________________
(૨૧૬)
ખંડ ૫ મે. નથી, વળી એની પાસે ગાય, ભેસે, ધન, તથા અનાજ પણ ઘણું છે, માટે કંઈ પણ શંકા રાખ્યા વિના તે મારૂં કહ્યું તમે અંગીકાર કરે અને મારા મુઆ પછી તમે રડો તે તમને મારા સેગન છે ૮ છે
પ્રાણ ગયા પછી મુજ વલી, વસ્ત્ર શિંગાર પહેરાવો વલી, પાછલી રાત્રિ મુજ લેઈ ઉભે રાખજે, તુંગભદ્ર ખેત્ર સેઢે રહી, મુજ હસ્તે કાઢી ગ્રહી, ગાય ભેંસ ઘાલી તમે ઓલવી રહીએ છે ૯ છે કણબી આવી મુજ લથડસે, જીવ રહિત અંગ ભૂમિ પાસે, બુમ પાડી તુમે લેક બહુ મેલજો; મુજ તાતને કીધે ઘાત, હત્યારે એ લોક સુણે વાત,
પિકારી રાજ કને દંડાવજોએ | ૧૦ | પછી જ્યારે મારે જીવ જાય, ત્યારે મને ખુબ વસ્ત્રાલંકાર પહેરાવી પાછલી રાતે મને વઈને ઉભે રાખજે, પછી તુંગભદ્રના ખેત્રને સિમડે મને લઈ જઈને મારા ટેકા કાઢીને, એક ગાય અથવા ભેંસનું એઠિંગણ દઈ મને ઉભાડજે | ૯ પછી કણબી આવીને મારી સાથે લડશે, ત્યારે મારું શરીર મડદુ હેવાથી તુરત જમીન પર પટકાશે, અને તેવાજ તમે સઘળા બૂમ મારી લોકોને એકઠા કરજે, અને તે વખતે તું કહેજે કે આ પાપીયે મારા બાપને મારી નાખે, એમ કહી રાજા પાસે તેને દંડ કરાવજે ૧૦ |
મુજ હસ્તે તમે બોલ દે, સીખ સઘલી પાલી લે, તવ પુત્ર બોલ દીધે પિતા કરેએ . પ્રાણ ગયા લુબ્ધદત્તના, નરક દ્વારે પહોંચ્યા તર્તના, સિખ સદ્દ કરી પુત્ર તુંગભદ્ર દંડાવીએ છે ૧૧ છે પર વિઘન સંતેષી, નર હોયે જે એહ રાશીયે, તે કેમ વિપ્ર સભામાં બોલીએ, વાડવ કહે તુમે સાંભ, અમમાં એહ માં બોલે, સાચાં તે વચન બોલો તુમે આપણાએ છે ૧૨ પાંચમા ખંડ તણી કહી, ઢાલ પેહલીએ સહી, શ્રેતા સાંભલ તુમ સદુ મલીએ; રંગવિજય શિષ્ય એમ કહે, નેમવિજય તે સદ,
નિર વહે સાચો નર સંસારમાંએ છે ૧૩ માટે હવે તે વાત પાળવાને મને કેલ આપ, તે સાંભળી પુત્રે તે વાત કબુલ કરી કોલ આપે, કે તુરત લુખ્યદત્તને જીવ ત્યાંથી ચવી નરકે ગયે, પછી તે પુત્ર બાપનાં કહેવા પ્રમાણે કરી તુંગભદ્રને દંડ કરાવ્યા છે ૧૧ છે માટે એવો કોઈ કોથી, અને પર વિઘ સંતોષી (અદેખે) માણસ આ સભામાં હેય તે અમારાથી