહ્યાજી । ૧૪ । સુર્યનખા ગઇ તામ હા, ગુ॰ રાવણ રાજ ઉપાઇઓછ;
સીતા લેવાને કાજ હા, ગુ॰ ધસમસ્યા રાવણ ધાઈયાજી । ૧૫ । માટે હું બ્રહ્મણા જે જે વાત જે જે પુરાણામાં કહી છે, તે તમેાને હુ· સભળાવું છું; હવે વાલ્મિક રૂષિએ રામાયણમાં કહ્યું છે તે સાંભળે! ॥ ૧૩ ૫ એક વખત શ્રીરામચંદ્રજી સીતાની સાથે વનવાસે ગયા, ત્યાં ખરદૂષણને મારીને લક્ષ્મણની સાથે સઘળા વનમાં રહ્યા હતા !! ૧૪ !! ત્યારે સુર્યંનખાએ રાવણ પાસે જઇ, તેને ચડાવવાથી, તેને સીતાનુ' હરણુ કરવાની ઇચ્છા થવાથી તે એકદમ ત્યાં આવ્યા. ૧૫ સીતા લેઇ ગયા તેહહા, ગુ॰ મેાહથી રામ દુખીયા દુવાજી; એહવે વાનર રાજહેા, ગુ૰ સુગ્રીવના વિચાર નુયાજી ॥ ૧૬ ॥ સુગ્રીવ તણી જે નારહેા, ગુરુ વાલી વાનર લેઇ હારીયેાજી; તવ શ્રીરામે તેહહા, ગુ॰ વાલી વાનર તે મારીયાજી ।। ૧ ।। સુગ્રીવ થાપીયા રાજહેા, ગુ॰ નારી આવી તારા રેંગ ભરીજી; તવ બાલ્યા સુગ્રીવ રાયહા, ગુ॰ કાર્ય કહેા સ્વામિ કૃપા કરીજી ।૧૮। પછી જ્યારે રાવણ સીતાને લઈ ગયા, ત્યારે રામ મેહુને વશે અત્યંત દુઃખ ધરવા લાગ્યા, એટલામાં તેને વાંદરાઓના રાજા સુગ્રીવની વાત યાદ આવી ૫ ૧૬ ૫ સુ ગ્રીવની સ્ત્રીને વાલી નામે વાંદરા હરી ગયેા હતેા, ત્યારે રામે સુગ્રીવની મદદે જઇ વાલી વાંદરને માર્યો હતેા ! ૧૭ ! પછી સુગ્રીવને રાજ આપી, તેની મનેહર તારા નામે સ્ત્રી તેને સેાંપી, પછી સુગ્રીવ ત્યાં આવી રામચંદ્રને કહેવા લાગ્યા કે, હે સ્વામિ શું હુકમ છે ? તે કહેા ॥ ૧૮ ૫
તુમે પર ઉપગારીહા, ગુ॰ કીધા સ્વામી મુજ અતિ ધૃણાજી; નેહ થકી તુમે દેવહેા, ગુરુ સેવક દુ છું સ્વામો તુમ તણેાજી ૫ ૧૯ ૫ રામ કહે સુણા મિત્રહા, ગુ॰ નારી ગઇ છે મુજ તણીજી; તેહના કરા સંભાલહા, ગુરુ કીહાં છે સીતા વãભ ધણીજી ૫ ૨૦ ॥ પાંચમા ખડ તણી ઢાલહા, ગુ બીજીએ કહી નિરમલીજી; રંગવિજયના શિષ્યહા, ગુ॰ નેમવિજય કહે અતિ ભત્રીજી ॥ ૨૧ ॥ વળી હે સ્વામિ તમે મહાપરાપકારી છે, તેમાં પણ મારા ઉપર તેા વિશેષ ઉપકાર કર્યો છે, માટે હું તમારા પ્રેમ સહીત સેવક઼ છુ. ૫ ૧૯ ॥ ત્યારે રામે કહ્યું કે, હે મિત્ર, મારી વહાલી સ્રી સીતા કયાંક જતી રહી છે, માટે તેની તમે તપાસ કરા, કે ક્યાં છે ॥ ૨૦ ૫ એવી રીતે ર'ગવિજયના શિષ્ય નેમવિજયે પાંચમા ખંડની ખીજી નિર્મળ ઢાલ કહી ॥ ૧ ॥
(૨૧૯)