________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૧૭) શી રીતે બોલાય, તે સાંભળી બ્રાહ્મણોએ કહ્યું કે, અમારામાં એ કઈ માણસ છે જ નહીં, માટે તમે તમારે ખુશીથી સાચી વાત કહે છે ૧૨ છે એવી રીતે પાંચમાં ખંડની પહેલી ઢાલ સંપૂર્ણ થઈ, હે શ્રોતાજને તે તમે સાંભળજે, રંગવિજયના શિષ્ય નેમવિજયજી કહે છે કે, જે માણસ સાચો હોય તેજ આ દુનીયામાં ચાલી શકે છે કે ૧૩ છે
કુણા. ખગપતિ કહે જિવર સુણે, પુરવ દિશિ સુખ ખાણ, વિક્રમ પુર સોહામણું, ચતુરનરનારીવખાણવાળા તાત માત મુજ તિહાં વસે, બોધ ભક્તી કરે તેહ બોધ પાસે અમ મુકીયા, લેવા વિધાન છેહા રા ભણું ગણું શાસ્ત્રજ ઘણાં, ગુરૂના કરૂં બહુ
કામ એક વાર ગુરૂ લુગડાં, નદીએ ઈસુકાવ્યાં તા. ૩ પછી તે વિદ્યાધર (મને વેગ) બ્રાહ્મણને કહેવા લાગ્યું કે, પૂર્વ દિશામાં એક વિક્રમ પુર નામે મનહર નગર છે, ત્યાં સ્ત્રી પુરૂષે બહુજ ડાહ્યાં વસે છે ! ૧ છે ત્યાં મારા માબાપ રહેતાં હતાં, અને તેઓ બૌધ ધર્મ પાળતા હતાં, પછી અને વિદ્યા ભણવા માટે એક બૌધ સાધુ પાસે મોકલ્યા છે ૨ છે ત્યાં ખુબ શાસ્ત્રો ભણું ગણું તથા ગુરૂનું કામ કાજ પણ બહુ કરું, એક વખતે ગુરૂનાં લુગડાં નદીમાં પેઈને સૂકાવા ક્યાં છે ૩ છે
ઢાઢ . મારી અરજ સુણજે હે, મછરા નાયક, વિનતિ અવધારી ગુજર પધારજી.-એ દેશી. પાણી બાહિર ભલી ભૂમી હો,ગુણનાયક, સુકવીયે રતાંબર અમે બે જણાજી; સિયાલ બે આવ્યા તામ હે, શું ભય ઉપન્યા અમને અતિ ઘણાજી. ૧છે રાતા લુગડાં લઈદાય હો, ગુ. ભાઈ અમે દોય નાઠા ઉતાવલા; પેઠે ધાયાં તે સિયાલ હો, ગુરુ તવ ગિરિ ઉપર ચડયા અમે બલા છે ૨ બૂમ પાડી અમે બે ભાય હા, ગુરુ ધાઓ લોક અમ રક્ષા કરોઇ; ડુંગર ઉચેલી તામ હો, ગુ અમ બેદુ સહિત આકાશે ધરેજી ૩ છે ત્યાં નદીને કાંઠે અમો બને તે રાતા વસ્ત્રો સુકાવતા હતા, એટલામાં ત્યાં બે સિયાળીયાં આવી ચડ્યાં, તે જોઈ અમે બહુ ભય પામ્યા છે ૧ છે અમે બને ત્યાંથી તે રાતા વસ્ત્રો લેઈને ભાગ્યા, એટલે તે સિયાળે અમારી પાછળ પડ્યાં, ત્યારે અમે એક પર્વત ઉપર ચડી ગયા ૨ છે ત્યારે અમે બને બૂમ પાડી કોને કહેવા લાગ્યા કે, અમારી મદદ કરો, એટલામાં તો તે શિયાળાએ તે આ ડુંગર અમારા સહીત ઉંચકી લઈને આકાશમાં ધર્યો છે ૩ છે લઈ ગયા સિયાલ હો, ગુ. જેજન બાર વિક્રમપુર,થકી; મૂકી વનમોઝાર છે, ગુ ભક્ષણ લાગ્યાં સિયાલ બેબકી છે ૪