________________
(૨૧૮),
ખંડ ૫ મે. બે જંબુક મલી જામ છે, ગુ. અમને ખાસ સુધા વશ પડ્યા; પારધી આવ્યા તામ હે, ગુસ્વાન સહિત પાપે નડ્યા . પ સ્વાન ભયથી તેહ હો, ગુનાઠાં બેહુ તે સિયાલીયાં; ડુંગરથી ઉતર્યા બેહ હો, ગુ. પારધી પેઠે ચાલીયાજી tr૬ ત્યાંથી તે શિયાળો બાર જોજન સુધી તે પર્વતને ઉચકી ગયા, અને ત્યાં જઈ વનમાં તે પર્વતને મુકી તેઓ ભક્ષણ કરવા લાગ્યા ૪ પછી અમે બને વિચારવા લાગ્યા કે, આ બન્ને સિયાળે જ્યારે ભૂખને વશે અને ખાશે, ત્યારે અમે શું કરશું? પણ એટલામાં તે તેનાં પાપનાં જોરથી એક શિકારી કેટલાક કુતરાએ સાથે ત્યાં આવી ચડ્યો છે ૫ છે તે કુતરાઓને જોતાંજ બીકના માર્યા તે શિયાળે ત્યાંથી નાસી ગયા; પછી અમે બન્ને ડુંગર ઉપરથી ઉતરીને તે શીકારીની પાછળ પાછળ ગયા છે ૬ છે
ભયભીત થયા અમે બેહ હે, મુછ ભૂમી જોઈ તવ અતિ ઘણીજી; સંબલ રહિત અપાર હો, ગુo વાર નહીં વલી કેહ તણજી. ૭ વલી વિચાર્યું એમ હો, ગુબોધ ધર્મ છે અને તેણે; લેઈએ દીક્ષા બેહ હો, ગુ. રક્ત વસ્ત્ર છે ગુરૂ ગુણાજી એ ૮ છે બે ભાઈ ચિંતવી એમ હો, ગુરુ મસ્તક મુંડાવ્યાં બે જણાજી; રાતાં વસ્ત્ર પહેરેય હો, ગુરુ બૈધ ધર્મ મુખે ભજી એ ૯ છે ત્યાં ઘણું જ મેટું મેદાન જોઈ અમે ડરવા લાગ્યા, કે આપણી પાસે કંઈ ભાતું પણ નથી, તેમ વળી અહીં આપણું કેઈ સારસંભાળ કરે તેમ પણ નથી કે ૭ ત્યારે અમે વિચાર્યું કે, આપણે ધર્મ તે બૌધને છે, વળી આપણી પાસે આ રાતા વસ્ત્રો પણ તૈયાર છે, માટે આપણે દીક્ષાનો વેશ જ ધારણ કરીયે છે ૮ છે એમ વિચારિ અમે બને માથા મુંડાવી, રાતા વસ્ત્રો પહેરી મઢેથી બૈધ ધર્મનાં પાઠ ભણવા લાગ્યા છે ૯ છે કાઠી કર ધરેવ હા, ગુ. ઘર ઘર ભિક્ષા બેદુ ભમુજી; પાત્ર પડે તે લેય હો, ગુસાત સાત ઘડી માહે જમુછો ૧૦ ભમતાં દેશ વિદેશ હો, તુમ નગરે અમે આવીયાજી; તવ બોલ્યા દ્વિજરાજ હા, ગુ. અસત્ય વચન તુમે લાવીયાજી ૧૧ જે સહુ ખોટું સંસાર હો, ગુડતેલી કરી તુને ઘડવાજી; તવ બોલ્યો મનોવેગ હો, ગુ. એ સહુ તુમ પુરાણે જડ્યાજી ૧ર છે વળી હાથમાં લાકડી લઈ, ઘર ઘર પ્રતે ભક્ષા માગવા લાગ્યા, તથા સાત સાત ઘડીએ, પાત્રમાં જે કાંઈ કેઈ આપે તે ખાવા લાગ્યા છે ૧૦ છે એમ દેશાવરમાં રખડતાં રખડતાં આ તમારા નગરમાં અમે આવ્યા છીએ, તે સાંભળી બ્રાહ્મણો કહેવા લાગ્યા કે, આ તો તમો જુજ બોલે છે ! ૧૧ છે વળી આ સંસારમાંથી સઘળું જીઠું એકઠું કરી વિધાતાએ તમે ને બનાવ્યા છે, તે સાંભળી મનેવેગે કહ્યું કે, તેવી જ સઘળી વાત તમારા પુરાણોમાં પણ કહી છે કે ૧૨ છે