________________
ધર્મ પરીક્ષાને રાસ. (૨૧૩) खंड ५ मो.
કુણા. પવનવેગ ભાઈ સાંભલો, મનોવેગ કહે સાર; અવર પુરાણ વલી દાખવું, જેમ લહા વિવેક વિચાર ના શુદો જિન ધર્મ કીજીયે, નહીં વિરૂદ્ધ લગાર; મિથ્યા મારગ પરિહરે, જેમ તરે સંસાર મારા બોધ રૂપ બેઠ જણે ધયાં, પહેયાં રક્ત સુવસ્ત્ર
શિર મુંડા ઝાલી બાંહીં છે, કર દંડ ધરીને શસ્ત્ર છે ૩ વળી પવનવેગ મનોવેગને કહેવા લાગ્યું કે, હે ભાઈ, વળી બીજી પણ પુરાણુની વાતે તમને હુ સંભળાવું છું, કે જેથી તમને વધારે વિવેક આવશે ૧ છે શુદ્ધ એ જૈન ધર્મ કે જેમાં જરા પણ વિરૂદ્ધતા નથી, તેને અંગીકાર કરી મિવ્યા મતને ત્યાગ કરે, કે જેથી આ સંસાર સમુદ્ર સુખેથી કરી શકાય છે ૨ પછી તેઓ બને એ બૌધના સાધુનું રૂપ ધારણ કરી, શરીરે રાતા વસ્ત્રો પહેરી, માથું મુંડાવી, તથા હાથમાં ઝેળી અને લાકડી લીધી છે ૩ છે
પાટલીપુર પ્રવેશ કરી, વાદ શાલાયે ગયા ચંગ ભેર ઘંટારવ તવ કીયો, બેઠા સિંહાસન રંગ ૪ નાદ સુણી વિપ્ર આ વિયા, દેખી બોલ્યા તામ; ખટ દરોન વિવાદ કરે, ઉંચા બેઠા અમ ઠામ પા મનોવેગ કહે સાંભલે, વિપ્ર તમો છે સુ
જાણ; વાદ શાસ્ત્ર જાણું નહીં, અમે ખરે છું અજાણ છે ૬. પછી પાટલીપુર નગરમાં જઈ, બ્રાહ્મણની વાદશાળા પાસે ગયા, અને ત્યાં જઈ ભેરી ઘંટા વગાડીને સિંહાસન પર ચડી બેઠા છે ૪ તે શબ્દ સાંભળી બ્રાહ્મણ આવી કહેવા લાગ્યા કે, તમે જે આ સિંહાસન પર ચડી બેઠા છે, તે અમારી સાથે છએ મને વાદ વિવાદ કરે છે ૫ છે ત્યારે મનેવેગે કહ્યું કે, હે બ્રાહ્મણ તમે તે જ્ઞાની છે, અને તે અજ્ઞાની છીએ, અને તેથી કંઈ વાદ વિવાદ કે શાસ્ત્રો જાણતા નથી કે ૬ ||
વિપ્ર કહે મૂરખ સુણે, કેમ કર્યો ઘંટા નાદ; કેમ સિંહાસન ચાંપીયું, જે નહીં ભણ્યા વિવાદ. ૭ કુણ ગામ ઠામથી આ વિયા, કુણુ દીક્ષા ધરી અંગ; કપટ તજી સાચું કહો, નહીંત લહેસો ભંગ. ૮ બોધ રૂપે મનેવેગ વદે, સુણે ભટ ભાઈ
સાર; સાચું કહેતાં અમે એકલા, કુટાઈએ નિરાધાર છે ૯ છે તે સાંભળી બ્રાહ્મણે બોલ્યા કે, અરે મૂખ જે તમેને વાદ કરતાં આવડતો નથી તે, તમે ઘંટા નાદ કરીને સિંહાસન પર કેમ ચડી બેઠા? | ૭ છે. વળી તમે કયે ગામથી આવ્યા છે? તથા તમને કેણે દીક્ષા આપી છે, એ સઘળી વાત કપટ તજીને તમે સાચે સાચી કહે, નહીં તે માર ખાસો ૮ છે ત્યારે તે બૌધને