________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૧૧) મેં મારૂ વાસણું ગુમાવ્યું, માટે આવી જ રીતે મહાભારતની વાતને પણ વિસ્તાર થશે, સાચા ખોટાની તે બુદ્ધિવાન પરીક્ષા કરશે | ૯ |
श्लोक-गतानुगतिको लोको न लोकः परमार्थिकः
- पश्य लोकस्य मूर्खत्वं, हारितं तान भाजनम् ॥ १ ॥ લકે એકનું જોઈ જોઈને કરવા વાળા છે, પરમારથ કઈ સમજનાર નથી, જુઓ કે, લેકેની મૂરખાઈથી મેં મારું તાંબાનું વાસણ ગુમાવ્યું છે ૧ છે
પવનવેગ સુણો મિત્ર વિચાર જે એટલા, મિથ્યા વચન વિચાર કઠું લકુ કેટલા; જિન શાસનનો ધર્મ સાકર સમ જાણીએ, ખાઈએ જે વારે તેહ મીઠે પરમાણીએ છે ૧૦ છે આઠ કરમનાં વારક દેખતા તે ખરા; તરણ તારણુ ગુરૂ નામ કહીયે જે નરા, કેવલી ભાષિત ધર્મ કહીયે તે ખરે,
અવર મિથ્યા ભર્મ તેહને કાં વરે છે ૧૧ છે માટે હે પવનવેગ મિત્ર એવી રીતે મિથ્યાત્વિની કેટલીક વાતો હું તમને કહી સંભળાવું; એક જૈન ધર્મજ સાકર સમાન છે; કારણ કે, જે વખતે તે ખાઈએ, (અંગીકાર કરીયે) તે વખતે તે મીઠે લાગે છે કે ૧૦ છે આઠ કમને જીતનારા તે દેવ જાણવા, વળી પિતે તરીને બીજાને તારનારા તે ગુરૂ જાણવા, વળી કેવળીએ કહે ધર્મજ ખરો જાણો, બીજા તે સઘળા ધ મિથ્યા ભર્મ રૂપ જાણવા, માટે તેઓને શા માટે અંગીકાર કરીયે? ૧૧
સૂત્ર સિદ્ધાંતને શાસ્ત્ર ભાખ્યા જે જિન તણું, તેહમાં વિનય વિવેક ગહન અર્થે છે ઘણાં; જિન વાણીની વાત સાચી કરી માનીયે, તે સરસે તુમ કાજ શિવ સુખને જાણીયે છે ૧૨ છે સાંભલી પવનવેગ કહે પાવન થયા, દ્વિજ સઘલા મલી તામ કહે સંદેહ ગયા; જગમાં જોતાં જેને ધરમનો આધાર છે,
ભૂલા જે ભવિ લોક તેહને એ પાર છે. ૧૩ છે વળી જિનેશ્વરે કહેલા સૂત્ર, સિદ્ધાંત તથા શાસ્ત્રોમાં વિનય તથા વિવેકના ઉડા અથે. ભરેલા છે, માટે જે એવી જૈન વચનની વાત તમે અંગીકાર કરશે, તે તમારું કામ પાર પાડી, તમે મોક્ષ મેળવશો કે ૧૨ છે તે સાંભળી પવનવેગ કહેવા લાગે કે, હું તે આજે પવીત્ર થયે, વળી બ્રાહ્મણે પણ કેહેવા લાગ્યા કે, અમારી શંકાઓ પણ દૂર ગઈ, વળી આ જગતમાં માત્ર એક જૈન ધર્મને જ આધાર છે, વળી જે માણસ આ સંસાર સમુદ્રમાં અટવાતા હોય, તેને તે કાંઠે દેખાડે છે ૧૩